GCERT Economics Textbook સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર દરેક વિદ્યારર્થીઓ માટે ખુબજ જરૂરી છે. Indian Economy વિષય દરેક સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમમાં આવે છે. ખાસ કરીને GPSC ના અભ્યાસક્રમમાં ખુબ મોટા પાયે આ વિષયને સમાવી લેવામાં આવેલ છે.
આ વિષયની તૈયારી બેસિક સ્તરેથી કરવી હોય તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના પુસ્તક થી કરવી જોઇએ. આમ કરવાથી બેસિક કોન્સેપ્ટ મજબૂત થઈ જશે. મિત્રો, અહી GCERT Economics Textbook | STD-11 To STD-12 લિંક આપવામાં આવી છે. જે આપ ડાઉનલોડ કરીને વાંચન કરી શકશો.
Read Also:
GCERT Economics Textbook
ધોરણ | ડાઉનલોડ કરો. |
STD-11 Geography Textbook | Download |
STD-12 Geography Textbook | Download |
GCERT STD-11 Geography Textbook
![GCERT Economics Textbook](https://examconnect.in/wp-content/uploads/2024/04/GCERT-Economics-Textbook-1-1024x536.jpg)
આ પુસ્તકમાં અર્થશાસ્ત્રના મુળભુત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે ચર્ચા કરવામાં આવેલ છે. જેમ કે, માંગ, પુરવઠો, આવક અને ખર્ચના ખ્યાલો, બજાર, ભારતીય અર્થતંત્ર, આર્થિક સુધારાઓ, રાષ્ટ્રીય આવક, અંદાજપત્ર વગેરે જેવા કુલ 11 પ્રકરણમાં આ પુસ્તક બનાવવામાં આવેલ છે.
GCERT STD-11 Geography Textbook
આ પાઠ્ય પુસ્તકમાં વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, નાણું અને ફુગાવો, બેંકિંગ અને નાંણાકીય નીતિ, ગરીબી, બેરોજગારી, વસ્તી, કૃષિક્ષેત્ર, વિદેશવેપાર, ઉદ્યોગક્ષેત્ર જેવા કુલ 11 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે.
![online exam examconnect](https://examconnect.in/wp-content/uploads/2024/03/Untitled-1200-x-300-px-3-1024x256.jpg)
આશા રાખુ છુ આ લેખ આપને ઉપયોગી થયો હશે. આ સિવાય જો આપ અમારી મોકટેસ્ટ સાથે જોડાવા માંગો છો તો અહીં આપેલ લિંક પરથી જઈ શકશો.