જેઓ પોલીસ બનવા માટે મહેનત કરી રહ્યા છે તેઓએ GPSC PI Syllabus pdf ડાઉનલોડ કરીને તે મુજબ પરીક્ષાની તૈયારી કરવી ખુબજ જરૂરી બની જાય છે. પોલીસ ઇન્સપેક્ટર એ ગૃહ વિભાગમાં વર્ગ-2 ની પોસ્ટ હોય છે.
હાલમાં ગુજરાતમાં આવેલ દરેક પોલીસ સ્ટેશન કે જ્યાં પીએસઆઇ કચેરી હેડ છે તેવા દરેક પોલીસ સ્ટેશનની અપગ્રેડ કરી કચેરી હેડ તરીકે પી.આઇ. ને મુકવામાં આવનાર છે. અને નવી 200 જેટલી પીઆઇ નું મહેકમ ઊભુ કરવામાં આવનાર છે. તેથી આ ખાલી જગ્યાઓ પર ટુંક સમયમાં ભરતી કરવામાં આવનાર છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો ચાલો સિલેબલ વિશે માહિતી મેળવીએ.
GPSC PI Exam Pattern | પી.આઇ. પરીક્ષા પધ્ધતિ
પ્રાથમિક કસોટીમાં સફળ થયેલ ઉમેદવારને શારિરીક કસોટી માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા અને વ્યક્તિત્વ કસોટી માટે બોલાવવામાં આવશે.
GPSC PI Syllabus pdf Download
મિત્રો, આપણે પોલીસ ઇન્સપેક્ટર ના અભ્યાસક્રમ વિશેની માહિતી મેળવી લીધી છે. આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આપ ExamConnect પર આવી જ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ.