મિત્રો, GPSC Prelims Paper નો અભ્યાસ કર્યા સિવાય આપ આ પરીક્ષાની તૈયારી કરી શકશો નહી. કેમ કે કોઇપણ પરીક્ષાની તૈયારી માટે તેના અગાઉના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરવો ખુબજ જરૂરી બની જાય છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા છેલ્લા 4 થી 5 વર્ષના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરી આપ આગળની પરીક્ષાની તૈયારી કરશો તો જરૂર આપ પરીક્ષામાં સફળ થઈ શકશો. જુના પ્રશ્નપત્રોના અભ્યાસથી પરીક્ષાની પેટર્નને સમજી શકાય છે, અભ્યાસક્રમને સમજવામાં મદદ મળી રહે છે, ટાઇમ મેનેજમેંટ અને પરીક્ષા માં આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

GPSC Prelims Paper pdf । જીપીએસસી પ્રાથમિક પરીક્ષાના પ્રશ્નપત્રો
મિત્રો, અહી વર્ષ 2017 થી વર્ષ 2024 ના પ્રાથમિક પરીક્ષાન પ્રશ્નપત્રો આપવામાં આવેલ છે. જે આપ ડાઉનલોડ કરીને તેનો અભ્યાસ કરી શકશો.
GPSC CLASS 1 2 2017 PAPER-1
GPSC CLASS 1 2 2017 PAPER-2
GPSC CLASS 1 2 2018 PAPER-1
GPSC CLASS 1 2 2018 PAPER-2
GPSC CLASS 1 2 2019 PAPER-1
GPSC CLASS 1 2 2019 PAPER-2
GPSC CLASS 1 2 2021 PAPER-1, 2
GPSC CLASS 1 2 2022 PAPER-1, 2
GPSC CLASS 1 2 2023 PAPER-1
GPSC CLASS 1 2 2023 PAPER-2
GPSC CLASS 1 2 2024 PAPER-1, 2
મિત્રો, આપ ઉપર મુજબના દરેક પ્રશ્ન પત્રોનો અભ્યાસ કરીને આપની પરીક્ષાને વધુ મજબુત બનાવી ગુજરાત જાહેર સેવા અયોગની ભરતીમાં આપની ઉમેદવારી પાક્કી કરી શકશો. આપ આ સિવાય કોઇ મુંઝવણ ધરાવો છો તો જરૂર કોમેંટ કરશો. ધન્યવાદ.