GPSC Book List In Gujarati (જીપીએસસી બુકલિસ્ટ-2024)

You are currently viewing GPSC Book List In Gujarati (જીપીએસસી બુકલિસ્ટ-2024)
GPSC Book List

GPSC Book List વિશે પરીક્ષાની તૈયારી કરતાં દરેક પરીક્ષાર્થીઓ માટે મુંઝવતો પ્રશ્ન છે. જીપીએસસીની પરીક્ષાની તૈયારી કેવી કરવી ? આ પ્રશ્નના જવાબના અંતે શું વાંચવું ? એ પ્રશ્ન આવે છે. આજે ઇન્ટરનેટ પર અઢળક સાહિત્ય ઉપલબ્ધ છે. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં અલગ અલગ ફેકલ્ટી અને ક્લાસિસના વિડિયોઝ ઉપલબ્ધ છે. પરંતુ આ અઢળક સાહિત્યમાં તમારે કયા વિડીયો જોવા અને કેટલા કલાક જોવા જેવા અનેક સવાલો મનમાં થાય છે. ક્યારેક એવું પણ બને કે વિડિયો જોવા તમારો સમય બરબાદ થઈ જાય.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

જીપીએસસીની તૈયારી કરતાં સમયે તમારી પાસે હથિયાર તરીકે પુસ્તકો હોવા જોઇએ અને એ પણ સાચા અને ધારદાર. આ આર્ટિકલના માધ્યમથી આપણે અભ્યાસક્રમ મુજબ સરળતાથી ઉપલબ્ધ અને ઉપયોગી પુસ્તકોનો પરિચય મેળવીશું. આ પુસ્તકોના ઉપયોગથી આપ જીપીએસસીની તૈયારી ખુબજ સારી રીતે કરી શકશો. તો ચાલો શરૂઆત કરીએ.

Syllabus for GPSC Book List

જીપીએસસીની બુક લિસ્ટ વિશે જાણતા પહેલા GPSC ના અભ્યાસક્રમ વિશે ટુંકમાં માહિતી મેળવી લઈએ. જીપીએસસીની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ છે.

o ઇતિહાસ
o સાંસ્કૃતિક વારસો
o ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો.
o સામાન્ય બૌધ્ધિક ક્ષમતા.
o ભારતીય અર્થતંત્ર અને આયોજન
o ભૂગોળ
o વિજ્ઞાન અને ટેકનોલોજી
o પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા ની મહત્વની સાંપ્રત ઘટનાઓ

હવે આપણે અભ્યાસક્રમ મુજબ પુસ્તકોની માહિતી મેળવીએ.

GPSC Syllabus in Gujarati (જીપીએસસી અભ્યાસક્રમ 2024)

Also Read:

ઇતિહાસ

  • પુસ્તક: પ્રાચીન અને મધ્યકાલીન ભારત
  • પ્રકાશક: યુવા ઉપનિષદ

પુસ્તક વિશે ટુંકમાં:

  • GPSC અને UPSC ના અભ્યાસક્રમને આવરી લેતુ ઉત્તમ પુસ્તક છે.
  • નકશા અને ચાર્ટ દ્વારા સરળ સમજુતી આપવામાં આવેલ છે.
  • ગુજરાત પાઠ્યપુસ્તક અને ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકોમાંથી સંદર્ભ લેવામાં આવેલ છે.
prachin ane madhyakalin bharat no itihas
prachin ane madhyakalin bharat no itihas

Read More- ભારતનો ઇતિહાસ


ઇતિહાસ

  • પુસ્તક: આધુનિક ભારતનો ઇતિહાસ
  • પ્રકાશક: યુવા ઉપનિષદ

પુસ્તક વિશે ટુંકમાં:

  • કુલ 1040 પાનાનું પુસ્તક છે.
  • GPSC અને UPSC પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાના અભ્યાસક્રમને આવરી લેતુ ઉત્તમ પુસ્તક છે.
  • નકશા અને ચાર્ટ દ્વારા સરળ સમજુતી આપવામાં આવેલ છે.
  • ગુજરાત પાઠ્યપુસ્તક અને ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકોમાંથી સંદર્ભ લેવામાં આવેલ છે.
  • અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નનો સમાવેશ.
  • પ્રકરણને યાદ રાખવા ઘટમાક્રમનો સમાવેશ કરેલ છે.
adunik bharat no itihas
adunik bharat no itihas

સાંસ્કૃતિક વારસો

  • પુસ્તક: ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
  • પ્રકાશક: લિબર્ટી

પુસ્તક વિશે ટુંકમાં:

  • ભારત અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાને આવરી લેતુ પુસ્તક.
  • GCERT અને NCERT ના પુસ્તકો આધારિત અને સરકારી વેબસાઇટ પરથી માહિતી.
  • પ્રિલિમ્સ પરીક્ષાના મુદ્દાઓને ફેક્ટસ સ્વરૂપે આપવામાં આવેલ છે.
  • ચિત્રો, ચાર્ટ, કોષ્ટક થકી સરળ રજુઆત.
sanskrutik varso GPSC Book List In Gujarati
sanskrutik varso GPSC Book List In Gujarati

ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા

  • પુસ્તક: ભારતીય બંધારણ અને રાજ્યવ્યવસ્થા
  • પ્રકાશક: યુવા ઉપનિષદ

પુસ્તક વિશે ટુંકમાં:

  • દરેક પ્રકરણોની આધુનિક માહિતી.
  • GPSC ના પ્રિલિમ્સ અને મેઇન્સ ના અભ્યાસક્રમને આવરી લેતુ પુસ્તક
  • 371 કોષ્ટકો અને 118 ચાર્ટ દ્વારા સરળ સમજૂતી આપવામાં આવેલ છે.
  • ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા સંબંધિત વર્તમાન પ્રવાહનો સમાવેશ.
  • નવા સંસદ ભવન, બંધારણ સભાના 12 અધિવેશનની વિસ્તૃત માહિતી.
bhartiya bandharan ane rajyavyavashtha
bhartiya bandharan ane rajyavyavashtha

સામાન્ય બૌધ્ધિક ક્ષમતા

  • પુસ્તક: રિઝનીંગ
  • પ્રકાશક: યુવા ઉપનિષદ

પુસ્તક વિશે ટુંકમાં:

  • દરેક પ્રકરણોની શોર્ટકટ સમજ
  • વર્બલ, લોજીકલ અને નોનવર્બલ પ્રકરણોનો સમાવેશ
  • જીપીએસસી ના તમામ મુદ્દાઓનો સમાવેશ.
Reasoning

Gujarati Vyakaran for all Exams 2024 (ગુજરાતી વ્યાકરણ)

Read Also:

ભારતીય અર્થવ્યવસ્થા

  • પુસ્તક: ભારતીય અર્થતંત્ર
  • પ્રકાશક: યુવા ઉપનિષદ

પુસ્તક વિશે ટુંકમાં:

  • NCERT, GCERT, તમિલનાડુ એજ્યુકેશન બોર્ડ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ,અને વિવિધ મંત્રાલય તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની વેબસાઇટ અને અધિકૃત સંદર્ભ ગ્રંથો આધારિત.
  • UPSC અને GPSC ના દરેક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
  • મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દાઓનું વિસ્તૃત છણાવટ.
  • 39 પ્રકરણો અને પરિશિષ્ટ.
  • અગાઉની પરીક્ષામાં પૂછાયેલા યુપીએસસી અને જીપીએસસીના પ્રશ્નો.
  • ભારત સરકારની વિવિધ યોજનાઓનો સમાવેશ.
bhartiya arthtantra
bhartiya arthtantra

ભુગોળ

  • પુસ્તક: ભારતની ભુગોળ
  • પ્રકાશક: યુવા ઉપનિષદ

પુસ્તક વિશે ટુંકમાં:

  • GPSC ની પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રઅનો સમાવેશ
  • વર્ગ-3 ની પ્રાથમિક પરીક્ષાને ધ્યાનમાં રાખી હકીકતલક્ષી માહિતી.
  • પ્રકરણના અંતે અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોનો સમાવેશ.
  • NCERT, GCERT, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ,અને વિવિધ મંત્રાલય તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની વેબસાઇટ અને અધિકૃત સંદર્ભ ગ્રંથો આધારિત.
bharat ni bhugol

વિજ્ઞાન અને ટેકનોલોજી

  • પુસ્તક: વિજ્ઞાન અને ટેકનોલોજી
  • પ્રકાશક: યુવા ઉપનિષદ

પુસ્તક વિશે ટુંકમાં:

  • GPSC ની પ્રાથમિક તથા મુખ્ય પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ
  • વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત વર્તમાન પ્રવાહો
  • NCERT, GCERT, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ,અને વિવિધ મંત્રાલય તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની વેબસાઇટ અને અધિકૃત સંદર્ભ ગ્રંથો આધારિત.
bharat ni bhugol

વર્તમાનપ્રવાહો:

  • વર્તમાન પ્રવાહ માટે આપ લિબર્ટી, યુવા ઉપનિષદ અને વર્લ્ડ ઇન બોક્ષ જેવા પ્રકાશનમાંથી કોઇ એકની પસંદગી કરીને વાંચી શકો છો.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

online exam examconnect
online exam examconnect

મિત્રો આ હતી GPSC Book List જે આ પરીક્ષાની તૈયારી કરતાંં તમામ વિદ્યાથીઓ માટે ખુબજ ઉપયોગી નીવડશે. આપ amazon વેબસાઇટ પરથી સરળતાથી મેળવી શકશો. ઉપરોક્ત તમામ પુસ્તકો સિવાય આપ સારા કોચિંગ ક્લાસથી પણ તૈયારી કરી શકો છો. હવે આપે નક્કી કરવાનું છે સેલ્ફ સ્ટડી કે કોચિંગ. આશા રાખુ છુ આપને આ આર્ટિકલ ઉપયોગી થયો હશે. ધન્યવાદ.

Leave a Reply