ARTO GPSC Syllabus Download

ARTO GPSC Syllabus Download
ARTO GPSC Syllabus Download

જીપીએસસી દ્વારા ARTO GPSC Syllabus જાહેર કરવામાં આવેલ છે. જીપીએસસી દ્વારા વર્ગ-1, 2 માટે કોમન અભ્યાસક્રમની જાહેરાત કરવામાં આવેલ છે. જેનો હેતું દરેક ફિલ્ડના વિદ્યાર્થીઓ તેમના શૈક્ષણિક લાયકાત ને અનુરૂપ અલગ અલગ અભ્યાસક્રમની તૈયારી ન કરતા એકજ અભ્યાસક્રમની તૈયારી કરે તો તેમને આ અભ્યાસક્રમ તેને સમકક્ષ ઘણી બધી ભરતી માટે કામ આવી શકે. ARTO નો નવો અભ્યાસક્રમ નીચે મુજબ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ARTO GPSC Syllabus

  • જાહેરાત ક્રમાંક: 146/2024-25
  • ભરતી કરનાર સંસ્થા: ગુજરાત જાહેર સેવા આયોગ
  • જગ્યાનું નામ : Assistant Regional Transport Officer, Class-2

ARTO GPSC Exam Pattern

  • 2 વિભાગમાં પ્રશ્નપત્રો રહેશે.
  • ભાગ-1 (સામાન્ય અભ્યાસ, કુલ ગુણ- 100)
  • ભાગ-2 (સંબંધિત વિષય, કુલ ગુણ-200)

ARTO GPSC Syllabus Topics

  • ઇતિહાસ અને સંસ્કૃતિ
  • ભારતની રાજ્ય વ્યવસ્થા, બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો.
  • તાર્કિક અને બૌધ્ધિક ક્ષમતા.
  • ભારત અને ગુજરાતનું અર્થતંત્ર
  • ભુગોળ
  • વિજ્ઞાન અને ટેકનોલોજી
  • સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સાંપ્રત ઘટનાઓ.

Important Links

online exam examconnect
online exam examconnect

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આવીજ જીપીએસસીની પરીક્ષા વિશે વિગતે જાણકારે માટે અમારી સાથે જોડાયેલા રહેશો. વધુમાં આપ જીપીએસસીની મોકટેસ્ટ થી આપની તૈયારીને વધુ મજબુત બનાવવા માંગો છો તો અમારી ફ્રી મોકટેસ્ટને જરૂરે આપશો.

Leave a Reply