GPSC previous year paper સફળતાનો રાજ

GPSC previous year paper
GPSC previous year paper

Gujarat Public Service Commission ની પરીક્ષાની તૈયારી કરનાર દરેક વિદ્યાર્થીઓને GPSC previous year paper નો અભ્યાસ કરવો ખુબજ જરૂર છે. અગાઉના પ્રશ્નપત્રનો અભ્યાસ ન કરવો એ અંધારામાં તીર મારવા સમાન છે. આ લેખમાં આપણે જીપીએસસીના અગાઉના પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અને તેને સંબંધિત માહિતી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GPSC previous year paper નું મહત્વ શું છે ?

જીપીએસસીના જુના પ્રશ્નપત્રનો અભ્યાસ કરવો શા માટે મહત્વ ધરાવે છે. તેના કેટલાક કારણો નીચે મુજબ છે.

#1. પરીક્ષાની પેટર્ન

જીપીએસસી કે કોઇ પણ પરીક્ષાને સમજવા માટે તેના જુના પ્રશ્ન પત્રોનો અભ્યાસ કરતા આપને તેની પેટર્ન સમજાય જશે. આ પરીક્ષાનો અભ્યાસક્રમ ખુબજ વિશાળ છે. જેથી વાંચન પણ વિશાળ હોય તે જરૂરી છે. કયા પ્રશ્ન કયા ટોપિકમાંથી કેવી રીતે પૂછવામાં આવે છે. કેટલુ ઉંડાણપુર્વક પૂછવામાં આવે છે જેવા સવાલોના જવાબો આપણે મળી જશે.

#2. અભ્યાસક્રમને સમજવામાં મદદ

ક્યારેક જીપીએસસી દ્વારા કેટલાક ટોપિકમાંથી પ્રશ્નનું પુનરાવર્તન થાય છે તેમજ કેટલાક ટોપિકનું પણ પુનરાવર્તન થાય છે. તેથી તેવા ટોપિકને ખાસ મહત્વ આપવામાં ખુબજ મદદ મળી રહે છે. અને નબળા ટોપિકનો ખ્યાલ આવે છે.

#3. આત્મવિશ્વાસમાં વધારો કરવા

કોઇ પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે આત્મવિશ્વાસ ખુબજ જરૂરી છે. પરીક્ષાખંડ આત્મવિશ્વાસ વગર આપ આવડતા પ્રશ્નના જવાબોમાં પણ ભુલ કરશો. પરંતુ જો આપ જુના પ્રશ્નપત્રોનો અભ્યાસ કર્યો હશે તો આપના આત્મવિશ્વાસમાં જરૂર વધારો થશે.

#4. ટાઇમ મેનેજમેંટ

જુના પ્રશ્નપત્રના અભ્યાસ કરવાથી પરીક્ષામાં ટાઇમ મેનેજમેંટ કરવામાં સરળતા રહે છે. કેમ કે, ટાઇમ મેનેજમેંટ ખુબજ સરળતાથી કરી શકશો.

GPSC previous year paper prelims pdf | GPSC Class 1-2

GPSC previous year paper

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને 2 ના જુના પ્રશ્નપત્રોની યાદી આપે ડાઉનલોડ કરી લીધી હશે. આશા રાખુ છુ આપ આ પ્રશ્નપત્રોનો જરૂર અભ્યાસ કરશો. ExamConnect પર આપના માટે આવીજ અવનવી માહિતી પ્રદાન કરવામાં આવે છે. સ્ટડી મટિરિયલ્સ, મોકટેસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહેશે. ધન્યવાદ

FAQ : GPSC previous year paper

જીપીએસસીની પરીક્ષામાં પ્રિલિમ્સમાં કેટલા પ્રશ્નપત્રો હોય છે ?

2 પ્રશ્નપત્રો હોય છે, સામાન્ય અભ્યાસ-1, સામાન્ય અભ્યાસ-2

GPSC ના મુખ્ય પરીક્ષામાં કેટલા પ્રશ્નપત્રો હોય છે ?

કુલ છ પ્રશ્નપત્રો હોય છે.

Leave a Reply