Kamdhenu University Diploma in Animal Husbandry Admission Open

Kamdhenu University Diploma in Animal Husbandry
Kamdhenu University Diploma in Animal Husbandry

Kamdhenu University Diploma in Animal Husbandry મિત્રો જો આપ પશુઓની સાર સંભાળમાં રસ ધરાવો છો તો આ કોર્સ તમારા માટે છે. આપ આ કોર્ષમાં Admission લઇને તમારા ભવિષ્યને આ ક્ષેત્રે ઉજ્જવળ બનાવી શક્શો. તો ચાલો આ કોર્ષ વિશે તમામ અગત્યની માહિતી વિશે જાણીએ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Kamdhenu University Diploma in Animal Husbandry વિશે મહત્વની વિગતો.

કોર્ષનું નામડિપ્લોમા ઇન એનિમલ હસ્બન્ડરી
કોર્ષનો સમયગાળો3 વર્ષ
યુનિવર્સિટીકામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર
કોર્ષ માટેના સ્થળ (સરકારી સંસ્થાઓ)હિંમતનગર, સરદાર કૃષિનગર, જુનાગઢ, નવસારી
કોર્ષ માટે સંલગ્ન ખાનગી સંસ્થાઓહિંમતનગર, વિજાપુર, જસદણ, ખડસલી, છાપી (ઇડર), વાંટાવછોડા(શહેરા), જુનાગઢ, સુરત
પ્રવેશ વર્ષવર્ષ-2024-25
પ્રવેશ માટેની શૈક્ષણિક લાયકાતધોરણ- 10 પાસ
અરજી કરવાની રીતઓનલાઇન પોર્ટલ
અરજી કરવાની તારીખ22/05/2024
અરજી કરવાની અંતિમ તારીખ30/06/2024
અરજી ફી200 (ઓનલાઇન ભરી શકાશે)
પ્રવેશ પ્રક્રિયાઓનલાઇન/ઓફલાઇન ચોઇસ બેઇઝ પધ્ધતિથી  
ઓનલાઇન અરજી કરવાની લિંકક્લિક કરો

What is Animal Husbandry | એનીમલ હસબન્ડરી કોર્ષ શું હોય છે ?

એનિમલ હસબંડરી કોર્ષ પશુપાલન સંબંધિ કોર્ષ હોય છે. પશુપાલન, બીજદાન, તેઓના ખોરાક, પશુઓમાં રોગો અને તેનું નિરાકરણ દુધ ઉત્પાદન વધારવા સંબંધી શિક્ષણ આપવામાં આવે છે.

Kamdhenu University Diploma in Animal Husbandry

Diploma in Animal Husbandry Course Educational Qualification | શૈક્ષણિક લાયકાત

  • આ કોર્ષમાં પ્રવેશ માટે ધોરણ-10 ની પરીક્ષા ગુજરાતી/પ્રાદેશિક ભાષા, ગણિત, વિજ્ઞાન/વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન/સમાજ વિદ્યા અને અંગ્રીજી વિષય સાથે ગુજરાત બોર્ડ અથવા રાજ્ય સરકાર/યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોવી જોઇએ.
  • ઉપરોક્ત તમામ વિષયોમા ઓછામાં ઓછા કેટેગરી મુજબ નીચે મુજબના માર્ક્સ હોવા જોઇએ.
એસ.સી. વિદ્યાર્થીઓ માટે33%
એસ.ટી. વિદ્યાર્થીઓ માટે33%
એસ.સી.બી.સી.40%
અન્ય40%

ઓનલાઇન ફોર્મ સબંધિત અગત્યની બાબતો

  • ઓનલાઇન અરજી કરવા માટે અંગ્રેજી વિષય સાથે ધોરણ-10 પાસ હોવા જોઇએ.
  • અરજી ઓનલાઇન પધ્ધતિથી ભરવુ, તમામ ડોક્યુમેંટ JPEG/JPG ફોર્મેટમા ઓપલોડ કરવા.
  • આ અભ્યાસક્રમની માહિતિ પુસ્તિકા ઓનલાઇન ડાઉનલોડ કરી અભ્યાસ કર્યા બાદ ઓનલાઇન ફોર્મ ભરવુ.
  • ઉમેદવારે પોતાના નજીકના હેલ્પ સેંટરની પસંદગી કરવાની રહેશે.
  • આ પ્રવેશ સબંધિત તમામ માહિતી માટે ઓનલાઇન પોર્ટલ www.kamdhenuniversity.net ના સંપર્કમાં રહેવુ.

Kamdhenu university admission । કોર્ષ સંબંધિત અન્ય માહિતી ડાઉનલોડ કરો:

પ્રવેશ સંબધિત માહિતી

અભ્યાસક્રમ

online exam examconnect
online exam examconnect

Leave a Reply