GCERT Political Science Textbook સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે ખુબજ જરૂરી છે. Political Science એ GPSC, GSSSB, GPSSB અને TET-TAT જેવી પરીક્ષાઓના અભ્યાસક્રમમાં ખુબજ મહત્વનો વિષય છે. આ વિષયમાંથી સારા એવા માર્ક્સ મેળવી શકાય છે. નીચે આ વિષયના પાઠ્યપુસ્તકને ડાઉનલોડ કરવાની લિંક આપવામાં આવેલ છે.
Read Also:
GCERT Political Science Textbook
ધોરણ | ડાઉનલોડ કરો. |
STD-11 Political Science Textbook | Download |
STD-12 Political Science Textbook | Download |
STD-11 Political Science Textbook | મહત્વના મુદ્દાઓ
આપ જો જીપીએસસી કે ગૌણ સેવા પસંદગી મંડળની તૈયારી કરો છો તો તમે આ પરીક્ષાઓના અભ્યાસક્રમનો અભ્યાસ કર્યો હશે. ધોરણ-11 ના પાઠ્યપુસ્તકમાં આ અભ્યાસક્રમ પૈકીના મુદ્દાઓને આવરી લેવામાં આવેલ છે. જેમ કે, લોકશાહીના પાયાનાં મુલ્યો, રાષ્ટ્રવાદ અને બિનસંપ્રદાયિકતા, હક અને નાગરિકતા, ભારતીય બંધારણ : ઘડતર અને લક્ષણો, મુળભુત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો, ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર- કેંદ્ર અને રાજ્ય કક્ષાએ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિશેની બેસિક માહિતી આપવામાં આવેલ છે. જે પાયાને મજબુત કરવા માટે પુરતી છે. આ પાઠ્ય પુસ્તકનો જરૂર અભ્યાસ કરશો.
![GCERT Political Science Textbook](https://examconnect.in/wp-content/uploads/2024/04/GCERT-Political-Science-Textbook-1-1024x536.jpg)
STD-12 Political Science Textbook | મહત્વના મુદ્દાઓ
આ પાઠ્ય પુસ્તકમાં ખુબજ ઉપયોગી મુદ્દાઓ જેવા કે, ભારતમાં પક્ષપ્રથાનું સ્વરૂપ, ભારતમાં ચુંટણીઓ, ભારતીય લોકશાહી સામેના પડકારો અને પ્રતિભાવો, વિકાસ અને લોકશાહી, શાંતિ અને વિકાસ, ભારત અને વિશ્વ, સંયુક્ત રાષ્ટ્ર અને પર્યાવરણ અને વૈશ્વિક રાજકારણ.
મિત્રો, કોઇ પણ વિષયને ઊંડાણપુર્વક સમજવો હોય તો પાયાથી શરૂઆત કરવી ખુબજ જરૂરી છે. એમ કરવાથી આપના દરેક કોંસેપ્ટ પણ સમજાય જાય છે. જે આપને ક્યારેય ન ભુલવા માટે સક્ષમ બનાવે છે.
![online exam examconnect](https://examconnect.in/wp-content/uploads/2024/03/Untitled-1200-x-300-px-3-1024x256.jpg)
જો આપ ખરેખર સરકારી સેવાઓમાં ઉચ્ચ હોદ્દા પર સેવા આપવા માંગો છો તો જરૂર આ પુસ્તકોનું વાંચન કરવું જરૂરી છે. આ સિવાય આપની તૈયારી વધુ મજબુત બનાવવા માંગો છો તો અમારી ફ્રી મોકટેસ્ટ સાથે જોડાઇ શકો છો, ધન્યવાદ.