Skip to content
examconnect-site-logo
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
Mock Test

GPSC Exam date 2024 prelims

GPSC Exam Date 2024 Prelims

ગુજરાત જાહેર સેવા આયોગ GPSC Exam date 2024 prelims ની જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. GPSC દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસમાં આ gpsc calendar ની જાહેરાત કરવામાં આવતી હોય છે. જેમાં જાહેરાતની તારીખ જેમાં ઓનલાઇન અરજી કરવાની હોય છે. ત્યારબાદ GPSC Prelims ની તારીખ, Mains ની તારીખ અને અંતે ઇંટરવ્યુની તારીખ આપવામાં આવતી હોય છે. તેથી પરીક્ષાની તૈયારી કરનાર માટે ખુબજ સરળતા રહે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

આપણે આ લેખમાં GPSC Exam date 2024 prelims ની ચર્ચા કરીશુ. જેમાં વર્ષ દરમિયાન દરેક પરીક્ષાની પ્રાથમિક કસોટીની તારીખ આપવામાં આવેલ છે.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

Read More!

GPSC Exam date 2024 prelims

GPSC Exam Date 2024 Prelims
GPSC Exam Date 2024 Prelims
ક્રમ જગ્યાનું નામ અને વર્ગ જગ્યાની સંખ્યા જાહેરાત ની તારીખપ્રાથમિક પરીક્ષા
1મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના પ્રાધ્યાપક, વર્ગ-1 3જુન-2024ઓક્ટોબર-2024
2કાર્ડિયોલોજીના પ્રાધ્યાપક, વર્ગ-1 4જુન-2024ઓક્ટોબર-2024
3સી.ટીએ. સર્જરીના પ્રાધ્યાપક, વર્ગ-11જુન-2024ઓક્ટોબર-2024
4ઇમ્યુનો હિમેટોલિજી એન્ડ બ્લડ ટ્રાંસફ્યુઝન ના પ્રાધ્યાપક વર્ગ-11જુન-2024ઓક્ટોબર-2024
5મદદનીશ ચેરિટી કમિશનર, વર્ગ-1 (કાયદા વિભાગ)9જુન-2024ઓક્ટોબર-2024
6નાયબ નિયામક (આઇ. ટી.), વર્ગ-1 (વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ)3જુન-2024ઓક્ટોબર-2024
7આચાર્ય, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-248જુન-2024ઓક્ટોબર-2024
8મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. 1જુન-2024ઓક્ટોબર-2024
9વીમા તબીબી અધિકારી (એલોપેથીક), વર્ગ-2147જુન-2024ઓક્ટોબર-2024
10વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, વર્ગ-2 (શ્રમ, કૈશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ)11જુન-2024ઓક્ટોબર-2024
11અધિક્ષક ઇજનેર, વર્ગ-1 સોઇલ એન્ડ ડ્રેનેજ, વર્ગ-1 (નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)1જુન-2024ઓક્ટોબર-2024
12અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)3જુન-2024ઓક્ટોબર-2024
13ઓરલ પેથોલોજી એંડ માઇક્રોબાયોલોજીના પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-14જુલાઇ-2024નબેમ્બર-2024
14પબ્લિક હેલ્થ ડેંટીસ્ટ્રીના સહ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-13જુલાઇ-2024નબેમ્બર-2024
15પેડોડોંસીયા એંડ પ્રિવેંટીવ ડેંટીસ્ટ્રીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-1 1જુલાઇ-2024નબેમ્બર-2024
16ઓરલ પેથોલોજી એંડ માઇક્રોબાયોલોજીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-15જુલાઇ-2024નબેમ્બર-2024
17પેરિયોડોંતોલોજીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ-1)6જુલાઇ-2024નબેમ્બર-2024
18ઓર્થોડોંટીક્સ એંડ ડેંટોફેશીયલ ઓર્થોપેડિક્સ અના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-14જુલાઇ-2024નબેમ્બર-2024
19કાર્ડિયોલોજીના અહ પ્રાદ્યાપક, વર્ગ-14જુલાઇ-2024નબેમ્બર-2024
20નાણાકીય સલાહકાર, ગ્રેડ-1, વર્ગ-1, ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)1જુલાઇ-2024નબેમ્બર-2024
21ઓરલ એંડ મેક્ષીલોફેશીયલ સર્જરીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-16જુલાઇ-2024નબેમ્બર-2024
22પ્રોસ્થોડોંટીક્સ એંડ ક્રાઉન એંડ બ્રિજના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-13જુલાઇ-2024નબેમ્બર-2024
23ન્યુરોસર્જરીના સહ પ્રાધ્યાપક, વર્ગ-1 1જુલાઇ-2024નબેમ્બર-2024
24ગેસ્ટ્રોસર્જરીના સહ પ્રાધ્યાપક, વર્ગ-1 1જુલાઇ-2024નબેમ્બર-2024
25વીમા તબીબી અધિકારી (આયુર્વેદ) વર્ગ-29ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
26નાયબ બાગાયત નિયામક, વર્ગ-22ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
27વ્યાખ્યાતા (લેક્ચરર) (સિલેકશન સ્કેલ), ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-15ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
28ઓર્થોપેડિક સર્જન, વર્ગ-14ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
29ફીજિશીયન, વર્ગ-15ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
30ગાયનોકોલોજીસ્ટ, વર્ગ-13ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
31પેથોલોજીસ્ટ, વર્ગ-12ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
32મદદનીશ નિયામક (આઇ. ટી) વર્ગ-1 (વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ)29ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
33સાયંટિફિક ઓફિસર (ફોરેંસિક સાયકોલોજી) વર્ગ-22ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
34વ્યાખ્યાતા (લેકચરર) (સિનિયર સ્કેલ), ગુજરાત પરિચારિકા (નર્સિગ)સેવા, વર્ગ-16ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
35રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3573સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
36જનરલ ફાર્માકોલોજીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-11સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
37મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-2 (નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)34સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
38ઓરલ પેથોલોજી એંડ માઇક્રોબાયોલોજીના મદદનીશ પ્રાધ્યાપક ડેંટલ સંવર્ગ), વર્ગ-15સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
39પ્રોસ્થોડોંટીક્સ એંડ ક્રાઉન એંડ બ્રિજના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-16સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
40કાર્યપાલક ઇજનેર (યાંત્રિક), વર્ગ-1 (નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)2સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
41કંઝર્વેટીવ એંડ એંડોડોંટીક્સ એંડ ક્રાઉન એંડ બ્રિજના, મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-110સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
42પેરીયોડોંટોલોજીના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-12સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
43પબ્લિક હેલ્થ ડેંટીસ્ટ્રીના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-11સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
44ઓર્થોડોંટીક્સ એંડ ડેંતોફેશીયલ ઓર્થોપેડીક્સના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-15સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
45ઓરલ મેક્ષીલોફેસીયલ સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-17સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
46આચાર્ય, ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-17સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
47વહીવટી અધિકારી, વર્ગ-2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)2ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
48હિસાબી અધિકારી, વર્ગ-2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)1ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
49પેડિયાટ્રીક એંડ પ્રિવેંટીવ ડેંટીસ્ટ્રીના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-1 5ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
50સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-334ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
51નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ), વર્ગ-3 (કાયદા વિભાગ)11ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
52આઇ. સી. ટી. અધિકારી, વર્ગ-212ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
53કાયદા અધીક્ષક, વર્ગ-2 (વન અને પર્યાવરણ વિભાગ)1ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
54મદદનીશ બાગાયત નિયામક, વર્ગ-21ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
55સાયંટિફિક ઓફિસર (ભૌતિક શાસ્ત્ર), વર્ગ-2 21ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
56ગુજરાત ઇજનેરી સેવા, વર્ગ-1/સ16ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
57અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)2ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
58મદદનીશ નિયંત્રણ કાનુની માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, વર્ગ-23ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
59મદદનીશ કમિશનર, વર્ગ-1 (આદિજાતિ વિકાસ વિભાગ)7ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
60સ્ટેનોગ્રાફર ગ્રેડ-1 (ગુજરાતી), વર્ગ-2 ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)1ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
61ક્યુરેટર, વર્ગ-2 (રમત ગમત, યુવા અને સાંંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ)5નવેમ્બર-2024માર્ચ-2025
62આદર્શ નિવાસી શાળાના આચર્ય, વર્ગ-2 (વિકસતી જાતિ કલ્યાણ)2નવેમ્બર-2024માર્ચ-2025
63આચાર્ય, ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-219નવેમ્બર-2024માર્ચ-2025
64નર્સિંગ સુપ્રિટેંડન્ટ, વર્ગ-211નવેમ્બર-2024માર્ચ-2025
65વહીવટી અધિકારી (સામાન્ય રાજ્ય સેવા) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, વર્ગ-26નવેમ્બર-2024માર્ચ-2025
66મદદનીશ વહીવટી અધિકારી, વર્ગ-2 (કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ)2નવેમ્બર-2024માર્ચ-2025
67મદદનીશ નિયામક (હોમિયોપેથી) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, વર્ગ-1)1નવેમ્બર-2024માર્ચ-2025
68જુનિયર સ્ટાફ ઓફિસર (વહિવટ), વર્ગ-2 (ગૃહ વિભાગ)1નવેમ્બર-2024માર્ચ-2025
69કચેરી અધિક્ષક, વર્ગ-2 (નર્મદા, જળ સંપત્તી, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)7નવેમ્બર-2024માર્ચ-2025
70મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-2 (માર્ગ અને મકાન વિભાગ)96નવેમ્બર-2024માર્ચ-2025
71બાગાયત અધિકારી, વર્ગ-225નવેમ્બર-2024માર્ચ-2025
72લેક્ચરર ફિજિયોથેરાપી (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ), વર્ગ-29ડિસેમ્બર-2024એપ્રિલ-2025
73મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ, વર્ગ-2 (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ) 9ડિસેમ્બર-2024એપ્રિલ-2025
74મહિલા અધિકારી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય , વર્ગ-2 (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ) 2ડિસેમ્બર-2024એપ્રિલ-2025
75મદદનીશ શ્રમ આયુક્ત, વર્ગ-112ડિસેમ્બર-2024એપ્રિલ-2025
76ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેંડંટ, વર્ગ-2 9ડિસેમ્બર-2024એપ્રિલ-2025
77પશુચિકિત્સા અધિકારી, વર્ગ-2 22ડિસેમ્બર-2024એપ્રિલ-2025
78ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/સ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી, વર્ગ-2164ડિસેમ્બર-2024એપ્રિલ-2025
79સ્ટેનોગ્રાફર ગ્રેડ-1 (અંગ્રેજી, વર્ગ-2 ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)1ડિસેમ્બર-2024એપ્રિલ-2025
80મદદનીશ ઇજનેર (સીવિલ), વર્ગ-2 (નર્મદા, જળ સંપતી, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)100ડિસેમ્બર-2024એપ્રિલ-2025
81નોંધણી નિરીક્ષક વર્ગ-213ડિસેમ્બર-2024એપ્રિલ-2025
82ઓરલ મેડિસીન એંડ રેડીયોલોજીના મદદનીશ પ્રધ્યાપક, વર્ગ-13ડિસેમ્બર-2024એપ્રિલ-2025
83કુલ અંદાજીત જગ્યા 1625
GPSC Exam date 2024 prelims

GPSC Exam date 2024 prelims વિશેની મહત્વની બાબતો

જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાતમાં મુખ્ય ભરતીઓ નીચે મુજબ છે.

GPSC Exam Date 2024 for Bright future

Read More !
  • ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/સ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી, વર્ગ-2 જેની જાહેરાત ડિસેમ્બર-2024 માં આવશે જ્યારે પ્રાથમિક કસોટી એપ્રિલ-2025 માં યોજવામાં આવશે.
  • આ વખતના ભરતી કેલેંડરમાં આ સંવર્ગ માં કુલ 164 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
  • આ સિવાય સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-3, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3ની કુલ 573 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે.
  • આ ભરતી કેલેંડરમાં કુલ 1625 જગ્યાઓ માટે ભરતી થશે.

મિત્રો આ હતી જીપીએસસી દ્વારા વર્ષ 2024 માં યોજવામાં આવનાર પ્રાથમિક પરીક્ષાની માહિતી જે આપને પરીક્ષાની તૈયારી કરવા માટે ખુબજ ઉપયોગી થશે. આપના શૈક્ષણિક લાયકાત અનુસાર આપ આમાંંથી કોઇ એક પરીક્ષાની તૈયારી કરી સફળ થઈ શકશો. ExamConnect આવીજ ઉપયોગી માહિતી આપના માટે લાવે છે. માટે અમારી સાથે જોડાયેલા રહેશો.

PrevPreviousGPSC dyso syllabus in Gujarat
NextGPSC Class 3 syllabus | DySo, Dy Mamlatdar, STI etc.Next
Picture of Aarav Vasava

Aarav Vasava

Author

Leave a Reply Cancel reply

Facebook Twitter Youtube Instagram Facebook

Latest Post

SSC Combined Graduate Level CGL Recruitment 2025 – Apply Now for 14,582+ Vacancies 🚀

SPIPA Entrance Exam 2025-26 : Apply Now !

SSC Stenographer Notification 2025 – Apply Now for 261 Vacancies 🚀

NIACL Apprentice Recruitment 2025 – Apply Now for 500 Vacancies Across India 🚀

Central Bank of India Recruitment 2025 – Apply Now for 4500 Apprentice Vacancies 🚀

AWES Army School TGT PGT PRT Recruitment 2025: Complete Guide !

'examConnect' provides information about many employment oriented exams and entrance exams conducted in Gujarat and the country for you. It also creates mocktests in each exam.

Government Jobs Exam

  • GPSC
  • GSSSB
  • GPSSB
  • TET-TAT
  • COURT
  • FOREST
  • POLICE
  • About Us
  • Contact us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions
Copyright [oceanwp_date] - ExamConnect