Divyang Vidyasahayak Recruitment 2025 : હાલમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ (Gujarat State Primary Education Selection committee) દ્વારા કુલ 4184 દિવ્યાંગ ( PwD) માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત આપવામાં આવેલ છે. ધરાવતા ઉમેદવારો નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. અત્રે અરજી કરવાની રીત, લાયકાત, અનુભવ વગેરે બાબતો આપવામાં આવેલ છે.
Divyang Vidyasahayak Recruitment 2025
- કુલ જગ્યાઓ : 4184
- જગ્યાનું નામ : વિદ્યાસહાયક (પ્રાથમિક શિક્ષક) દિવ્યાંગ ઉમેદવારોની ભરતી.
- અધિકારિક વેબસાઇટ : vsb.dpegujarat.in
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
GPESC Notification 2025 : Important Date
- અરજી કરવાની તારીખ : 1 એપ્રિલ 2025
- અરજી કરવાની અંતિમ તારીખ : 10 એપ્રિલ 2025
- અરજી જમા કરાવવાની અંતિમ તારીખ : 11 એપ્રિલ 2025
Detailed Vacancy : ધોરણ પ્રમાણે ભરતી
Class Level | Group A | Group B | Group D & E | Total |
Std. 1 -5 | 1,029 | 1,327 | 1,359 | 3,715 |
Std. 6-8 | 136 | 162 | 171 | 469 |
Divyang Vidyasahayak Recruitment 2025 : અગત્યની સુચનાઓ
વિગતવાર માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
Divyang Vidyasahayak Recruitment 2025 : Qualification
- ધોરણ 1 થી 5 : ટેટ-1 પાસ (2023 અને તે પહેલાનાં તમામ પ્રમાણપત્ર)
- ધોરણ 6 થી 8 : ટેટ – 2 પાસ (2023 અને તે પહેલાનાં તમામ પ્રમાણપત્ર)
- શૈક્ષણિક લાયકાત તેમજ દિવ્યાંગતાનું સર્ટિફિકેટ ફરજિયાત રહેશે.
- વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
Divyang Vidyasahayak Recruitment 2025 : Age Limits
- ઉંમર સંબધિત માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
Divyang Vidyasahayak Recruitment 2025 : અરજી કેવી રીતે કરવી ?
- લાયકાત ધરાવનાર ઉમેદવારોએ vsb.dpegujarat.in વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- અહીં આપને આપની Personal Details, Educational Details, Experiences વગેરે વિગતો ભરવાની રહેશે.
- આ સિવાય આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કેન કરેલ સહીનો નમુનો પણ JPEG ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે.
- TET નું પ્રમાણપત્ર, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, અને શૈક્ષણિક લાયકાત અંગેના પ્રમાણપત્ર ઓપલોડ કરવાના રહેશે.
- અરજી કરતા પહેલા Detailed Notification માં આપેલ અરજી કરવા સંબંધિત તમામ વિગતો વાંચી લેવી.
Divyang Vidyasahayak Recruitment 2025 : મહત્વની લિંક્સ (Important Links)
- ઑફિસિયલ વેબસાઇટ :
- ઓફિસિયલ નોટિફિકેશન :
- ઓનલાઇન અરજી કરવાની લિંક : ક્લિક કરો.

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આ આર્ટિકલ અન્ય સુધી પણ પહોંચાડવા વિનંતી છે.