કેમ છો મિત્રો, ગુજરાત હાઇકોર્ટ દ્વારા English Stenographer Vacancy 2024 ની જાહેરાત કરવામાં આવેલ છે. આ લેખમાં આપણે આ જગ્યા માટે ની લાયકાત, વયમર્યાદા, અરજી કરવાની રીત, અરજી કરવા માટેની ફી, અરજી કરવા માટેની અંતિમ તારીખ, પરીક્ષાનો અભ્યાસ ક્રમ જેવી વિગતો સમજીશુ.
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત હાઇકોર્ટ |
ભરતી જાહેરાત ક્રમાંક | HCG/NTA/01/2024/[I]1 |
કુલ જગ્યાઓ | 54 |
જગ્યાનું નામ | ENGLISH STENOGRAPHER GRADE-II |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
અરજી કરવાની અંતિમ તારીખ | 15-06-2024 |
GSSSB CCE Mains Syllabus 2024 pdf download | જાણો CCE મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ
Read More
English Stenographer Vacancy 2024 Gujarat high court : Total Vacancy
Gujarat High court English Stenographer Total Vacancy નીચે મુજબ છે.
હાઇકોર્ટ ઓફ ગુજરાત |
Sr. No. | Post Name | No. of Vacancy |
1 | English Stenographer Grade II | 54 |
English Stenographer Vacancy 2024 : Online Form
- સૌપ્રથમ https://hc-ojas.gujarat.gov.in/ પર ક્લિક કરવાની રહેશે.
- અહિં મેનુબારમાં “Job Application” પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ “Apply Now” પર ક્લિક કરો.
- “Apply Now ” પર ક્લિક કરતા https://exams.nta.ac.in/HCG/ લિંક પર Redirect થશે.
- અહીં તમારે નવેસરથી ઓનલાઇન અરજીની પ્રક્રિયા કરવાની રહેશે.
- Click Here to Register / Login પર ક્લિક કરો. (અહિં ઓનલાઇન અરજી કરતાં પહેલા તમારે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં સૌપ્રથમ તમારે કયા ઓળખના પુરાવા સાથે લોગીન થવુ છે. તેનો વિકલ્પ આપવાનો રહેશે. દા.ત. આધારકાર્ડ સાચો મોબાઇલ નંબર, ઇમે ઇલ આડી, સરનામુ વગેરે.
- સફળતા પુર્વક લોગીન માં રજીસ્ટ્રેશન થયા બાદ ઇમે ઇલમાં રજીસ્ટ્રેશન નંબર મળી જશે. જેના આધારે ફરીથી આપ લોગીન થઈ શકશો.
- હવે અહીંથી તમારી અરજીની પ્રક્રિયા કરવાની રહેશે.
- હવે તમારે નીચે મુજબની વિગતો ભરવાની રહેશે. અને એક પછી એક ટેબને “SAVE AND NEXT” કરવાનું રહેશે.
- Personal Detail
- Contact Details
- Qualification Details
- Experience Details
- Criminal Proceeding
- Apply For Post
- Document
- Review
- Mobile Verified
- Payment
- અરજી પ્રિંટ કાઢી લેવી.
નોંધ: મિત્રો, અરજીની દરેક વિગતો ધ્યાન પુર્વક ભરવાની રહેશે.
Gujarat high court vacancy 2024: Application Fee
SC, ST, SEBC, EWS, PH, EX-Servicemen | 750/- |
અન્ય ઉમેદવારો માટે | 1500/- |
ફી ભરવાની રીત | Online/Offline |
English Stenographer Vacancy 2024 : Educational Qualification
- સ્નાતક (કોઇ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી)
- ટાઇપિંગ ઝડપ 1 મિનિટમાંં 100 શબ્દો- English Short Hand.
- કોમ્પ્યુટરની જાણકારી
English Stenographer Vacancy 2024 : Age Limit
- ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર – 18 વર્ષ
- વધુમાં વધુ ઉંમર- 35 વર્ષ
- આ સિવાય નીચે મુજબની કેટેગરી મુજબની વયમર્યાદામાં નિયમોનુસાર છુટછાટ રહેલી છે.
કેટેગરી | ઉંમરમાં છુટછાટ |
SC, ST, EWS (ફક્ત ગુજરાતના ઉમેદવારો માટે) | 5 વર્ષ |
મહિલા ઉમેદવારો માટે | 5 વર્ષ |
દિવ્યાંગ ઉમેદવારો માટે | 10 વર્ષ |
એક્સ સર્વિસમેન | 3 વર્ષ |
હાઇકોર્ટ અને જિલ્લાની કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓ | 5 વર્ષ |
English Stenographer Vacancy 2024 : Exam Pattern
- (a) Main Written Test (Descriptive-Type) [ 40 Marks ]
- (b) Stenography/Skill Test [ 40 Marks ]
- (c) Viva-voce Test (Oral Interview) [ 20 Marks ]
Online Application Form
મિત્રો, અહીં આ લેખમાં આપણે હાઇકોર્ટમાં હાલ જે ભરતી જાહેર કરવામાંં આવેલ છે. જેની માહિતી ટુંકમાં મેળવેલ છે. ઉપર મુજબની લિંંક પર ક્લિક કરી વિગતવાર માહિતી મેળવી શકશો. મિત્રો આ સિવાય આપ ExamConnect ની ફ્રી મોકટેસ્ટની પણ મુલાકાત કરીને પરીક્ષાને વધુ મજબુત બનાવી શકશો.