GCERT Science and Technology Textbook સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે GPSC, GSSB, TET-TAT, GPRB તેમજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડની પરીક્ષાઓ માટે ખુબજ જરૂરી છે. આ પુસ્તકો માંથી સીધે સીધા સવાલ પૂછવામાં આવે છે. નીચે આ પુસ્તકોને ડાઉનલોડ કરવાની લિંક આપવામાંં આવેલ છે.
GCERT Science and Technology Textbook PDF
ધોરણ | ડાઉનલોડ કરો. |
STD-6 Science and Technology Textbook | Download |
STD-7 Science and Technology Textbook | Download |
STD-8 Science and Technology Textbook | Download |
STD-9 Science and Technology Textbook | Download |
STD-10 Science and Technology Textbook | Download |
Best Study Materials for GPSC, GSSSB, GPSSB, TET-TAT And other Competatives Exams.
Read Also
![GCERT Science and Technology Textbook](https://examconnect.in/wp-content/uploads/2024/04/GCERT-Science-and-Technology-Textbook-2-1024x536.jpg)
Question Paper ને થોડુંં અઘરુ બનાવવુ હોય તો ખાસ કરીને વિજ્ઞાન અને ટેકનોલોજીમાંથી પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. આ વિષયમાં ખાસ કરીને જીવવિજ્ઞાન અને પર્યાવરણના પ્રકરણને વધારે ભારપુર્વક વાંચન કરવા જોઇએ. કેમ કે આ પ્રકરણમાંથીજ મોટા ભાગના પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. ઘાતુઓ, સજીવો, જૈવિક ક્રિયાઓ, ઊર્જાના સ્ત્રોતો, પરમાણુ અને અણુઓ, વિવિધ બીમારીઓ જેવા વિષયોમાંથી અવાર નવાર પ્રશ્ન પૂછવામાં આવે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય હવે NCERT આધારિત તૈયાર કરવામાં આવેલ છે.
તો, આજે ડાઉનલોડ કરીને આ વિષયની તૈયારી શરૂ કરી શકો છો. ધન્યવાદ.