હાલમાં GPSC Assistant Motor vehicle Inspector, Deputy Section officer, legal અને અન્ય જગ્યાઓ મળી કુલ 315 જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરવામાં આવેલ છે.
આ તમામ જગ્યાઓ વિશે આપ આ આર્ટિકલના માધ્યમથી અરજી કરવાની તારીખ, અંતિમ તારીખ, શૈક્ષણિક અને વ્યક્તિગત લાયકાત, અનુભવ અને ઓનલાઇન અરજી કરવાની રીત જેવી માહિતી મેળવી શકશો.
GPSC Assistant Motor vehicle Inspector and Other Posts | જીપીએસસી ભરતી 2024
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
કુલ જગ્યાઓ | 315, નીચે મુજબ છે. |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 15-10-2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 30-10-2024 |
જાહેરાત ક્રમાંક | જગ્યાનું નામ | કુલ જગ્યાઓ |
47 | નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨ | 6 |
48 | સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ), વર્ગ-૨ | 21 |
49 | મદદનીશ બાગાયત નિયામક, વર્ગ-૨ | 1 |
50 | મદદ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન&ગ્રાહક સુરક્ષાઅધિવર્ગ-૨ | 3 |
ગુજરાત સરકારના નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | ||
51 | કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૧ | 2 |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨ | 15 | |
52 | સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-૩ | 153 |
ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ | ||
53 | સ્ટેનોગ્રાફર ગ્રેડ-૧ (ગુજરાતી) વર્ગ-૨ (GWRDC) | 1 |
ગાંધીનગર મહાનગર પાલિકા | ||
54 | નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ), વર્ગ-૨ (GMC) | 9 |
55 | અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩ (GMC) | 23 |
56 | અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-૩ (GMC) | 12 |
મદદનીશ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-1 | ||
57 | મદદનીશ પ્રાધ્યાપક – પીડોડોન્ટીક્સ (પેડીયાટ્રિક) & પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી | 3 |
58 | મદદનીશ પ્રાધ્યાપક – ઓરલ મેડીસીન એન્ડ રેડીયોલોજી | 3 |
સહ- પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-1 | ||
59 | પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ | 3 |
60 | કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ | 5 |
61 | પીડોડોન્ટીક્સપેડીયાટ્રીક) એન્ડ પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી | 1 |
62 | ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી | 4 |
63 | ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક | 2 |
64 | પેરીયોડોન્ટોલોજી | 4 |
65 | ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી | 3 |
66 | પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી | 1 |
67 | નાયબ સેકશન અધિકારી (કાયદા બાજુ), વર્ગ-3 | 40 |

Educational Qualification | શૈક્ષણિક લાયકાત
જાહેરાત ક્રમાંક | જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
47 | નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨ | BE/TECH(MECH) |
48 | સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ), વર્ગ-૨ | PG/GRAD. |
49 | મદદનીશ બાગાયત નિયામક, વર્ગ-૨ | PG/GRAD. |
50 | મદદ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન&ગ્રાહક સુરક્ષાઅધિવર્ગ-૨ | GRAD. 2ND CLASS |
ગુજરાત સરકારના નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ | ||
51 | કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૧ | BE/TECH(CIVIL) |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨ | BE/TECH(CIVIL) | |
52 | સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-૩ | DP/BE/TECH(ME)/ME |
ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ | ||
53 | સ્ટેનોગ્રાફર ગ્રેડ-૧ (ગુજરાતી) વર્ગ-૨ (GWRDC) | AS PER DEPAT. ADVT. |
ગાંધીનગર મહાનગર પાલિકા | ||
54 | નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ), વર્ગ-૨ (GMC) | BE/TECH(CIVIL) |
55 | અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩ (GMC) | DP/BE/TECH(CIVIL) |
56 | અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-૩ (GMC) | DP/BE/TECH(ELE) |
મદદનીશ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-1 | MDS/DNB | |
57 | મદદનીશ પ્રાધ્યાપક – પીડોડોન્ટીક્સ (પેડીયાટ્રિક) & પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી | |
58 | મદદનીશ પ્રાધ્યાપક – ઓરલ મેડીસીન એન્ડ રેડીયોલોજી | MDS/DNB |
સહ- પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-1 | ||
59 | પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ | MDS/DNB |
60 | કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ | |
61 | પીડોડોન્ટીક્સપેડીયાટ્રીક) એન્ડ પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી | |
62 | ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી | |
63 | ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક | |
64 | પેરીયોડોન્ટોલોજી | |
65 | ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી | |
66 | પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી | |
67 | નાયબ સેકશન અધિકારી (કાયદા બાજુ), વર્ગ-3 | BECH. DEG. IN LAW |
Application Fee | અરજીની ફી
Detailed Notification
જાહેરાત ક્રમાંક | જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
47 | નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨ | Click Here |
48 | સાયન્ટિફિક ઓફિસર (ભૌતિક જૂથ), વર્ગ-૨ | Click Here |
49 | મદદનીશ બાગાયત નિયામક, વર્ગ-૨ | Click Here |
50 | મદદ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન&ગ્રાહક સુરક્ષાઅધિવર્ગ-૨ | Click Here |
51 | કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૧ | Click Here |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨ | Click Here | |
52 | સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-૩ | Click Here |
53 | સ્ટેનોગ્રાફર ગ્રેડ-૧ (ગુજરાતી) વર્ગ-૨ (GWRDC) | Click Here |
54 | નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ), વર્ગ-૨ (GMC) | Click Here |
55 | અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩ (GMC) | Click Here |
56 | અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-૩ (GMC) | Click Here |
57 | મદદનીશ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-1 | Click Here |
57 | મદદનીશ પ્રાધ્યાપક – પીડોડોન્ટીક્સ (પેડીયાટ્રિક) & પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી | Click Here |
58 | મદદનીશ પ્રાધ્યાપક – ઓરલ મેડીસીન એન્ડ રેડીયોલોજી | Click Here |
59 | પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ | Click Here |
60 | કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ | |
61 | પીડોડોન્ટીક્સપેડીયાટ્રીક) એન્ડ પ્રિવેન્ટીવ ડેન્ટીસ્ટ્રી | |
62 | ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી | |
63 | ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક | |
64 | પેરીયોડોન્ટોલોજી | |
65 | ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી | |
66 | પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી | |
67 | નાયબ સેકશન અધિકારી (કાયદા બાજુ), વર્ગ-3 | Click Here |
How To Apply ? | અરજી કરવાની રીત
- લાયકાત ધરાવનાર ઉમેદવારોએ GPSC Ojas વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- અહીં આપને આપની Personal Details, Educational Details, Experiences વગેરે વિગતો ભરવાની રહેશે.
- આ સિવાય આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કેન કરેલ સહીનો નમુનો પણ JPEG ફોર્મેટમાં અપલોદ કરવાનો રહેશે.
- બિન અનામત ઉમેદવારોને ફોર્મ ભર્યા બાદ અરજીની ફી પણ ભરવાની રહેશે.
- અરજી કરતા પહેલા Detailed Notification પર આપેલ અરજી કરવા સંબંધિત તમામ વિગતો વાંચી લેવી.
Important Links | મહત્વની લિંક્સ
સમાપન

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. જો આપ આપેલ જાહેરાત પૈકીમાં લાયકાત ધરાવો છો તો આપ ઓનલાઇન અરજી કરી શકો છો. અરજી કરવા સંબધિત કોઇ પણ મુંઝવણ હોય તો જરૂર કોમેન્ટ કરશો.
FAQs :
GPSC Assistant Motor vehicle Inspector માં અરજી કરવાની અંતિમ તારીખ કઇ છે ?
30-10-2024
નાયબ સેકશન અધિકારી (કાયદા બાજુ), વર્ગ-3 માં શૈક્ષણિક લાયકાત શું છે ?
BECH. DEG. IN LAW