GPSC Recruitment 2024 | મદદનીશ ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર અને અન્ય જગ્યાઓ.

GPSC Recruitment 2024
GPSC Recruitment 2024

હાલમાં GPSC Recruitment 2024 ને લગતી નવી ભરતી જાહેર કરવામાં આવી છે. મદદનીશ ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર અને અન્ય જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

આ તમામ જગ્યાઓ વિશે આપ આ આર્ટિકલના માધ્યમથી અરજી કરવાની તારીખ, અંતિમ તારીખ, શૈક્ષણિક અને વ્યક્તિગત લાયકાત, અનુભવ અને ઓનલાઇન અરજી કરવાની રીત જેવી માહિતી મેળવી શકશો.

GPSC Recruitment 2024 | જીપીએસસી ભરતી 2024

gpsc logo

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)

72 જગ્યાઓ

  • નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ), વર્ગ-2 (GWRDC)
  • મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (ન.જ.સં.પા.પુ.ક. વિભાગ)
  • અધિક સીટી ઇજનેર (સિવિલ), વર્ગ-1 (GMC)
  • મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (GMC)
  • પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ
  • કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ
  • ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી
  • ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક
  • પેરીયોડોન્ટોલોજી
  • ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી
  • પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી

Online | ઓનલાઇન

18-09-2024

03-10-2024

  

Important Date | મહત્વની તારીખ

મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (ન.જ.સં.પા.પુ.ક. વિભાગ)

પ્રાથમિક/મુખ્ય કસોટીની સુચિત તારીખ/માસ: જાન્યુઆરી-2025
પ્રાથમિક/મુખ્ય કસોટીના પરિણામની સુચિત તારીખ/માસ: એપ્રિલ-2025
રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ: જુન-2025

નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ), વર્ગ-2 (GWRDC), અધિક સીટી ઇજનેર (સિવિલ), વર્ગ-1 (GMC), મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (GMC)

પ્રાથમિક/મુખ્ય કસોટીની સુચિત તારીખ/માસ: ફેબ્રુઆરી-2025
પ્રાથમિક/મુખ્ય કસોટીના પરિણામની સુચિત તારીખ/માસ: મે-2025
રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ: જુલાઇ-2025

પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ, કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ, ઓરલ એન્ડ, મેક્ષીલોફેશીયલ સર્જરી, ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક, પેરીયોડોન્ટોલોજી, ઓરલ, પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી, પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી

પ્રાથમિક/મુખ્ય કસોટીની સુચિત તારીખ/માસ: જાન્યુઆરી-2025
પ્રાથમિક/મુખ્ય કસોટીના પરિણામની સુચિત તારીખ/માસ: એપ્રિલ-2025
રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ: જુન-2025

Total Vacancy | કુલ જગ્યાઓ

જગ્યાનું નામકુલ જગ્યાઓ  
નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ), વર્ગ-2 (GWRDC)6
મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (ન.જ.સં.પા.પુ.ક. વિભાગ)36
અધિક સીટી ઇજનેર (સિવિલ), વર્ગ-1 (GMC)1
મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (GMC)6
પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજ4
કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સ4
ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી6
ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક5
પેરીયોડોન્ટોલોજી2
ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી1
પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી1
GPSC Recruitment 2024

Educational Qualification | શૈક્ષણિક લાયકાત

GPSC Recruitment 2024
GPSC Recruitment 2024
જાહેરાત ક્રમાંકજગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
37/2024-25નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ), વર્ગ-2 (GWRDC)BE/TECH(CIVIL)
36/2024-25મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (ન.જ.સં.પા.પુ.ક. વિભાગ)BE/TECH(MECH)
38/2024-25અધિક સીટી ઇજનેર (સિવિલ), વર્ગ-1 (GMC)BE/TECH(CIVIL)
39/2024-25મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (GMC)BE/TECH(ME/AME)
40/2024-25પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજMDS/DNB
41/2024-25કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સMDS/DNB
42/2024-25ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરીMDS/DNB
43/2024-25ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીકMDS/DNB
44/2024-25પેરીયોડોન્ટોલોજીMDS/DNB
45/2024-25ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીMDS/DNB
46/2024-25પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રીMDS/DNB

Application Fee | અરજીની ફી

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

How To Apply ? | અરજી કરવાની રીત

  • લાયકાત ધરાવનાર ઉમેદવારોએ GPSC Ojas વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અહીં આપને આપની Personal Details, Educational Details, Experiences વગેરે વિગતો ભરવાની રહેશે.
  • આ સિવાય આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કેન કરેલ સહીનો નમુનો પણ JPEG ફોર્મેટમાં અપલોદ કરવાનો રહેશે.
  • બિન અનામત ઉમેદવારોને ફોર્મ ભર્યા બાદ અરજીની ફી પણ ભરવાની રહેશે.
  • અરજી કરતા પહેલા Detailed Notification પર આપેલ અરજી કરવા સંબંધિત તમામ વિગતો વાંચી લેવી.

Important Links | મહત્વની લિંક્સ

ઓનલાઇન અરજીની લિંક

ઓફિસિયલ નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ

સમાપન

online exam examconnect
online exam examconnect

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. જો આપ આપેલ જાહેરાત પૈકીમાં લાયકાત ધરાવો છો તો આપ ઓનલાઇન અરજી કરી શકો છો. અરજી કરવા સંબધિત કોઇ પણ મુંઝવણ હોય તો જરૂર કોમેન્ટ કરશો.

FAQs :

જીપીએસસી નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ), વર્ગ-2 (GWRDC) માટે શૈક્ષણિક લાયકાત શું છે ?

BE/TECH(CIVIL)

જીપીએસસી મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 (ન.જ.સં.પા.પુ.ક. વિભાગ) માં પ્રાથમિક કસોટી ક્યારે લેવાશે ?

જાન્યુઆરી-2025

Leave a Reply