Gujarat Public Service Commission ની પરીક્ષાની તૈયારી કરનાર દરેક વિદ્યાર્થીઓને GPSC previous year paper નો અભ્યાસ કરવો ખુબજ જરૂર છે. આ લેખમાં આપણે જીપીએસસીના અગાઉના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અને તેને સંબંધિત માહિતી મેળવીશુ.
GPSC previous year paper prelims pdf | GPSC Class 1-2

GPSC CLASS 1 2 2017 PAPER-1
GPSC CLASS 1 2 2017 PAPER-2
GPSC CLASS 1 2 2018 PAPER-1
GPSC CLASS 1 2 2018 PAPER-2
GPSC CLASS 1 2 2019 PAPER-1
GPSC CLASS 1 2 2019 PAPER-2
GPSC CLASS 1 2 2021 PAPER-1, 2
GPSC CLASS 1 2 2022 PAPER-1, 2
GPSC CLASS 1 2 2023 PAPER-1
GPSC CLASS 1 2 2023 PAPER-2
GPSC CLASS 1 2 2024 PAPER-1, 2
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને 2 ના જુના પ્રશ્નપત્રોની યાદી આપે ડાઉનલોડ કરી લીધી હશે. આશા રાખુ છુ આપ આ પ્રશ્નપત્રોનો જરૂર અભ્યાસ કરશો. ExamConnect પર આપના માટે આવીજ અવનવી માહિતી પ્રદાન કરવામાં આવે છે. સ્ટડી મટિરિયલ્સ, મોકટેસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહેશે. ધન્યવાદ
FAQ : GPSC previous year paper
જીપીએસસીની પરીક્ષામાં પ્રિલિમ્સમાં કેટલા પ્રશ્નપત્રો હોય છે ?
2 પ્રશ્નપત્રો હોય છે, સામાન્ય અભ્યાસ-1, સામાન્ય અભ્યાસ-2
GPSC ના મુખ્ય પરીક્ષામાં કેટલા પ્રશ્નપત્રો હોય છે ?
કુલ છ પ્રશ્નપત્રો હોય છે.