મિત્રો, GPSC Class 1 2 Prelims Result 2024 નું પ્રોવિઝનલ રિઝલ્ટ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જાહેરાત ક્રમાંક 47/2023-24 મુજબ જે વિદ્યાથીઓએ પ્રાથમિક (Prelims) પરીક્ષા આપી હતી અને જેઓ આ પરીક્ષા પાસ કરી છે તેઓ મુખ્ય પરીક્ષામાં બેસવા માટે Eligible થશે.
GPSC Class 1 2 Prelims Result 2024
પરીક્ષાનું નામ | Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Service, Class 1 & 2 and Gujarat State Municipal Chief Officers Service, Class-2 |
પરીક્ષા લેનાર સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ |
પરીક્ષા જાહેરાત ક્રમાંક | 47/2023-24 |
પ્રાથમિક પરીક્ષાની તારીખ | 07-01-2024 |
કુલ ઉત્તીર્ણ કરવામાં આવેલ સંખ્યા | 9951 |
GPSC Class 1 2 Prelims Result 2024 Download | ડાઉનલોડ કરો. |
GPSC Merit list 2024
અહીં કેટેગરી પ્રમાણે મેરિટ લિસ્ટ આપવામાં આવેલ છે.
Sr. No. | Category & Gender | Cut-off Marks |
1 | General Male | 168.55 |
2 | General Female | 161.29 |
3 | EWS Male | 168.55 |
4 | EWS Female | 161.29 |
5 | SEBC Male | 168.55 |
6 | SEBC Female | 161.29 |
7 | SC Male | 168.55 |
8 | SC Female | 161.29 |
9 | ST Male | 160.27 |
10 | ST Female | 144.66 |
GPSC Answer key 2024 pdf download
આશા રાખુ છું આપના માટે આર્ટિકલ ઉપયોગી થયો હશે. Examconnect આપના માટે આવીજ અદ્યતન માહિતી લાવે છે. માટે અમારી સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ.
FAQs: GPSC Class 1 2 Prelims Result 2024
GPSC Class 1 2 પરીક્ષા કઇ સંસ્થા દ્વારા લેવામાં આવેલ છે ?
ગુજરાત જાહેર સેવા આયોગ
GPSC Class 1 2 ના પરિણામમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ કરવામાં આવ્યા છે ?
9951