જીપીએસસી દ્વારા GPSC Assistant Professor Syllabus જાહેર કરવામાં આવે છે. જેથી આ પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે પરીક્ષાની તૈયારી કરવાની સરળતા રહે છે. આ લેખમાં આપણે આસિસ્ટંટ પ્રોફેસરના સિલેબસ વિશે ચર્ચા કરીશું.
Table of Contents
જીપીએસસી દ્વારા ખુબજ વિસ્તૃત રીતે પરીક્ષાઓનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ મુજબજ તૈયારી કરવી જોઇએ. કેમ કે સામાન્ય રીતે અભ્યાસક્રમ મુજબજ પ્રશ્ન પુછવામાં આવતા હોય છે. આ પરીક્ષાની તૈયારી કરનાર દરેક વિદ્યાર્થીએ પરીક્ષાનો સિલેબલ યાદ રાખી લેવો જોઇએ. જેથી જ્યારે આપ વાંચન કરવાની શરૂઆત કરો તો આપને સબંધિત મુદ્દાઓ યાદ રહે અને આપની તૈયારી સાચી દિશામાં આગળ વધી શકે.
GPSC Assistant Professor Syllabus and Pattern
જીપીએસસી દ્વારા લેવામાં આવતી આસિસ્ટંટ પ્રોફેસરની પોસ્ટ માટે સામાન્ય રીતે બે તબક્કામાં પરીક્ષા હોય છે. જેમાં 1. પ્રિલિમ્સ પરીક્ષા 2. ઇન્ટરવ્યુ. ત્યારબાદ લાયક ઉમેદવારોને ડોક્યુમેંટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે.
જગ્યાનું નામ | આસિસ્ટન્ટ પ્રોફેસર |
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ |
નોકરીનું સ્થળ | ગુજરાત રાજ્ય |
અરજી કરવાની રીત | ઓનલાઇન પોર્ટલ |
પસંદગીની પ્રક્રિયા | પ્રાથમિક કસોટી, ઇંટરવ્યુ અને દસ્તાવેજોની ચકાસણી |
અધિકારિક વેબસાઇટ | https://gpsc.gujarat.gov.in/ |
GPSC Assistant Professor Syllabus pdf
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અલગ અલગ વિષય અને સ્ટ્રીમ પ્રમાણે પ્રોફેસરની ભરતી કરવામાં આવતી હોય છે. જેથી દરેક વિષય મુજબ અલગ અલગ અભ્યાસક્રમ જાહેર કરવામાં આવે છે. અહી આસિસ્ટંટ પ્રોફેસરનું નામ અને તેનો અભ્યાસક્રમ આપવામાં આવેલ છે.

Assistant Professor, Neurology , General State Service, Class-1 | Click Here |
Assistant Professor, Obstetrics and Gynaecology, General State Service, Class-1 | Click Here |
Assistant Professor, Ophthalmology, General State Service, Class-1 | Click Here |
Assistant Professor, Orthopaedics, General State Service, Class-1 | Click Here |
Assistant Professor, Paediatric Surgery, General State Service, Class-1 | Click Here |
Assistant Professor, Paediatrics, General State Service, Class-1 | Click Here |
Assistant Professor, Philosophy in Government Arts, Science & Commerce College, GES, Class-2 | Click Here |
Assistant Professor, Plastic and Reconstructive Surgery, General State Service, Class-1 | Click Here |
Assistant Professor, Psychiatry, General State Service, Class-1 | Click Here |
Assistant Professor, Radiotherapy, General State Service, Class-1 | Click Here |
Assistant Professor, Sanskrit Science Method, in Government B.Ed. College, GES, Class-2 | Click Here |
Assistant Professor, Science Mathematics Method, in Government B.Ed. College, GES, Class-2 | Click Here |
Assistant Professor, Skin and V. D. , General State Service, Class-1 | Click Here |
Assistant Professor, Sociology-Social Science Method, in Government B.Ed. College, GES, Class-2 | Click Here |
Assistant Professor, T.B.Chest, General State Service, Class-1 | Click Here |
Assistant Professor, Urology, General State Service, Class-1 | Click Here |
Assistant Professor, Cardiology, General State Service, Class-1 | Click Here |
Assistant Professor, Commerce in Government Arts, Science & Commerce College, GES, Class-2 | Click Here |
Assistant Professor, Dentistry, General State Service, Class-1 | Click Here |
Assistant Professor, E.N.T. , General State Service, Class-1 | Click Here |
Assistant Professor, Economics Method, in Government B.Ed. College, GES, Class-2 | Click Here |
Assistant Professor, Emergency Medicine, General State Service, Class-1 | Click Here |
Assistant Professor, English in Government Arts, Science & Commerce College, GES, Class-2 | Click Here |
Assistant Professor, English Method, in Government B.Ed. College, GES, Class-2 | Click Here |
Assistant Professor, General Medicine, General State Service, Class-1 | Click Here |
Assistant Professor, General Surgery, General State Service, Class-1 | Click Here |
Assistant Professor, Gujarati Method, in Government B.Ed. College, GES, Class-2 | Click Here |
Assistant Professor, Hindi Method, in Government B.Ed. College, GES, Class-2 | Click Here |
Assistant Professor, History in Government Arts, Science & Commerce College, GES, Class-2 | Click Here |
Assistant Professor, Infectious Disease (I.D.), General State Service, Class-1 | Click Here |
જીપીએસસીની પરીક્ષાની વધુ સિલેબસ ડાઉનલોડ કરવા માટે નીચેના પગલાઓ અનુસરો.
- જીપીએસસીની ઓફિસિયલ વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ પર ક્લિક કરો.
- જમણી બાજુ આપને Syllabus નું ઓપ્શન જોવા મળશે.
- ક્લિક કરતાં જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ પરીક્ષાઓના સિલેબસ જોવા મળશે.
- ઉપર એક સર્ચનું ઓપ્શન જોવા મળશે અહી થી આપ કોઇ પરિક્ષાનો સિલેબસ શોધી શકશો.
GPSC Assistant Professor Exam Pattern
GPSC Assistant Professor Exam Pattern 2024 | ||||
ક્રમ | વિષય | પ્રશ્ન | માર્ક્સ | સમય |
પેપર -1 | સામાનાય અભ્યાસ | 100 | 100 | 1 કલાક |
પેપર-2 | જગ્યાને લગતો વિષય | 200 | 200 | 2 કલાક |
કુલ માર્ક્સ | 300 | 300 | 3 કલાક |

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આવીજ ઉપયોગી માહિતી માતે અમારી સાથે જોડાયેલા રહેશો.
FAQs
GPSC આસિસ્ટંટ પરીક્ષાની પેટર્ન શુ હોય છે ?
પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવે છે. 1. પ્રિલિમ્સ, 2. ઇંટરવ્યુ
GPSC આસિસ્ટંટ પરીક્ષાનું પ્રશ્નપત્ર કેટલા માર્ક્સનું હોય છે ?
300 માર્ક્સ