ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા GSSSB Group-A and Group-B Mains Exam ના ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવેલ છે. જેમાં લાયક ઉમેદવારો દ્વારા નીચે મુજબની તારીખો દરમિયાન અરજી કરવાની રહેશે.
GSSSB Group-A and Group-B Mains Exam
જાહેરાત ક્રમાંક | 212/202324 |
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદરગી મંડળ |
પરીક્ષાનું નામ | ગૃપ-A અને ગૃપ-B ની સંયુક્ત પરીક્ષા |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 15-10-2024 |
અંતિમ તારીખ | 25-102024 |

GSSSB Group-A and Group-B Mains Exam Important Links
જો આપ પરીક્ષા આપવા માટે લાયાકાત ધરાવો છો અને પરીક્ષાના અભ્યાસક્રમ વિશે જાણવા માંગો છો તો નીચેની લિંક પરથી જાણી શકશો.
આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. જો આપ લાયકાત ધરાવો છો તો વહેલી તકે અરજી કરી દેવી તથા આ અંગે કોઇ પણ મુંઝવણ હોય તો જરૂર કોમેંટ કરશો.