મિત્રો, GSSSB Exam Date જાહેરાત ક્રમાંકઃ 212/202324 ની મોકુફ રાખવામાં આવેલ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવેલ છે. હવે પછીની મોકુફ રાખવામાં આવેલ પરીક્ષા તારીખ 11-05-2024 થી 20-05-2024 દરમિયાન યોજવામાં આવનાર છે.
GPSC Exam Date 2024
GSSSB Exams મહત્વની લિંક્સ
CBRT (Computer Based Recruitment Test) ટાઇમ ટેબલ | ક્લિક કરો. |
Call letter Download | ક્લિક કરો. |
GSSSB Official Website | ક્લિક કરો. |
Free Mocktest | ક્લિક કરો. |
Free Study Materials | ક્લિક કરો. |
GSSSB Exam Date જાહેરાત ક્રમાંકઃ 212/202324 વિશે મહત્વની બાબતો.
સંબંધિત વિદ્યાર્થીઓ તેઓના કોલલેટર તારીખ 04-05-2024 થી 18:00 કલાકે ડાઉનલોડ કરી શકશે. આ પરીક્ષામાં પરીક્ષાકેંદ્રમાં પ્રવેશ માટે કોલલેટર ફરજિયાત છે. જેથી સંબંધિત વિદ્યાર્થીઓએ નિયત સમય મર્યાદામાં કોલલેટર ડાઉનલોડ કરી લેવાનો રહેશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર આ પરીક્ષા CBRT (Computer Based
Recruitment Test) હોય છે. જે MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે.