વ્હાલા મિત્રો, TET 2 Book માટે ઘણા વિદ્યાર્થી મિત્રોને મુંઝવણ હશે. હાલમાં આવનાર વર્ષમાં ટેટ 2 ની પરીક્ષા આવનાર હોય વિદ્યાર્થીઓ બુક લિસ્ટ તૈયાર કરતાં હોય છે. આપણે આ આર્ટિકલના માધ્યમથી બેસ્ટ બુક લિસ્ટ વિશે માહિતી મેળવીશુ.
બેસ્ટ બુકલિસ્ટને સમજતા પહેલા આપે ટેટ 2 ના અભ્યાસક્રમથી અવગત નથી તો નીચેની લિંક પર ક્લિક કરીને અવગત થઈ શકશો.
TET 2 Book In Gujarati | ટેટ 2 પરીક્ષા માટે ઉપયોગી પુસ્તકોની યાદી.
- ટેટ 2 ની તૈયારી માટે આપે ઓથેંટિંક બુક્સને વસાવવી જોઇએ.
- ટેટ 2 નો અભ્યાસક્રમને સમજીએ તો એમા બે વિભાગમાં પ્રશ્નપત્ર છે.
વિભાગ-1
- બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો- પીટીસી અને બીએડના મેથડના પુસ્તકો
- ભાષાઓ (ગુજરાતી અને અંગ્રેજી)- GCERT ગુજરાતી અને અંગ્રેજીના પાઠ્યપુસ્તકો
- સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો – સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 10 , વર્તમાનપ્રવાહ-લિબર્ટી પ્રકાશન
વિભાગ-2
- વિભાગ-2 આપના વિષયનો હોય છે. જેમા સામાજિક વિજ્ઞાન, ભાષા અને ગણિત હોય છે.
- ભાષા- ધોરણ 6 થી 8 ગુજરાતી, હિંદી, સંસ્કૃત અને અંગ્રેજીનું પાઠ્યપુસ્તક
- ગણિત – ધોરણ 6 થી 8 ગણિતનું પાઠ્યપુસ્તક
- સામાજિક વિજ્ઞાન- ધોરણ 6 થી 8 નું પાઠ્યપુસ્તક
આપ ધોરણ આ વિભાગ માટે કઠિનતામુલ્ય ધોરણ 10 સુધીનુ રાખી શકો છો.
GCERT TEXTBOOK PDF DOWNLOAD
TET 2 પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ?
- કોઇ પણ પરીક્ષા પાસ કરવા માટે તો સૌપ્રથમ તે પરીક્ષાનો અભ્યાસક્રમ સમજવો ખુબજ જરૂરી છે.
- અભ્યાસક્રમ સમજ્યા બાદ ટોપિક મુજબની બુકલિસ્ટ તૈયાર કરવી.
- બુકલિસ્ટ મુજ્બ બુક્સ વસાવવી.
- જુના પ્રશ્નપત્રને ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કરવો. આમ કરતાં આપને પરીક્ષાની પેટર્ન સમજાશે.
- જો આપ ભાષાના વિષય ધરાવો છો તો તમારે ધોરણ 6 થી 8 માં આવતી દરેક ભાષાનો અભ્યાસ કરવો.
- સામાજિક વિજ્ઞાન માટે આપે ધોરણ 6 થી 8 ને ધોરણ 9 થી 10 ની સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરવો
- તેજ રીતે ગણિત માં પણ અભ્યાસ કરવો ખુબજ જરૂરી છે.
- વર્તમાન પ્રવાહ માટે કોઇ પણ એક સારા પ્રકાશનનું વર્તમાન પ્રવાહનું વાંચન કરો.
મહત્વની લિંક્સ
આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આવીજ ઉપયોગી માહિતી માતે અમારી સાથે જોડાયેલા રહેશો.