SBI Probation Officers Vacancy 2025 : તમામ ઉમેદવારો કે જેઓ આ પરીક્ષામાં અરજી કરવા માંગે છે તેઓએ તારીખ 16-01-2025 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી માટેની અન્ય વિગતો જેવી કે અભ્યાસક્રમ, શૈક્ષણિક અને વ્યક્તિગત લાયકાતો, અને ભરતી પ્રક્રિયાની વિગતો માટે જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે.
SBI Probation Officers Vacancy 2025
મહત્વની તારીખ । Important Date
- અરજી કરવાની શરૂઆત – 27-12-2024
- અરજી કરવાની અંતિમ તારીખ – 16-01-2025
- પ્રાથમિક પરીક્ષા (ઓનલાઇન) – 8 થી 15 માર્ચ 2025
- મુખ્ય પરીક્ષા (ઓનલાઇન) – એપ્રિલ/મે 2025
- ઇંટરવ્યુ- મે/જુન- 2025
અરજીની ફી | Application Fee
- જનરલ/ઓબીસી/ઇડબલ્યુએસ – 750/-
- એસસી/એસટી/દિવ્યાંગ- 0/-
SBI Probation Officers Vacancy: Age Limit | વયમર્યાદા
- ઓછામાં ઓછી- 21 વર્ષ
- વધુમાં વધુ – 30 વર્ષ
- નોંધ- ઉંમરમાં છુટછાટ માટે સરકારના વર્તમાન નિયમોનુસાર આ ભરતીની વિગતવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
SBI Probation Officers Vacancy: ભરતીની વિગતો
જગ્યાનું નામ | કુલ જગ્યાઓ | લાયકાત |
પ્રોબેશન ઓફિસર | 600 | કોઇ પણ સ્નાતક |

SBI Probation Officers Vacancy 2025, પ્રોબેશન ઓફિસર : અરજી કેવી રીતે કરવી
નોંધ: ઉમેદવારોએ અરજી કરતાં પહેલા અધિકારિક નોટિફિકેશનનો અભ્યાસ કરવો
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની અંતિમ તારીખ – 16-01-2025 સુધીમાં અરજી કરવાની રહેશે.
- અરજી કરતાં પહેલા ઉમેદવારોએ SBI Probation Officers Vacancy 2025 નોટિફિકેશનનો વિગતવાર અભ્યાસ કરવાનો રહેશે.
- નોટિફિકેશનનો અભ્યાસ કર્યા બાદ લાયકાત મુજબના તમામ ડોક્યુમેંટ જેવા કે શૈક્ષણિક માર્કશીટ, આઇડેંટિકાર્ડ, સરનામાનો પુરાવો વગેરે.
- ઉમેદવારોને પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહિ નો નમુનો સ્કેન કરીને યોગ્ય ફોર્મેટમાં રાખવો.
- અરજી કરતી વખતે તમામ વિગતો ધ્યાનપુર્વક ચકાસ્યા બાદ જ અરજી સબમિત કરવી.
- અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિંટ કાઢી લેવી.
મહત્વની લિંક્સ । Important Links
જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?
GPSC Exam Date 2024-25
GPSC Syllabus in Gujarati
GPSC Book List In Gujarati