DySO Mains Exam

GPSC DySO Mains Exam Date Declaired | Notification 2024

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

For Latest Updates : 

Follow Us On

GPSC દ્વારા DySO Mains Exam Date જાહેર કરવામાં આવી છે. તા. 18/03/2024 ના રોજ જાહેર કરવામાં આવેલ GPSC DySO ની

GPSC દ્વારા DySO Mains Exam Date જાહેર કરવામાં આવી છે. તા. 18/03/2024 ના રોજ જાહેર કરવામાં આવેલ GPSC DySO ની પ્રાથમિક પરીક્ષા જે વિદ્યાર્થીઓએ પાસ કરી છે. તેઓ જીપીએસસી નાયબ સેકશન ઓફિસર માટેની મુખ્ય પરીક્ષા આપી શકશે. આ પરીક્ષામાં પ્રાથમિક પરીક્ષા પાસ કરનાર 3342 વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા આપી શકશે.

DySO Mains Exam Date વિશે મહત્વની બાબતો.

ભરતી કરનાર સંસ્થા ગુજરાત પલ્બિક સર્વિસ કમિશન (GPSC)
જગ્યાનું નામનાયબ સેક્શન ઓફિસર – વર્ગ-3 (Deputy Section Officer-Class-3)
જાહેરાત ક્રમાંક 42/2023-24
પ્રાથમિક પરીક્ષા તારીખ 15/10/2023
પ્રાથમિક પરીક્ષાનું પરિણામ તારીખ18/03/2024
પરીક્ષા માટેના સંભવિત સ્થળ અમદાવાદ, ગાંધીનગર.
DySO Mains Exam Date

DySO Mains Exam Schedule

તારીખસમયપ્રશ્નપત્રનો ક્રમ વિષય
23/07/2023બપોરે 3:00 થી 6:00પ્રશ્નપત્ર-1 ગુજ્રરાતી ભાષા
24/07/2024બપોરે 3:00 થી 6:00પ્રશ્નપત્ર-2અંગ્રેજી ભાષા
25/03/2024બપોરે 3:00 થી 6:00પ્રશ્નપત્ર-3 સામાન્ય અભ્યાસ-1
26/03/2024બપોરે 3:00 થી 6:00પ્રશ્નપત્ર-4સામાન્ય અભ્યાસ-2

Important Links | મહત્વની લિંક

ઓફિસિયલ નોટિફિકેશનDySO Prelims Result
GPSC ઓફિસિયલ વેબસાઇટ Ojas GPSC

Study Materials for Competative Exams

GPSC Book List In Gujarati

GPSC Exam Date 2024 

Scroll to Top