ગુજરાત ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઇ ફિઝિકલ ટેસ્ટના કોલલેટર જાહેર કરવામાં આવ્યા છે. સંબંધિત ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કરીને તેની પ્રિંટ મેળવી લેવાની રહેશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ફિઝિકલ ટેસ્ટ કોલલેટર
મહત્વની લિંક્સ । Important Links
નોંધ. જે ઉમેદવારોની ફિઝિકલ ટેસ્ટ છે તેઓએ ઉપર જણાવેલ વેબસાઇટ પરથી જરૂરી તમામ માહિતી મેળવી સત્વરે મેળવી લેવી.