GSSSB CCE Mains Syllabus 2024 pdf download | જાણો CCE મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ

GSSSB CCE Mains Syllabus હાલ જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા Combined Competitive Examination ના ગૃપ બી ની પરીક્ષામાં 200 ગુણની MCQ પધ્ધતિથી પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે