GPSC દ્વારા DySO Mains Exam Date જાહેર કરવામાં આવી છે. તા. 18/03/2024 ના રોજ જાહેર કરવામાં આવેલ GPSC DySO ની પ્રાથમિક પરીક્ષા જે વિદ્યાર્થીઓએ પાસ કરી છે. તેઓ જીપીએસસી નાયબ સેકશન ઓફિસર માટેની મુખ્ય પરીક્ષા આપી શકશે. આ પરીક્ષામાં પ્રાથમિક પરીક્ષા પાસ કરનાર 3342 વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા આપી શકશે.