CBSC Board Vacancy 2025 for Superintendent and Junior Assistant

You are currently viewing CBSC Board Vacancy 2025 for Superintendent and Junior Assistant
CBSC Board Vacancy 2025

CBSC Board Vacancy 2025 : હાલમાં CBSC દ્વારા Superintendent and Junior Assistant ની જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે. તમામ ઉમેદવારો કે જેઓ આ પરીક્ષામાં અરજી કરવા માંગે છે તેઓએ તારીખ 31-01-2025 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી માટેની અન્ય વિગતો જેવી કે અભ્યાસક્રમ, શૈક્ષણિક અને વ્યક્તિગત લાયકાતો, અને ભરતી પ્રક્રિયાની વિગતો માટે જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

CBSC Board Vacancy 2025 (સીબીએસસી બોર્ડ ભરતી 2025)

મહત્વની તારીખ । Important Date

  • અરજી કરવાની શરૂઆત – 01-01-2025 
  • અરજી કરવાની અંતિમ તારીખ – 31-01-2025

અરજીની ફી | Application Fee

  • જનરલ/ઓબીસી/ઇડબલ્યુએસ – 800/-
  • એસસી/એસટી/દિવ્યાંગ- 0/-
  • પરીક્ષા ફી આપ ઓનલાઇન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિગ અને યુપીઆઇના માધ્યમથી ભરી શકશો.

CBSC Board Vacancy 2025 | વયમર્યાદા

  • ઓછામાં ઓછી- 18 વર્ષ
  • વધુમાં વધુ – 30 વર્ષ (સુપરિડંટ માટે) જ્યારે,
  • વધુમાં વધુ – 27 વર્ષ (જુનિયર આસિસ્ટંન્ટ માટે)
  • નોંધ- ઉંમરમાં છુટછાટ માટે સરકારના વર્તમાન નિયમોનુસાર આ ભરતીની વિગતવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

CBSC Board Vacancy 2025: ભરતીની વિગતો

જગ્યાનું નામકુલ જગ્યાઓલાયકાત
Superintendent Post Code : 10/224142ગ્રેજ્યુએટ, English Typing 35 WPM અથવા Hindi 30 WPM, કોમ્પ્યુટરનું જ્ઞાન
Junior Assistant Post Code : 11/247010+2 Intermediate Exam from Any Recognized Board in India,
English Typing 35 WPM અથવા Hindi 30 WPM

CBSC Board Vacancy 2025 : કેટેગરી પ્રમાણે ભરતીની વિગતો

જગ્યાનું નામUROBCEWSSCSTકુલ
Superintendent5938142110142
Junior Assistant Post Code 534139970

CBSC Board Vacancy 2025 : અરજી કેવી રીતે કરવી

CBSC Board Vacancy 2025

નોંધ: ઉમેદવારોએ અરજી કરતાં પહેલા અધિકારિક નોટિફિકેશનનો અભ્યાસ કરવો

  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની અંતિમ તારીખ – 31-01-2025 સુધીમાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરતાં પહેલા ઉમેદવારોએ CBSC Board Vacancy 2025 નોટિફિકેશનનો વિગતવાર અભ્યાસ કરવાનો રહેશે.
  • નોટિફિકેશનનો અભ્યાસ કર્યા બાદ લાયકાત મુજબના તમામ ડોક્યુમેંટ જેવા કે શૈક્ષણિક માર્કશીટ, આઇડેંટિકાર્ડ, સરનામાનો પુરાવો વગેરે.
  • ઉમેદવારોને પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહિ નો નમુનો સ્કેન કરીને યોગ્ય ફોર્મેટમાં રાખવો.
  • અરજી કરતી વખતે તમામ વિગતો ધ્યાનપુર્વક ચકાસ્યા બાદ જ અરજી સબમિત કરવી.
  • અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિંટ કાઢી લેવી.

મહત્વની લિંક્સ । Important Links

ઓનલાઇન અરજી ક્લિક કરો.
CBSC Board Vacancy 2025 વેબસાઇટ ક્લિક કરો.
CBSC Board Vacancy 2025 નોટિફિકેશન ક્લિક કરો.
Examconnect Chennal Telegram | Instagram

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

Leave a Reply