VMC Bharati 2025 : વડોદરા મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા ફાયરમેન, સબ ઓફિસર અને સ્ટેશન ઓફિસરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપવામાં આવેલ છે. તમામ ઉમેદવારો કે જેઓ આ પરીક્ષામાં અરજી કરવા માંગે છે તેઓએ તારીખ 14-02-2025 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી માટેની અન્ય વિગતો જેવી કે અભ્યાસક્રમ, શૈક્ષણિક અને વ્યક્તિગત લાયકાતો, અને ભરતી પ્રક્રિયાની વિગતો માટે જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે.
VMC Bharati 2025
મહત્વની તારીખ । Important Date
- અરજી કરવાની શરૂઆત – 27-01-2025
- અરજી કરવાની અંતિમ તારીખ – 14-02-2025
અરજીની ફી | Application Fee
- જનરલ/ઓબીસી/ઇડબલ્યુએસ – 400
- એસસી/એસટી/દિવ્યાંગ- 200
VMC Bharati 2025 : Age Limit | વયમર્યાદા
ફાયરમેન/સબ ઓફિસર
- ઓછામાં ઓછી- 20 વર્ષ
- વધુમાં વધુ – 30 વર્ષ
- નોંધ- ઉંમરમાં છુટછાટ માટે સરકારના વર્તમાન નિયમોનુસાર આ ભરતીની વિગતવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
સ્ટેશન ઓફિસર
- ઓછામાં ઓછી- 20 વર્ષ
- વધુમાં વધુ – 35 વર્ષ
- નોંધ- ઉંમરમાં છુટછાટ માટે સરકારના વર્તમાન નિયમોનુસાર આ ભરતીની વિગતવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
VMC Bharati 2025: ભરતીની વિગતો
જગ્યાનું નામ | કુલ જગ્યાઓ | લાયકાત |
સૈનિક (ફાયરમેન) | 204 | ધોરણ-10 પાસ, સરકારમાન્ય સંસ્થામાંથી ફાયમેનનો કોર્સ પાસ કરેલ હોય, સ્વિમિંગ, ગુજરાતી ભાષાનું પુરતુ જ્ઞાન. |
સબ ઓફિસર | 10 | સરકાર માન્ય સંસ્થામાથી સબ ઓફિસરનો કોર્ષ કરેલ હોવો જોઇએ. |
સ્ટેશન ઓફિસર | 05 | ૧. ગ્રેજ્યુએટ (સ્નાતક) પાસ. ૨. નેશનલ ફાયર સર્વિસ કોલેજની સબ ઓફીસર અથવા સ્ટેશન ઓફીસરની પરીક્ષા પાસ. ૩. સબ ઓફીસરનો કોર્સ સફળતાપૂર્વક પસાર કર્યા પછી અથવા પહેલા ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ. ૪. હેવી ડ્રાયવીંગ લાયસન્સ હોવું જોઈએ. ૫. ગુજરાતી તેમજ હિન્દી ભાષાનું લખવા-વાંચવા અંગેનું જ્ઞાન જરૂરી છે. |
VMC Bharati 2025 : અરજી કેવી રીતે કરવી
નોંધ: ઉમેદવારોએ અરજી કરતાં પહેલા અધિકારિક નોટિફિકેશનનો અભ્યાસ કરવો
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની અંતિમ તારીખ – 14-02-2025 સુધીમાં અરજી કરવાની રહેશે.
- અરજી કરતાં પહેલા ઉમેદવારોએ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx જઈને નોટિફિકેશનનો વિગતવાર અભ્યાસ કરવાનો રહેશે.
- નોટિફિકેશનનો અભ્યાસ કર્યા બાદ લાયકાત મુજબના તમામ ડોક્યુમેંટ જેવા કે શૈક્ષણિક માર્કશીટ, આઇડેંટિકાર્ડ, સરનામાનો પુરાવો વગેરે.
- ઉમેદવારોને પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહિ નો નમુનો સ્કેન કરીને યોગ્ય ફોર્મેટમાં રાખવો.
- અરજી કરતી વખતે તમામ વિગતો ધ્યાનપુર્વક ચકાસ્યા બાદ જ અરજી સબમિત કરવી.
- અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિંટ કાઢી લેવી.
મહત્વની લિંક્સ । Important Links
ઓનલાઇન અરજી | ક્લિક કરો. |
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસિયલ વેબસાઇટ | ક્લિક કરો. |
VMC Bharati 2025 નોટિફિકેશન | સૈનિક(ફાયરમેન) |
સબ ઓફિસર | |
સ્ટેશન ઓફિસર | |
Examconnect Chennal | Telegram | Instagram |