મિત્રો, GPSSB Mukhya Sevika Syllabus 2024 વિશે જાણવા ઘણા વિદ્યાર્થીઓ પ્રયન્ત કરતાં હોય છે. આપને જણાવવાનું કે છેલ્લે વર્ષ-2022 માં મુખ્ય સેવિકાની ભરતી બહાર પાડવામાં આવેલ હતી. હાલમાં ફરી ચર્ચા છે કે આ પોસ્ટ માટેની ભરતી આવનાર છે.
ગુજરાત સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા આ ભરતી કરવામાં આવે છે. એટલે કે આ પંચાયત સેવા ની ભરતી છે. ગુજરાત ગૌણ સેવા મંડળની જેમજ આ બોર્ડ કામ કરે છે. ભરતી માટે જાહેરાત આપીને પરીક્ષાનું આયોજન કરે છે અને લાયક ઉમેદવારની નિમણૂંક કરે છે.
મુખ્ય સેવિકા વર્ગ-3 ની જગ્યા છે. બાળ અને મહિલા વિકાસ વિભાગમાં નોકરી કરવાની હોય છે. જો આપ આ પરીક્ષા આપવા માંગો છો તો નીચે મુજબના અભ્યાસક્રમ મુજબની તૈયારી કરવાની રહે છે.
GPSSB Mukhya Sevika Syllabus 2024
જગ્યાનું નામ | અભ્યાસક્રમ | માર્ક્સ | પરીક્ષાનું માધ્યમ | સમયગાળો |
મુખ્ય સેવિકા વર્ગ-3 | General Awareness and General Knowledge | 35 | ગુજરાતી | 90 મિનિટ |
ગુજરાતી ભાષા અને વ્યાકરણ | 20 | |||
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ | 20 | |||
મુખ્ય સેવાના જગ્યાના સંદર્ભમાં શૈક્ષણિક લાયકાત અનુસાર જરૂરી જ્ઞાન અને તકનીકી જ્ઞાન નું મુલ્યાંકન | 75 | |||
150 |

General Awareness and General Knowledge
1. General Mental Ability and General Intelligence.
2. History of India and History of Gujarat.
3. Cultural heritage of India and Gujarat.
4. Geography of India and Geography of Gujarat
5. Sports.
6. Indian Polity and the Constitution of India.
7. Panchayati Raj.
8. Welfare schemes of Gujarat State and Union Government.
9. Indian Economy and Planning.
10. General Science, Environment, and Information & Communication Technology.
11. Current affairs of Regional, National and International Importance.
NOTE: The question papers shall be of objective type MCQs (multiple choice questions).
મિત્રો, આશા રાખુ છુ આર્ટિકલ આપને ઉપયોગી થયો હશે. આપ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો છો અને આપને તૈયારી વધુ મજબૂત બનાવવા માંગો છો તો અમારી ફ્રી મોકટેસ્ટ સાથે જોડાઇ શકો છો. ધન્યવાદ.