Airport Authority of India Junior Assistant Recruitment 2025

You are currently viewing Airport Authority of India Junior Assistant Recruitment 2025
Airport Authority of India Junior Assistant

Airport Authority of India Junior Assistant Recruitment 2025 : તમામ ઉમેદવારો કે જેઓ આ પરીક્ષામાં અરજી કરવા માંગે છે તેઓએ તારીખ 28-01-2025 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી માટેની અન્ય વિગતો જેવી કે અભ્યાસક્રમ, શૈક્ષણિક અને વ્યક્તિગત લાયકાતો, અને ભરતી પ્રક્રિયાની વિગતો માટે જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Airport Authority of India Junior Assistant Recruitment 2025 ( એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈંડિયા 25)

પોસ્ટનું નામ: Junior Assistant (Fire Service)

મહત્વની તારીખ । Important Date

  • અરજી કરવાની શરૂઆત – 30-12-2024  
  • અરજી કરવાની અંતિમ તારીખ – 28-01-2025

અરજીની ફી | Application Fee

  • જનરલ/ઓબીસી/ઇડબલ્યુએસ – 1000/-
  • એસસી/એસટી/દિવ્યાંગ- 0/-

Junior Assistant (fire Service) Recruitment 2025 : Age Limit | વયમર્યાદા

  • ઓછામાં ઓછી- 18 વર્ષ
  • વધુમાં વધુ – 30 વર્ષ
  • નોંધ- ઉંમરમાં છુટછાટ માટે સરકારના વર્તમાન નિયમોનુસાર આ ભરતીની વિગતવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

યુકો બેંક ભરતી 2024-25, Specialist Officers (SO): ભરતીની વિગતો

જગ્યાનું નામકુલ જગ્યાઓલાયકાત
Junior Assistant8912th Pass/ Diploma

Junior Assistant (fire Service) Recruitment 2025 : અરજી કેવી રીતે કરવી

નોંધ: ઉમેદવારોએ અરજી કરતાં પહેલા અધિકારિક નોટિફિકેશનનો અભ્યાસ કરવો

  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની અંતિમ તારીખ – 20-01-2025 સુધીમાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરતાં પહેલા ઉમેદવારોએ Junior Assistant (fire Service) Recruitment 2025 નોટિફિકેશનનો વિગતવાર અભ્યાસ કરવાનો રહેશે.
  • નોટિફિકેશનનો અભ્યાસ કર્યા બાદ લાયકાત મુજબના તમામ ડોક્યુમેંટ જેવા કે શૈક્ષણિક માર્કશીટ, આઇડેંટિકાર્ડ, સરનામાનો પુરાવો વગેરે.
  • ઉમેદવારોને પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહિનો નમુનો સ્કેન કરીને યોગ્ય ફોર્મેટમાં રાખવો.
  • અરજી કરતી વખતે તમામ વિગતો ધ્યાનપુર્વક ચકાસ્યા બાદ જ અરજી સબમિત કરવી.
  • અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિંટ કાઢી લેવી.

મહત્વની લિંક્સ । Important Links

ઓનલાઇન અરજી ક્લિક કરો.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈંડિયા વેબસાઇટ ક્લિક કરો.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈંડિયા નોટિફિકેશન ક્લિક કરો.
Examconnect Chennal Telegram | Instagram

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

Leave a Reply