જીપીએસસી ભરતી 2024 (GPSC Vacancy 2024 ) માં મદદનીશ ઇજનેર સહિતની કુલ જગ્યાઓ માટે ભરતી માટેની જાહેરાત આપવામાં આવેલ છે. રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. અત્રે અરજી કરવાની રીત, લાયકાત, અનુભવ વગેરે બાબતો આપવામાં આવેલ છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
GPSC Vacancy 2024 Notification No. 68/2024-25 to 81/2024-25
મહત્વની તારીખ (Important Date)
- શરૂઆતની તારીખ : 14/11/2024 (બપોરના 13:00 કલાકથી)
- અંતિમ તારીખ: 30/11/2024 (રાત્રીના 11:59 કલાક સુધી)
- ફી ભરવાની અંંતિમ તારીખ:
- અરજી પ્રિંટ કરવાની તારીખ:
અરજીની ફી (Application Fees)
- સામાન્ય કેટેગરી: 100/-
- એસ.સી./એસ.ટી./આર્થિક નબળા/સા.શૈ.પ.વર્ગ : ફી ભરવાની રહેશે નહી.
- નોંધ: અનામત વર્ગના ઉમેદવારોએ પુરાવો રજુ કરવો.
GPSC Vacancy 2024: જગ્યાઓની વિગત (Post Details)
જાહેરાત ક્રમાંક | જગ્યાનું નામ | કુલ જગ્યાઓ | નોટિફિકેશન લિંક |
68 | જિલ્લા મેલેરિયા અધિકારી, વર્ગ-2, ગુ.જા.આ.સે | 47 | ક્લિક કરો |
69 | મદદનીશ નિયામક (હોમિયોપેથી), વર્ગ-1, સારાસે | 1 | ક્લિક કરો |
70 | વહીવટી અધિકારી, વર્ગ-2, આ. ૫. ક.વિ. | 6 | ક્લિક કરો |
71 | મોટર વાહન પ્રોસિકયુટર, વર્ગ-1,બં. વા. વ. વ | 3 | ક્લિક કરો |
72 | કચેરી અધિક્ષક, વર્ગ-2, ન જ. સં. પા. પૂ. ક. વિ | 7 | ક્લિક કરો |
73 | મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-2, માર્ગ અને મકાન | 96 | ક્લિક કરો |
74 | નાયબ નિયામક, વર્ગ-1, ગુ. આં. સે | 1 | ક્લિક કરો |
75 | મદદનીશ સંશોધન અધિકારી, વર્ગ-2, નજ.સં.પાપૂ.કવિ | 4 | ક્લિક કરો |
76 | આદર્શ નિવાસી શાળા (વિજા.ક.), આચાર્ય, વર્ગ-2 | 2 | ક્લિક કરો |
77 | કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-1, GWSSB | 11 | ક્લિક કરો |
77 | નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-2, GWSSB | 22 | ક્લિક કરો |
78 | કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2, GWSSB | 2 | ક્લિક કરો |
78 | નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક), વર્ગ-2, GWSSB | 6 | ક્લિક કરો |
79 | મદદનીશ પર્યાવરણ ઈજનેર, વર્ગ-2, GPCB | 144 | ક્લિક કરો |
80 | મદદનીશ કાયદા અધિકારી, વર્ગ-2, GPCB | 3 | ક્લિક કરો |
81 | મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-2, નજ.સં.પાપૂ.કવ | 25 | ક્લિક કરો |
GPSC Vacancy 2024: Age Limits

- અરજી કરવાની અંતિમ તારીખ : 35 વર્ષથી વધુ નહી.
ક્રમ | ઉમેદવારની કેટેગરી | વયમર્યાદા માં છુટછાટ |
1 | મુળ ગુજરાતના SC ST SEBC અને EWS | પાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) |
2 | મુળ ગુજરાતના SC ST SEBC અને EWS ના મહિલા ઉમેદવારો | દસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની છૂટછાટ) |
3 | બિન અનામત (સામાન્ય) મહિલા ઉમેદવારો | પાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) |
4 | માજી સૈનિકો ઇ.સી.ઓ., એસ.સી.ઓ | સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા (ઓછામાં ઓછી પાંચ વર્ષની સંરક્ષણ સેવા) ઉપરાંત બીજા ત્રણ વર્ષ |
5 | દિવ્યાંગ ઉમેદવારો | દસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) |
6 | ગુજરાત સરકારના કર્મચારીઓ | ઉપલી વય મર્યાદામાં કોઇ પણ પ્રકારની છૂટછાટ મળવાપાત્ર નથી. |
વધુ માહિતી માટે જાહેરાત ક્રમાંક : 68/2024-25 to 81/2024-25 ની વિગતવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
GPSC Vacancy 2024 : અરજી કેવી રીતે કરવી ?
- લાયકાત ધરાવનાર ઉમેદવારોએ GPSC Ojas વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- અહીં આપને આપની Personal Details, Educational Details, Experiences વગેરે વિગતો ભરવાની રહેશે.
- આ સિવાય આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કેન કરેલ સહીનો નમુનો પણ JPEG ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે.
- બિન અનામત ઉમેદવારોને ફોર્મ ભર્યા બાદ અરજીની ફી પણ ભરવાની રહેશે.
- અરજી કરતા પહેલા Detailed Notification પર આપેલ અરજી કરવા સંબંધિત તમામ વિગતો વાંચી લેવી.
GPSC Vacancy 2024 : મહત્વની લિંક્સ (Important Links)
GPSC OJAS : Online Application form
GPSC Official Website

About GPSC Exams : Read More
