મિત્રો, જો આપ GPSC syllabus pdf in Gujarati નથી ડાઉનલોડ કર્યુ અને પરીક્ષાની તૈયારી કરવા માંગો છો તો આ લેખ તમારા માટે છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા GPSC Class-1 2, GPSC DySo, Deputy Mamlatdar સહિતની તમામ પરીક્ષાઓ માટે Syllabus જાહેર કરવામાં આવેલ છે.
GPSC syllabus શા માટે જરૂરી છે ? આ પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ અભ્યાસક્રમનો અભ્યાસ કરીને વધુમાં વધુ માર્ક્સ કેવી રીતે મેળવી શકશે ? જેવા અનેક સવાલોના જવાબો આપણે આ લેખના માધ્યમથી મેળવીશુ.
GPSC syllabus pdf
![GPSC syllabus pdf](https://examconnect.in/wp-content/uploads/2024/07/GPSC-syllabus-pdf-1-1024x570.jpg)
તૈયારીનું માર્ગદર્શન
પરીક્ષાનો અભ્યાસક્રમ મુખ્ય મુદ્દાઓ અને વિષયોને સમજવામાં મદદરૂપ થાય છે. અને ચોક્કસ રોડમેપ આપે છે. જેથી પરીક્ષાની તૈયારી કરનારને તેમનો Effort સંબંધિત વિષયો પર લગાવવામાં સરળતા રહે છે.
ટાઇમ મેનેજમેન્ટ
કોઇ પણ પરીક્ષામાં ટાઇમ મેનેજમેંટ ખુબજ અગત્યનો રોલ ભજવે છે. ટાઇમ મેનેજમેંટ પરીક્ષાની તૈયારીથી શરૂ થાય છે. અને આપના સિલેક્શન સુધી ચાલુ રહે છે. કયા વિષયને કેટલો સમય આપવો, કેટલા કલાકનું વાંચન કરવુ, કેટલા દિવસ વાંચન કરવુ જેવા જેવા પ્રશ્ન ટાઇમ મેનેજમેંટથી સોલ્સ કરી શકાશે. અને ટાઇમ મેનેજમેંટથી તૈયારીને સંતુલિત બનાવી શકશો.
તૈયારીની રણનીતી.
અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવાની રણનીતિ બનાવવામાં મદદ કરે છે. તેઓ પોતાના નબળા વિષયો અને સબળા વિષયોને ઓળખીને તે મુજબની તૈયારીની રણનીતી બનાવે છે.
પુસ્તકોની પસંદગી
ગુજરાતા જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષાનો અભ્યાસક્રમ ખુબજ વિસ્તરિત છે પરંતુ ખુબજ દરેક મુદ્દાઓને સુનિયોજિત મુકવામાં આવ્યા છે. જેથી પુસ્તકોની પસંદગી કરવામાં ખુબજ સરળતા રહે છે.
આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશો. આપ આ વેબસાઇટ પર પરીક્ષાલક્ષી માહિતી સમયસર મેળવી શકો તે માટે જોડાયેલા રહેશો. ધન્યવાદ.