GPSC Exam Age limit

GPSC Exam Age limit

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

For Latest Updates : 

Follow Us On

GPSC Exam Age limit વિશે ઘણા વિદ્યાર્થીઓને મુંઝવણ હોય છે અને ઘણા વર્ગના મિત્રો તેઓની ઉંમર સંબંધિત માહિતીના અભાવે પરીક્ષાની

GPSC Exam Age limit વિશે ઘણા વિદ્યાર્થીઓને મુંઝવણ હોય છે અને ઘણા વર્ગના મિત્રો તેઓની ઉંમર સંબંધિત માહિતીના અભાવે પરીક્ષાની તૈયારી કરવાની છોડી દે છે. આ આર્ટિકલના માધ્યમથી આપણે ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની તમામ મુંઝવણો દુર કરવાનો પ્રયત્ન કરીશુ.

ગુજરાતમાં Gujarat Public Service Commission વર્ગ-1, વર્ગ-3 અને નાયબ સેકશન ઓફિસર, નાયબ મામલતદાર અને સ્ટેટ ટેક્ષ ઇંસપેક્ટર જેવી પરીક્ષાઓનું આયોજન કરે છે. આ તમામ પરીક્ષામાં અરજી કરવા માટેની લાયકાતમાં Age Limit ની પણ અગત્યતા હોય છે.

GPSC Exam Age limit

ગુજરાતમાં GPSC દ્વારા જાહેર કરવામાં આવતી જાહેરાતો માં નીચે મુજબની વયમર્યાદાની છુટછાટ આપવામાં આવે છે.

  1. ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
  2. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે 20 વર્ષ પુરા કરેલા હોવા જોઇએ અને 36 વર્ષ પુરા કરેલ ન હોવા જોઇએ.
ક્રમઉમેદવારની કેટેગરીવયમર્યાદા માં છુટછાટ
1મુળ ગુજરાતના SC ST SEBC અને EWSપાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
2મુળ ગુજરાતના SC ST SEBC અને EWS ના મહિલા ઉમેદવારોદસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની છૂટછાટ)
3બિન અનામત (સામાન્ય) મહિલા ઉમેદવારોપાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
4માજી સૈનિકો ઇ.સી.ઓ., એસ.સી.ઓસંરક્ષણ સેવામાં બજાવેલ સેવા (ઓછામાં ઓછી પાંચ વર્ષની સંરક્ષણ સેવા) ઉપરાંત બીજા ત્રણ વર્ષ
5દિવ્યાંગ ઉમેદવારોદસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
6ગુજરાત સરકારના કર્મચારીઓઉપલી વય મર્યાદામાં કોઇ પણ પ્રકારની છૂટછાટ મળવાપાત્ર નથી.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024

GPSC Syllabus in Gujarati (જીપીએસસી અભ્યાસક્રમ 2024)

GPSC Book List In Gujarati

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. ExamConnect પર આવી જ અવનવી અને ઉપયોગી માહિતી પુરી પાડવામાં આવે છે માટે અમારી સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ.

Scroll to Top