GPSC Class 1 2 final answer key 2024

GPSC Class 1 2 final answer key 2024
GPSC Class 1 2 final answer key 2024

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા GPSC Class 1 2 final answer key 2024 જાહેર કરવામાં આવેલ છે. GPSC 07 જાન્યુઆરી 2024 ના રોજ GPSC Class 1 2 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતુ જ્યારે તેની પોવિઝન આંસર કી તા. 10/01/2024 ના રોજ જાહેર કરવામાં આવેલ હતી. આ આર્ટિકલમાં પ્રોવિઝન આંસર કી સહિતની માહિતી આપવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GPSC Class 1 2 final answer key 2024 અને તેને સંલગ્ન મહત્વની બાબતો.

ભરતી કરનાર સંસ્થાGujarat Public Service Commission (ગુજરાત જાહેર સેવા આયોગ)
જાહેરાત ક્રમાંક47/2023-24
પ્રાથમિક પરીક્ષા તારીખ07-01-2024
પ્રોવિઝન આન્સર કી પ્રસિધ્ધ કર્યા તારીખ10-01-2024

GPSC Book List In Gujarati (જીપીએસસી બુકલિસ્ટ-2024)

GPSC Mains Syllabus Download

GPSC Class 1 2 final answer key 2024 2
GPSC Class 1 2 final answer key 2024
Provisional Answer key DownloadClick here
Final Answer Key DownloadClick Here
GPSC Official WebsiteClick Here

મિત્રો, જીપીએસસી દ્વારા જાન્યુઆરી-2024 માં યોજવામાં આવેલ આ પરીક્ષા માટે ઘણા વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોતા હતા. અંતે ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે. આપ ફાઇનલ Answer Key થી પરીક્ષામાંં મેળવેલ ગુણની ચોક્કસ માહિતી મેળવી શકશો.

online exam examconnect
online exam examconnect

ExamConnect આપના માટે આવી લેટેસ્ટ માહિતી લઈને આવે છે માટે અમારી સાથે જોડાયેલા રહેશો. આ સિવાય અહી ફ્રી Mock test નું પણ આયોજન કરવામાં આવેલ છે. જેનો પણ આપ લાભ ઉઠાવી શકશો. ધન્યવાદ.

FAQs:

GPSC Class 1 2 final answer key 2024 કઇ તારીખે જાહેર કરવામાં આવી છે?

તા. 13-05-2024

GPSC Class 1 2 ની પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાત શુ હોય છે ?

કોઇ પણ સ્નાતક અરજી કરી શકશે.

Leave a Reply