હાલમા GPSC Assistant Manager Syllabus માં સુધારો કરવામાં આવેલ છે. મિત્રો આ પોસ્ટમાં આપણે આ જગ્યાના અભ્યાસક્રમ સંબંધિત માહિતી મેળવીશુ.
જગ્યાનું નામ | આસિસ્ટંટ મેનેજર, વર્ગ-3 |
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ |
જાહેરાત ક્રમાંક | Advt. No. 29/2024-25 |
GPSC Assistant Manager Syllabus
હાલમાં GPSC Assistant Manager Syllabus વિશે જે મહત્વના સમાચાર છે જેમા નીચે મુજબનો સુધારો કરવામાં આવેલ છે.
