GCERT Geography Textbook | STD-11 To STD-12

You are currently viewing GCERT Geography Textbook | STD-11 To STD-12
GCERT Geography Textbook

GCERT Geography Textbook સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબજ અગત્યનો વિષય છે. ગુજરાતની લગભગ તમામ પરીક્ષાઓમાં ભુગોળ પૂછવામાં આવે છે. જેથી ભુગોળની તૈયારી તમે પાયાથી કરવા માંગો છો તો GCERT થી આ વિષયની તૈયારીની શરૂઆત કરી શકાય છે. આ સિવાય આપણે જ્ઞાન માટે પણ ભુગોળનું વાંચન કરવુ જોઇએ. અહીં ભુગોળના પાઠ્ય પુસ્તક આપવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેનું ફ્રી સ્ટડી મટિરિયલ્સ

Read Also:

GCERT Geography Textbook | STD-11 To STD-12 PDF

ધોરણ ડાઉનલોડ કરો.
STD-11 Geography TextbookDownload
STD-12 Geography TextbookDownload

STD-11 Geography Textbook

GCERT Geography Textbook
GCERT Geography Textbook

આ પુસ્તકમાં પૃથ્વીનો ઉદભવ અને ઉત્ક્રાંંતિ, પૃથ્વીની આંતરિક રચના, ભુકંપ અને જ્વાળામુખી, ભુમિખંડો અને મહાસાગરો, ખડકો, ખનીજો અને જમીન, ભુમિસ્વરૂપો, વાતાવરણ, તાપમાન, પવન, વાતાવરણીય ભેજ, જલાવલણ, જીવાવરણ, આપત્તિ વ્યવસ્થાપન વગેરે કુલ 17 પ્રકરણનો સમાવેશ કરવામાં આવેલ છે. પૃથ્વીની આંતરીક રચના પ્રકરણમાંથી પ્રશ્ન અવારનવાર પૂછવામાં આવે છે.

STD-11 Geography Textbook

આ પુસ્તકમાં કુલ 13 પ્રકરણ આપવામાં આવેલ છે. આ પુસ્તક માનવ ભુગોળ આધારિત છે. જેમા માનવ વસ્તી, માનવ વસાહતો, વ્યયપાર, કુદરતી સસાધનો, પરિવહન જેવા મુદ્દો વિશે માહિતી આપવામાંં આવેલ છે.

આપ જીપીએસસી જેવી વર્ગ-1 અને વર્ગ-2 ની તૈયારી કરો છો તો આપના માટે બેસિક થી તૈયારી કરવા માટે આ બેસ્ટ બુક છે. આપ આ પુસ્તકોનું વાંચન પ્રથમ કર્યા બાદ અન્ય સંદર્ભ પુસ્તકોનો અભ્યાસ કરશો તો આપની તૈયારી ખુબજ ઊંડાણપુર્વક અને મજબુત થઈ જશે.

Leave a Reply