GPSC Mains paper પ્રાથમિક પરીક્ષા પાસ કર્યા બાદ મુખ્ય પરીક્ષાની પેટર્નને સમજવા માટે ખુબજ ઉપયોગી થાય છે. જુના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરી તેને સોલ્વ કરવા પરીક્ષા તૈયારી કરવા સૌથી સારુ પગલુ ગણી શકાય. અહી આપણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પાછલા વર્ષોમાં પુછવામાં આવેલા પ્રશ્નપત્રોની માહિતી મેળવીશુ.
Table of Contents
GPSC Mains Paper Download

GPSC Mains Paper પરીક્ષામાં કેવી રીતે ઉપયોગી થશે ?
જો આપ પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી છે અને મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા માંગો છો તો પાછલા વર્ષોના મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્રો આપને ખુબજ ઉપયોગી થશે.
મુખ્ય પરીક્ષા લેખિત હોય છે જેમા પરીક્ષાર્થીઓએ કુલ છ પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, સામાન્ય અભ્યાસ-1, સામાન્ય અભ્યાસ-2 જેવા વિષયો આધારિત પ્રશ્નપત્રો હોય છે. આ તમામ પ્રશ્નપત્રોમાં લખવાની ખુબજ પ્રેક્ટિસની જરૂર હોય છે. આપ પ્રાથમિક પરીક્ષા પાસ કરી છે તો આપને આ અંગે ખ્યાલ હશે જ પરંતુ જેઓ આ અંગે અજાણ છે તેઓ નીચેની લિંક પરથી પરીક્ષાની પેટર્ન સમજી શકશો.
અહીં વર્ષ 2016 થી વર્ષ 2023 સુધીના મુખ્ય પરીક્ષાના તમામ પ્રશ્નપત્ર ડાઉનલોસ કરવાની લિંક આપી છે. આ પ્રશ્નપત્રોથી મુખ્ય પરીક્ષાની ખુબજ સારી રીતે તૈયારી કરી શકશો. જો આપ સ્વમુલ્યાંકન કરી શકો છો તો બેસ્ટ છે. અન્યથા આપ સારા કોચિંગ ક્લાસની મદદ લઈ શકો છો. કોચિંગમાં વિષયના નિષ્ણાંત આપના પેપર્સ ચેક કરીને આપને યોગ્ય માર્ગદર્શન આપશે. જેથી આપ પોતાની નબળી બાબતોને સોલ્સ કરી શકશો.
READ MORE- GPSC Answer Key

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આ અંગે આપને કોઇ મુંઝવણ હોય તો જરૂર કોમેંટ કરશો. આ વેબસાઇટ આપની પરીક્ષાને વધુ સરળ બનાવવા માટે આવી જ અવનવી માહિતી આપના સુધી પહોંચાડે છે. માટે અમારા સાથે જોડાયેલા રહેશો.
FAQs: GPSC Mains Paper
GPSC Mains Paper ક્યાંથી ડાઉનલોડ કરી શકાશે ?

આપ ExamConnect પરથી જીપીએસસીના તમામ મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરી શકશો.
GPSC Mains Paper શા માટે ખુબજ જરૂરી છે ?
મેઇંસ પરીક્ષા લેખિત હોય છે. જેમા લખવાની ખુબજ પ્રેક્ટિસ કરવી આવશ્યક હોય છે. માટે આ તમામ પ્રશ્નપત્રો ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કરવો જરૂરી બની જાય છે.