Top GPSC Class 1 Post List in Gujarat for bright future

GPSC Class 1 Post List
GPSC Class 1 Post List

GPSC Class 1 Post List જાણવી એ વર્ગ-1 અને વર્ગ-2 ની તૈયારી કરનાર દરેક પરીક્ષાર્થીઓ માટે ખુબજ જરૂરી છે. જો આપ સરકારી વિભાગોમાં નોકરી કરવા ઇચ્છો છો તો આપના માટે એ જાણવું જરૂરી છે કે સરકારી તંત્ર કેવી રીતે કામ કરે છે. એમા કેટલા ડિપાર્ટમેંટ આવેલા છે. અને ડિપાર્ટમેંટ મુજબની કામગીરી શુ છે?

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GPSC- Gujarat Public Service Commission (ગુજરાત જાહેર સેવા આયોગ) એ ગુજરાતમાં વર્ગ-1 અને વર્ગ-2 ની ભરતી કરતી મુખ્ય સંસ્થા છે. ભારતના બંધારણના આર્ટિકલ-315 મુજબ એની રચના કરવામાં આવેલ છે. આ સંસ્થા ગુજરાતમાં વહીવટી શાસન માટે વર્ગ-1 ના હોદ્દાઓ પર યોગ્ય ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરી સરકારના દરેક ખાતાઓ માટે ઉમેદવારોની ભરતીઓ કરે છે.

આપણે આ આર્ટિકલના માધ્યમથી GPSC Class 1 Post List નીચે મુજબ છે. આ તમામ અધિકારીઓ ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવાઓ સાથે સંકળાયેલા હોય છે. સામાન્ય રીતે આ તમામ અધિકારીઓને આપણે ગેઝેટેડ ઓફિસર તરીકે પણ ઓળખીએ છીએ. જિલ્લા કક્ષાએ આવેલ વિવિધ ખાતાની કચેરીઓના વડા ખાસ કરીને વર્ગ-1 હોય છે.

GPSC Class 1 Post List | ગુજરાત જાહેર સેવા આયોગ પોસ્ટ લિસ્ટ

GPSC Class 1 Post List
ક્રમજગ્યાનું નામ । GPSC Class-1  Post list
1ડેપ્યુટી કલેક્ટર (ગુજરાત વહીવટી સેવા)
2નાયબ પોલીસ અધિક્ષક
3જિલ્લા રજીસ્ટાર
4નાયબ નિયામક
5સહાયક રાજ્ય વેરા કમિશનર
6નાયબ નિયામક
7ડેન્ટલ સર્જન
8જનરલ સર્જન
9ફીજીશીયન
10નેત્ર સર્જન
11ડર્મેટોલોજિસ્ટ
12ઓર્થોપેડિક સર્જન
13ગાયનેકોલોજિસ્ટ
14એનેસ્થેટેસ્ટ
15મદદનીશ કમિશનર
16અધીક્ષક નશાબંધી અને આબકારી
17ગુજરાત ઇજનેરી સેવા
18મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના પ્રાધ્યાપક, વર્ગ-1
19કાર્ડિયોલોજીના પ્રાધ્યાપક, વર્ગ-1
20સી.ટીએ. સર્જરીના પ્રાધ્યાપક, વર્ગ-1
21ઇમ્યુનો હિમેટોલિજી એન્ડ બ્લડ ટ્રાંસફ્યુઝન ના પ્રાધ્યાપક વર્ગ-1
22મદદનીશ ચેરિટી કમિશનર, વર્ગ-1 (કાયદા વિભાગ)
23નાયબ નિયામક (આઇ. ટી.), વર્ગ-1 (વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ)
24ઓરલ પેથોલોજી એંડ માઇક્રોબાયોલોજીના પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-1
25પબ્લિક હેલ્થ ડેંટીસ્ટ્રીના સહ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-1
26પેડોડોંસીયા એંડ પ્રિવેંટીવ ડેંટીસ્ટ્રીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-1
27ઓરલ પેથોલોજી એંડ માઇક્રોબાયોલોજીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-1
28પેરિયોડોંતોલોજીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ-1)
29નાણાકીય સલાહકાર, ગ્રેડ-1, વર્ગ-1, ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)
30નાયબ બાગાયત નિયામક, વર્ગ-2
31વીમા તબીબી અધિકારી (આયુર્વેદ) વર્ગ-2
32વ્યાખ્યાતા (લેક્ચરર) (સિલેકશન સ્કેલ), ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-1
33આચાર્ય, ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-1
34મદદનીશ શ્રમ આયુક્ત, વર્ગ-1
35હિસાબી અધિકારી વર્ગ-1
GPSC Class 1 Post List

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વર્ગ-1 ની જગ્યાઓ માટે પરીક્ષાઓ યોજવામાં આવે છે. આ પરીક્ષાની સમગ્ર સમજણ નીચે આપેલ લિંક પરથી આપ વિગતવાર સમજી શકશો.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

મિત્રો, આપને જણાવવાનું કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા દર વર્ષે ભરતી કેલેંડર બહાર પાડવામાં આવે છે. આ ભરતી કેલેંડરમાં વર્ષ દરમિયાન યોજવામાં આવનાર પરીક્ષાનું ટાઇમ ટેબલ આપવામાં આવે છે જેથી પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે સરળતા રહે છે. ExamConnect પર વર્ષ-2024 માંં યોજવામાં આવનાર ભરતીનું કેલેંડર આપવામાં આવેલ છે. જે નીચેની લિંંકથી જોઇ શકશો.

GPSC Exam Date 2024 for Bright future

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આ સિવાય આપને કોઇ પણ મુંઝવણ હોય તો જરૂર કોમેંટ કરશો. સાથે ભવિષ્યની સરકારી નોકરી સંબંધિત અન્ય અપડેટ માટ અમારી વેબસાઇટ સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ

Leave a Reply