Skip to content
examconnect-site-logo
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
Mock Test

GPSC Assistant Professor Syllabus And Exam Pattern

GPSC Assistant Professor Syllabus

જીપીએસસી દ્વારા GPSC Assistant Professor Syllabus જાહેર કરવામાં આવે છે. જેથી આ પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે પરીક્ષાની તૈયારી કરવાની સરળતા રહે છે. આ લેખમાં આપણે આસિસ્ટંટ પ્રોફેસરના સિલેબસ વિશે ચર્ચા કરીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Table of Contents

  • GPSC Assistant Professor Syllabus and Pattern
  • GPSC Assistant Professor Syllabus pdf
  • GPSC Assistant Professor Exam Pattern
    • GPSC આસિસ્ટંટ પરીક્ષાની પેટર્ન શુ હોય છે ?
    • GPSC આસિસ્ટંટ પરીક્ષાનું પ્રશ્નપત્ર કેટલા માર્ક્સનું હોય છે ?

જીપીએસસી દ્વારા ખુબજ વિસ્તૃત રીતે પરીક્ષાઓનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ મુજબજ તૈયારી કરવી જોઇએ. કેમ કે સામાન્ય રીતે અભ્યાસક્રમ મુજબજ પ્રશ્ન પુછવામાં આવતા હોય છે. આ પરીક્ષાની તૈયારી કરનાર દરેક વિદ્યાર્થીએ પરીક્ષાનો સિલેબલ યાદ રાખી લેવો જોઇએ. જેથી જ્યારે આપ વાંચન કરવાની શરૂઆત કરો તો આપને સબંધિત મુદ્દાઓ યાદ રહે અને આપની તૈયારી સાચી દિશામાં આગળ વધી શકે.

GPSC Assistant Professor Syllabus and Pattern

જીપીએસસી દ્વારા લેવામાં આવતી આસિસ્ટંટ પ્રોફેસરની પોસ્ટ માટે સામાન્ય રીતે બે તબક્કામાં પરીક્ષા હોય છે. જેમાં 1. પ્રિલિમ્સ પરીક્ષા 2. ઇન્ટરવ્યુ. ત્યારબાદ લાયક ઉમેદવારોને ડોક્યુમેંટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે.

જગ્યાનું નામઆસિસ્ટન્ટ પ્રોફેસર
ભરતી કરનાર સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
નોકરીનું સ્થળગુજરાત રાજ્ય
અરજી કરવાની રીતઓનલાઇન પોર્ટલ
પસંદગીની પ્રક્રિયાપ્રાથમિક કસોટી, ઇંટરવ્યુ અને દસ્તાવેજોની ચકાસણી
અધિકારિક વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/

GPSC Assistant Professor Syllabus pdf

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અલગ અલગ વિષય અને સ્ટ્રીમ પ્રમાણે પ્રોફેસરની ભરતી કરવામાં આવતી હોય છે. જેથી દરેક વિષય મુજબ અલગ અલગ અભ્યાસક્રમ જાહેર કરવામાં આવે છે. અહી આસિસ્ટંટ પ્રોફેસરનું નામ અને તેનો અભ્યાસક્રમ આપવામાં આવેલ છે.

GPSC Assistant Professor Syllabus
Assistant Professor, Neurology , General State Service, Class-1Click Here
Assistant Professor, Obstetrics and Gynaecology, General State Service, Class-1Click Here
Assistant Professor, Ophthalmology, General State Service, Class-1Click Here
Assistant Professor, Orthopaedics, General State Service, Class-1Click Here
Assistant Professor, Paediatric Surgery, General State Service, Class-1Click Here
Assistant Professor, Paediatrics, General State Service, Class-1Click Here
Assistant Professor, Philosophy in Government Arts, Science & Commerce College, GES, Class-2Click Here
Assistant Professor, Plastic and Reconstructive Surgery, General State Service, Class-1Click Here
Assistant Professor, Psychiatry, General State Service, Class-1Click Here
Assistant Professor, Radiotherapy, General State Service, Class-1Click Here
Assistant Professor, Sanskrit Science Method, in Government B.Ed. College, GES, Class-2Click Here
Assistant Professor, Science Mathematics Method, in Government B.Ed. College, GES, Class-2Click Here
Assistant Professor, Skin and V. D. , General State Service, Class-1Click Here
Assistant Professor, Sociology-Social Science Method, in Government B.Ed. College, GES, Class-2Click Here
Assistant Professor, T.B.Chest, General State Service, Class-1Click Here
Assistant Professor, Urology, General State Service, Class-1Click Here
Assistant Professor, Cardiology, General State Service, Class-1Click Here
Assistant Professor, Commerce in Government Arts, Science & Commerce College, GES, Class-2Click Here
Assistant Professor, Dentistry, General State Service, Class-1Click Here
Assistant Professor, E.N.T. , General State Service, Class-1Click Here
Assistant Professor, Economics Method, in Government B.Ed. College, GES, Class-2Click Here
Assistant Professor, Emergency Medicine, General State Service, Class-1Click Here
Assistant Professor, English in Government Arts, Science & Commerce College, GES, Class-2Click Here
Assistant Professor, English Method, in Government B.Ed. College, GES, Class-2Click Here
Assistant Professor, General Medicine, General State Service, Class-1Click Here
Assistant Professor, General Surgery, General State Service, Class-1Click Here
Assistant Professor, Gujarati Method, in Government B.Ed. College, GES, Class-2Click Here
Assistant Professor, Hindi Method, in Government B.Ed. College, GES, Class-2Click Here
Assistant Professor, History in Government Arts, Science & Commerce College, GES, Class-2Click Here
Assistant Professor, Infectious Disease (I.D.), General State Service, Class-1Click Here

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

જીપીએસસીની પરીક્ષાની વધુ સિલેબસ ડાઉનલોડ કરવા માટે નીચેના પગલાઓ અનુસરો.

  1. જીપીએસસીની ઓફિસિયલ વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ પર ક્લિક કરો.
  2. જમણી બાજુ આપને Syllabus નું ઓપ્શન જોવા મળશે.
  3. ક્લિક કરતાં જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ પરીક્ષાઓના સિલેબસ જોવા મળશે.
  4. ઉપર એક સર્ચનું ઓપ્શન જોવા મળશે અહી થી આપ કોઇ પરિક્ષાનો સિલેબસ શોધી શકશો.

GPSC Assistant Professor Exam Pattern

GPSC Assistant Professor Exam Pattern 2024
ક્રમ વિષય પ્રશ્ન માર્ક્સ સમય
પેપર -1સામાનાય અભ્યાસ1001001 કલાક
પેપર-2જગ્યાને લગતો વિષય2002002 કલાક
 કુલ માર્ક્સ 3003003 કલાક
online exam examconnect
online exam examconnect

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આવીજ ઉપયોગી માહિતી માતે અમારી સાથે જોડાયેલા રહેશો.

FAQs

GPSC આસિસ્ટંટ પરીક્ષાની પેટર્ન શુ હોય છે ?

પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવે છે. 1. પ્રિલિમ્સ, 2. ઇંટરવ્યુ

GPSC આસિસ્ટંટ પરીક્ષાનું પ્રશ્નપત્ર કેટલા માર્ક્સનું હોય છે ?

300 માર્ક્સ

PrevPreviousGPSC Mains Paper Download | જીપીએસસી મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્રો
NextBaudh Dharm in Gujarati | ભારતનો ઇતિહાસ : બૌધ્ધ ધર્મ અને ગૌતમ બુધ્ધNext
Picture of Aarav Vasava

Aarav Vasava

Author

Leave a Reply Cancel reply

Facebook Twitter Youtube Instagram Facebook

Latest Post

SSC Combined Graduate Level CGL Recruitment 2025 – Apply Now for 14,582+ Vacancies 🚀

SPIPA Entrance Exam 2025-26 : Apply Now !

SSC Stenographer Notification 2025 – Apply Now for 261 Vacancies 🚀

NIACL Apprentice Recruitment 2025 – Apply Now for 500 Vacancies Across India 🚀

Central Bank of India Recruitment 2025 – Apply Now for 4500 Apprentice Vacancies 🚀

AWES Army School TGT PGT PRT Recruitment 2025: Complete Guide !

'examConnect' provides information about many employment oriented exams and entrance exams conducted in Gujarat and the country for you. It also creates mocktests in each exam.

Government Jobs Exam

  • GPSC
  • GSSSB
  • GPSSB
  • TET-TAT
  • COURT
  • FOREST
  • POLICE
  • About Us
  • Contact us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions
Copyright [oceanwp_date] - ExamConnect