GPSC Calendar 2024-25 | જીપીએસસી વાર્ષિક કેલેંડર 2024-25

You are currently viewing GPSC Calendar 2024-25 | જીપીએસસી વાર્ષિક કેલેંડર 2024-25
GPSC Calendar 2024-25
  • Post author:
  • Post category:Blog
  • Post comments:0 Comments
  • Post last modified:September 16, 2024

નમસ્કાર મિત્રો, GPSC Calendar 2024-25 મુજબ જીપીએસસી દ્વારા પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. આ કેલેંડરમાં ભરતીની જાહેરાત, પ્રાથમિક કસોટી, પ્રાથમિક કસોટીના પરિણામની તારીખ, મુખ્ય પરીક્ષા અને ઇંન્ટરવ્યુ સુધીની તારીખોની જાહેરાત કરવામાં આવતી હોય છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

સામાન્ય રીતે આયોગ દ્વારા કેલેંડર મુજબજ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોઇ સમસ્યા ઉભી થવાના કિસ્સામાં પરીક્ષાની તારીખોમાં બદલાવ કરવામાં આવે છે. બાકી કેલેંડર મુજબજ પરીક્ષા યોજવામાં આવે છે.

આ લેખમાં આપણે જીપીએસસી કેલેંડર 2024-25 વિશે વિગતવાર માહિતી મેળવીશુ.

GPSC Calendar 2024-25 – prelims

અત્રે જીપીએસસી ની પ્રાથમિક પરીક્ષાની તારીખો આપવામાં આવેલ છે. આપના શૈક્ષણિક લાયકાત અનુસાર આપ તારીખોને ચેક કરી શકો છો.

ક્રમ જગ્યાનું નામ અને વર્ગ જગ્યાની સંખ્યા જાહેરાત ની તારીખપ્રાથમિક પરીક્ષા
1મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના પ્રાધ્યાપક, વર્ગ-1 3જુન-2024ઓક્ટોબર-2024
2કાર્ડિયોલોજીના પ્રાધ્યાપક, વર્ગ-1 4જુન-2024ઓક્ટોબર-2024
3સી.ટીએ. સર્જરીના પ્રાધ્યાપક, વર્ગ-11જુન-2024ઓક્ટોબર-2024
4ઇમ્યુનો હિમેટોલિજી એન્ડ બ્લડ ટ્રાંસફ્યુઝન ના પ્રાધ્યાપક વર્ગ-11જુન-2024ઓક્ટોબર-2024
5મદદનીશ ચેરિટી કમિશનર, વર્ગ-1 (કાયદા વિભાગ)9જુન-2024ઓક્ટોબર-2024
6નાયબ નિયામક (આઇ. ટી.), વર્ગ-1 (વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ)3જુન-2024ઓક્ટોબર-2024
7આચાર્ય, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-248જુન-2024ઓક્ટોબર-2024
8મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. 1જુન-2024ઓક્ટોબર-2024
9વીમા તબીબી અધિકારી (એલોપેથીક), વર્ગ-2147જુન-2024ઓક્ટોબર-2024
10વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, વર્ગ-2 (શ્રમ, કૈશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ)11જુન-2024ઓક્ટોબર-2024
11અધિક્ષક ઇજનેર, વર્ગ-1 સોઇલ એન્ડ ડ્રેનેજ, વર્ગ-1 (નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)1જુન-2024ઓક્ટોબર-2024
12અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)3જુન-2024ઓક્ટોબર-2024
13ઓરલ પેથોલોજી એંડ માઇક્રોબાયોલોજીના પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-14જુલાઇ-2024નબેમ્બર-2024
14પબ્લિક હેલ્થ ડેંટીસ્ટ્રીના સહ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-13જુલાઇ-2024નબેમ્બર-2024
15પેડોડોંસીયા એંડ પ્રિવેંટીવ ડેંટીસ્ટ્રીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-1 1જુલાઇ-2024નબેમ્બર-2024
16ઓરલ પેથોલોજી એંડ માઇક્રોબાયોલોજીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-15જુલાઇ-2024નબેમ્બર-2024
17પેરિયોડોંતોલોજીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ-1)6જુલાઇ-2024નબેમ્બર-2024
18ઓર્થોડોંટીક્સ એંડ ડેંટોફેશીયલ ઓર્થોપેડિક્સ અના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-14જુલાઇ-2024નબેમ્બર-2024
19કાર્ડિયોલોજીના અહ પ્રાદ્યાપક, વર્ગ-14જુલાઇ-2024નબેમ્બર-2024
20નાણાકીય સલાહકાર, ગ્રેડ-1, વર્ગ-1, ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)1જુલાઇ-2024નબેમ્બર-2024
21ઓરલ એંડ મેક્ષીલોફેશીયલ સર્જરીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-16જુલાઇ-2024નબેમ્બર-2024
22પ્રોસ્થોડોંટીક્સ એંડ ક્રાઉન એંડ બ્રિજના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-13જુલાઇ-2024નબેમ્બર-2024
23ન્યુરોસર્જરીના સહ પ્રાધ્યાપક, વર્ગ-1 1જુલાઇ-2024નબેમ્બર-2024
24ગેસ્ટ્રોસર્જરીના સહ પ્રાધ્યાપક, વર્ગ-1 1જુલાઇ-2024નબેમ્બર-2024
25વીમા તબીબી અધિકારી (આયુર્વેદ) વર્ગ-29ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
26નાયબ બાગાયત નિયામક, વર્ગ-22ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
27વ્યાખ્યાતા (લેક્ચરર) (સિલેકશન સ્કેલ), ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-15ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
28ઓર્થોપેડિક સર્જન, વર્ગ-14ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
29ફીજિશીયન, વર્ગ-15ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
30ગાયનોકોલોજીસ્ટ, વર્ગ-13ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
31પેથોલોજીસ્ટ, વર્ગ-12ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
32મદદનીશ નિયામક (આઇ. ટી) વર્ગ-1 (વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ)29ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
33સાયંટિફિક ઓફિસર (ફોરેંસિક સાયકોલોજી) વર્ગ-22ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
34વ્યાખ્યાતા (લેકચરર) (સિનિયર સ્કેલ), ગુજરાત પરિચારિકા (નર્સિગ)સેવા, વર્ગ-16ઓગષ્ટ-2024ડિસેમ્બર-2024
35રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3573સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
36જનરલ ફાર્માકોલોજીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-11સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
37મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-2 (નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)34સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
38ઓરલ પેથોલોજી એંડ માઇક્રોબાયોલોજીના મદદનીશ પ્રાધ્યાપક ડેંટલ સંવર્ગ), વર્ગ-15સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
39પ્રોસ્થોડોંટીક્સ એંડ ક્રાઉન એંડ બ્રિજના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-16સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
40કાર્યપાલક ઇજનેર (યાંત્રિક), વર્ગ-1 (નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)2સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
41કંઝર્વેટીવ એંડ એંડોડોંટીક્સ એંડ ક્રાઉન એંડ બ્રિજના, મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-110સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
42પેરીયોડોંટોલોજીના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-12સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
43પબ્લિક હેલ્થ ડેંટીસ્ટ્રીના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-11સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
44ઓર્થોડોંટીક્સ એંડ ડેંતોફેશીયલ ઓર્થોપેડીક્સના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-15સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
45ઓરલ મેક્ષીલોફેસીયલ સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-17સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
46આચાર્ય, ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-17સપ્ટેમ્બર-2024જાન્યુઆરી-2025
47વહીવટી અધિકારી, વર્ગ-2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)2ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
48હિસાબી અધિકારી, વર્ગ-2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)1ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
49પેડિયાટ્રીક એંડ પ્રિવેંટીવ ડેંટીસ્ટ્રીના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-1 5ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
50સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-334ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
51નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ), વર્ગ-3 (કાયદા વિભાગ)11ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
52આઇ. સી. ટી. અધિકારી, વર્ગ-212ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
53કાયદા અધીક્ષક, વર્ગ-2 (વન અને પર્યાવરણ વિભાગ)1ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
54મદદનીશ બાગાયત નિયામક, વર્ગ-21ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
55સાયંટિફિક ઓફિસર (ભૌતિક શાસ્ત્ર), વર્ગ-2 21ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
56ગુજરાત ઇજનેરી સેવા, વર્ગ-1/સ16ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
57અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)2ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
58મદદનીશ નિયંત્રણ કાનુની માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, વર્ગ-23ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
59મદદનીશ કમિશનર, વર્ગ-1 (આદિજાતિ વિકાસ વિભાગ)7ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
60સ્ટેનોગ્રાફર ગ્રેડ-1 (ગુજરાતી), વર્ગ-2 ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)1ઓક્ટોબર-2024ફેબ્રુઆરી-2025
61ક્યુરેટર, વર્ગ-2 (રમત ગમત, યુવા અને સાંંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ)5નવેમ્બર-2024માર્ચ-2025
62આદર્શ નિવાસી શાળાના આચર્ય, વર્ગ-2 (વિકસતી જાતિ કલ્યાણ)2નવેમ્બર-2024માર્ચ-2025
63આચાર્ય, ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-219નવેમ્બર-2024માર્ચ-2025
64નર્સિંગ સુપ્રિટેંડન્ટ, વર્ગ-211નવેમ્બર-2024માર્ચ-2025
65વહીવટી અધિકારી (સામાન્ય રાજ્ય સેવા) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, વર્ગ-26નવેમ્બર-2024માર્ચ-2025
66મદદનીશ વહીવટી અધિકારી, વર્ગ-2 (કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ)2નવેમ્બર-2024માર્ચ-2025
67મદદનીશ નિયામક (હોમિયોપેથી) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, વર્ગ-1)1નવેમ્બર-2024માર્ચ-2025
68જુનિયર સ્ટાફ ઓફિસર (વહિવટ), વર્ગ-2 (ગૃહ વિભાગ)1નવેમ્બર-2024માર્ચ-2025
69કચેરી અધિક્ષક, વર્ગ-2 (નર્મદા, જળ સંપત્તી, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)7નવેમ્બર-2024માર્ચ-2025
70મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-2 (માર્ગ અને મકાન વિભાગ)96નવેમ્બર-2024માર્ચ-2025
71બાગાયત અધિકારી, વર્ગ-225નવેમ્બર-2024માર્ચ-2025
72લેક્ચરર ફિજિયોથેરાપી (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ), વર્ગ-29ડિસેમ્બર-2024એપ્રિલ-2025
73મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ, વર્ગ-2 (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ) 9ડિસેમ્બર-2024એપ્રિલ-2025
74મહિલા અધિકારી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય , વર્ગ-2 (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ) 2ડિસેમ્બર-2024એપ્રિલ-2025
75મદદનીશ શ્રમ આયુક્ત, વર્ગ-112ડિસેમ્બર-2024એપ્રિલ-2025
76ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેંડંટ, વર્ગ-2 9ડિસેમ્બર-2024એપ્રિલ-2025
77પશુચિકિત્સા અધિકારી, વર્ગ-2 22ડિસેમ્બર-2024એપ્રિલ-2025
78ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/સ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી, વર્ગ-2164ડિસેમ્બર-2024એપ્રિલ-2025
79સ્ટેનોગ્રાફર ગ્રેડ-1 (અંગ્રેજી, વર્ગ-2 ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)1ડિસેમ્બર-2024એપ્રિલ-2025
80મદદનીશ ઇજનેર (સીવિલ), વર્ગ-2 (નર્મદા, જળ સંપતી, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)100ડિસેમ્બર-2024એપ્રિલ-2025
81નોંધણી નિરીક્ષક વર્ગ-213ડિસેમ્બર-2024એપ્રિલ-2025
82ઓરલ મેડિસીન એંડ રેડીયોલોજીના મદદનીશ પ્રધ્યાપક, વર્ગ-13ડિસેમ્બર-2024એપ્રિલ-2025
83કુલ અંદાજીત જગ્યા 1625
GPSC Exam date 2024 prelims

GPSC Calendar 2024-25 – Mains and Interview

GPSC Calendar 2024-25

ગુજરાત જાહેર સેવા આયોગની પ્રાથમિક પરીક્ષા પાસ કર્યા બાદ આપ મુખ્ય પરીક્ષા આપી શકશો. ત્યાર બાદ મુખ્ય પરીક્ષા પાસ કર્યા બાદ આપ રૂબરૂ મુલાકાત સુધી પહોંચી શકશો.

ક્રમ જગ્યાનું નામ અને વર્ગ જગ્યાની સંખ્યા પ્રાથમિક પરીક્ષા પરિણામમુખ્ય પરીક્ષા/રૂબરૂ મુલાકાત
1મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના પ્રાધ્યાપક, વર્ગ-1 3
ડિસેમ્બર-202

જાન્યુઆરી-2025
2કાર્ડિયોલોજીના પ્રાધ્યાપક, વર્ગ-1 4ડિસેમ્બર-202
જાન્યુઆરી-2025
3સી.ટીએ. સર્જરીના પ્રાધ્યાપક, વર્ગ-11ડિસેમ્બર-202
જાન્યુઆરી-2025
4ઇમ્યુનો હિમેટોલિજી એન્ડ બ્લડ ટ્રાંસફ્યુઝન ના પ્રાધ્યાપક વર્ગ-11ડિસેમ્બર-202
જાન્યુઆરી-2025
5મદદનીશ ચેરિટી કમિશનર, વર્ગ-1 (કાયદા વિભાગ)9ડિસેમ્બર-202
માર્ચ-2025
6નાયબ નિયામક (આઇ. ટી.), વર્ગ-1 (વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ)3
ડિસેમ્બર-202
માર્ચ-2025
7આચાર્ય, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા, વર્ગ-248ડિસેમ્બર-202
એપ્રિલ-2025
8મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન. 1ડિસેમ્બર-202*માર્ચ-2025
9વીમા તબીબી અધિકારી (એલોપેથીક), વર્ગ-2147ફેબ્રુઆરી-2025જુલાઇ-2025
10વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, વર્ગ-2 (શ્રમ, કૈશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ)11ડિસેમ્બર-2024માર્ચ-2025
11અધિક્ષક ઇજનેર, વર્ગ-1 સોઇલ એન્ડ ડ્રેનેજ, વર્ગ-1 (નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)1ડિસેમ્બર-2024માર્ચ-2025
12અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)3ડિસેમ્બર-2024*માર્ચ-2025
13ઓરલ પેથોલોજી એંડ માઇક્રોબાયોલોજીના પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-14ફેબ્રુઆરી-2025એપ્રિલ-2025
14પબ્લિક હેલ્થ ડેંટીસ્ટ્રીના સહ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-13ફેબ્રુઆરી-2025એપ્રિલ-2025
15પેડોડોંસીયા એંડ પ્રિવેંટીવ ડેંટીસ્ટ્રીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-1 1ફેબ્રુઆરી-2025એપ્રિલ-2025
16ઓરલ પેથોલોજી એંડ માઇક્રોબાયોલોજીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-15ફેબ્રુઆરી-2025એપ્રિલ-2025
17પેરિયોડોંતોલોજીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ-1)6ફેબ્રુઆરી-2025એપ્રિલ-2025
18ઓર્થોડોંટીક્સ એંડ ડેંટોફેશીયલ ઓર્થોપેડિક્સ અના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-14ફેબ્રુઆરી-2025એપ્રિલ-2025
19કાર્ડિયોલોજીના અહ પ્રાદ્યાપક, વર્ગ-14ફેબ્રુઆરી-2025એપ્રિલ-2025
20નાણાકીય સલાહકાર, ગ્રેડ-1, વર્ગ-1, ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)1ફેબ્રુઆરી-2025*એપ્રિલ-2025
21ઓરલ એંડ મેક્ષીલોફેશીયલ સર્જરીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-16ફેબ્રુઆરી-2025એપ્રિલ-2025
22પ્રોસ્થોડોંટીક્સ એંડ ક્રાઉન એંડ બ્રિજના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-13ફેબ્રુઆરી-2025એપ્રિલ-2025
23ન્યુરોસર્જરીના સહ પ્રાધ્યાપક, વર્ગ-1 1ફેબ્રુઆરી-2025એપ્રિલ-2025
24ગેસ્ટ્રોસર્જરીના સહ પ્રાધ્યાપક, વર્ગ-1 1ફેબ્રુઆરી-2025એપ્રિલ-2025
25વીમા તબીબી અધિકારી (આયુર્વેદ) વર્ગ-29ફેબ્રુઆરી-2025મે-2025
26નાયબ બાગાયત નિયામક, વર્ગ-22માર્ચ-2025મે-2025
27વ્યાખ્યાતા (લેક્ચરર) (સિલેકશન સ્કેલ), ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-15માર્ચ-2025મે-2025
28ઓર્થોપેડિક સર્જન, વર્ગ-14માર્ચ-2025મે-2025
29ફીજિશીયન, વર્ગ-15માર્ચ-2025મે-2025
30ગાયનોકોલોજીસ્ટ, વર્ગ-13માર્ચ-2025મે-2025
31પેથોલોજીસ્ટ, વર્ગ-12માર્ચ-2025મે-2025
32મદદનીશ નિયામક (આઇ. ટી) વર્ગ-1 (વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ)29માર્ચ-2025મે-2025
33સાયંટિફિક ઓફિસર (ફોરેંસિક સાયકોલોજી) વર્ગ-22માર્ચ-2025મે-2025
34વ્યાખ્યાતા (લેકચરર) (સિનિયર સ્કેલ), ગુજરાત પરિચારિકા (નર્સિગ)સેવા, વર્ગ-16માર્ચ-2025મે-2025
35રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3573જુન-2025*ડિસેમ્બર-2025
36જનરલ ફાર્માકોલોજીના મદદનીશ પ્રાધ્યાપક, વર્ગ-11માર્ચ-2025જુન-2025
37મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-2 (નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)34એપ્રિલ-2025જુન-2025
38ઓરલ પેથોલોજી એંડ માઇક્રોબાયોલોજીના મદદનીશ પ્રાધ્યાપક ડેંટલ સંવર્ગ), વર્ગ-15એપ્રિલ-2025જુન-2025
39પ્રોસ્થોડોંટીક્સ એંડ ક્રાઉન એંડ બ્રિજના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-16એપ્રિલ-2025જુન-2025
40કાર્યપાલક ઇજનેર (યાંત્રિક), વર્ગ-1 (નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)2એપ્રિલ-2025જુન-2025
41કંઝર્વેટીવ એંડ એંડોડોંટીક્સ એંડ ક્રાઉન એંડ બ્રિજના, મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-110એપ્રિલ-2025જુન-2025
42પેરીયોડોંટોલોજીના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-12એપ્રિલ-2025જુન-2025
43પબ્લિક હેલ્થ ડેંટીસ્ટ્રીના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-11એપ્રિલ-2025જુન-2025
44ઓર્થોડોંટીક્સ એંડ ડેંતોફેશીયલ ઓર્થોપેડીક્સના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-15એપ્રિલ-2025જુન-2025
45ઓરલ મેક્ષીલોફેસીયલ સર્જરીના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-17એપ્રિલ-2025જુન-2025
46આચાર્ય, ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-17એપ્રિલ-2025જુન-2025
47વહીવટી અધિકારી, વર્ગ-2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)2મે-2025*ઓગષ્ટ-2025
48હિસાબી અધિકારી, વર્ગ-2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)1મે-2025*ઓગષ્ટ-2025
49પેડિયાટ્રીક એંડ પ્રિવેંટીવ ડેંટીસ્ટ્રીના મદદનીશ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-1 5મે-2025જુલાઇ-2025
50સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-334મે-2025જુલાઇ-2025
51નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ), વર્ગ-3 (કાયદા વિભાગ)11મે-2025જુલાઇ-2025
52આઇ. સી. ટી. અધિકારી, વર્ગ-212મે-2025જુલાઇ-2025
53કાયદા અધીક્ષક, વર્ગ-2 (વન અને પર્યાવરણ વિભાગ)1મે-2025જુલાઇ-2025
54મદદનીશ બાગાયત નિયામક, વર્ગ-21મે-2025જુલાઇ-2025
55સાયંટિફિક ઓફિસર (ભૌતિક શાસ્ત્ર), વર્ગ-2 21મે-2025જુલાઇ-2025
56ગુજરાત ઇજનેરી સેવા, વર્ગ-1/સ16જુન-2025*ઓક્ટોબર-2025
57અધિક મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC)2મે-2025*સપ્ટેમ્બર-2025
58મદદનીશ નિયંત્રણ કાનુની માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, વર્ગ-23મે-2025જુલાઇ-2025
59મદદનીશ કમિશનર, વર્ગ-1 (આદિજાતિ વિકાસ વિભાગ)7મે-2025જુલાઇ-2025
60સ્ટેનોગ્રાફર ગ્રેડ-1 (ગુજરાતી), વર્ગ-2 ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)1એપ્રિલ-2025*જુન-2025
61ક્યુરેટર, વર્ગ-2 (રમત ગમત, યુવા અને સાંંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ)5જુન-2025ઓગષ્ટ-2025
62આદર્શ નિવાસી શાળાના આચર્ય, વર્ગ-2 (વિકસતી જાતિ કલ્યાણ)2જુન-2025ઓગષ્ટ-2025
63આચાર્ય, ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-219જુન-2025નવેમ્બર-2025
64નર્સિંગ સુપ્રિટેંડન્ટ, વર્ગ-211જુન-2025સપ્ટેમ્બર-2025
65વહીવટી અધિકારી (સામાન્ય રાજ્ય સેવા) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, વર્ગ-26જુન-2025સપ્ટેમ્બર-2025
66મદદનીશ વહીવટી અધિકારી, વર્ગ-2 (કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ)2જુન-2025સપ્ટેમ્બર-2025
67મદદનીશ નિયામક (હોમિયોપેથી) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, વર્ગ-1)1જુન-2025સપ્ટેમ્બર-2025
68જુનિયર સ્ટાફ ઓફિસર (વહિવટ), વર્ગ-2 (ગૃહ વિભાગ)1જુન-2025સપ્ટેમ્બર-2025
69કચેરી અધિક્ષક, વર્ગ-2 (નર્મદા, જળ સંપત્તી, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)7જુન-2025સપ્ટેમ્બર-2025
70મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-2 (માર્ગ અને મકાન વિભાગ)96જુન-2025નવેમ્બર-2025
71બાગાયત અધિકારી, વર્ગ-225જુન-2025ઓક્ટોબર-2025
72લેક્ચરર ફિજિયોથેરાપી (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ), વર્ગ-29જુલાઇ-2025ઓક્ટોબર-2025
73મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ, વર્ગ-2 (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ) 9જુલાઇ-2025ઓક્ટોબર-2025
74મહિલા અધિકારી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય , વર્ગ-2 (શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ) 2જુલાઇ-2025ઓક્ટોબર-2025
75મદદનીશ શ્રમ આયુક્ત, વર્ગ-112જુલાઇ-2025નવેમ્બર-2025
76ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેંડંટ, વર્ગ-2 9જુલાઇ-2025નવેમ્બર-2025
77પશુચિકિત્સા અધિકારી, વર્ગ-2 22જુલાઇ-2025નવેમ્બર-2025
78ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી, વર્ગ-2164ઓગષ્ટ-2025*ડિસેમ્બર-2025
79સ્ટેનોગ્રાફર ગ્રેડ-1 (અંગ્રેજી, વર્ગ-2 ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)1મે-2025*જુલાઇ-2025
80મદદનીશ ઇજનેર (સીવિલ), વર્ગ-2 (નર્મદા, જળ સંપતી, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ)100જુલાઇ-2025ડિસેમ્બર-2025
81નોંધણી નિરીક્ષક વર્ગ-213જુલાઇ-2025નવેમ્બર-2025
82ઓરલ મેડિસીન એંડ રેડીયોલોજીના મદદનીશ પ્રધ્યાપક, વર્ગ-13જુલાઇ-2025ઓક્ટોબર-2025
83કુલ અંદાજીત જગ્યા 1625

GPSC calendar 2024 pdf download

GPSC calendar 2024 pdf download

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

online exam examconnect
online exam examconnect

આશા રાખુ છુ આર્ટિકલ આપને ઉપયોગી થયો હશે. આ અંગે આપને કોઇ પણ મુંંઝવણ હોય તો જરૂર કોમેંટ કરશો. આ સિવાય આ બ્લોગ પર આપના માટે મોકટેસ્ટ પણ લાવવામાં આવે છે. જેનો પણ આપ ઉપયોગે કરીને પરીક્ષાને વધુ મજબુત બનાવી શકશો.

Leave a Reply