GPSC Vacancy 2024 | STI, Assistant Manager, Assistant Engineer and Various Other Posts

You are currently viewing GPSC Vacancy 2024 | STI, Assistant Manager, Assistant Engineer and Various Other Posts
GPSC Vacancy 2024

GPSC Vacancy 2024 ની જાહેરાત મુજબ હાલમાં STI, Assistant Manager, Assistant Engineer અને અન્ય પોસ્ટ માટેની જાહેરાત આવી છે. કુલ મળીની 459 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GPSC Vacancy 2024

ભરતી કરનાર સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
કુલ જગ્યાઓ459
જગ્યાનું નામ નાયબ બાગાયત નિયામક, વર્ગ-1
સાયન્ટિફિક ઓફિસર(ફોરેન્સિકસાયકોલોજીજૂથ),વર્ગ-2
ટેકનીકલ એડવાઈઝર, વર્ગ-1
વીમા તબીબી અધિકારી (આયુર્વેદ), વર્ગ-2
લેક્ચરર(સિલેકશનસ્કેલ)ગુજરાતનર્સિંગસેવા વર્ગ-1
લેક્ચરર(સીનીયરસ્કેલ)ગુજરાતનર્સિંગસેવા વર્ગ-1
પેથોલોજીસ્ટ (તજજ્ઞ સેવા), વર્ગ-1
મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા), વર્ગ-1
માઈક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા), વર્ગ-1
પેથોલોજીસ્ટ, વર્ગ-1
રાજય વેરા નિરીક્ષક, વર્ગ-3
આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ-3 (GSCSCL)
મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-2 (GMC)
મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-2 (GMC)
જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-2(GMC)
હેલ્થ ઓફિસર, વર્ગ-2(GMC)
અધિક મદદનીશ ઇજનેર(યાંત્રિક), વર્ગ-3(GMC)
અરજી કરવાની રીતઓનલાઇન
અરજી કરવાની તારીખ12-08-2024
અરજી કરવાની અંતિમ તારીખ31-08-2024
GPSC STI Vacancy 2024

GPSC State Tax Inspector Syllabus

GPSC Vacancy 2024 – Total Vacancy

GPSC જાહેરાત ક્રમાંકપોસ્ટનું નામકુલ જગ્યાઓ
18નાયબ બાગાયત નિયામક, વર્ગ-12
19સાયન્ટિફિક ઓફિસર(ફોરેન્સિકસાયકોલોજીજૂથ),વર્ગ-22
20ટેકનીકલ એડવાઈઝર, વર્ગ-11
21વીમા તબીબી અધિકારી (આયુર્વેદ), વર્ગ-29
22લેક્ચરર(સિલેકશનસ્કેલ)ગુજરાતનર્સિંગસેવા વર્ગ-15
23લેક્ચરર(સીનીયરસ્કેલ)ગુજરાતનર્સિંગસેવા વર્ગ-16
24પેથોલોજીસ્ટ (તજજ્ઞ સેવા), વર્ગ-114
25મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા), વર્ગ-122
26માઈક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા), વર્ગ-116
27પેથોલોજીસ્ટ, વર્ગ-12
28રાજય વેરા નિરીક્ષક, વર્ગ-3300
29આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ-3 (GSCSCL)18
30મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-2 (GMC)16
31મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-2 (GMC)6
32જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-2(GMC)11
33હેલ્થ ઓફિસર, વર્ગ-2(GMC)11
34અધિક મદદનીશ ઇજનેર(યાંત્રિક), વર્ગ-3(GMC)11
35સ્ટેશન ઓફિસર, વર્ગ-3 (GMC)7

GPSC Vacancy 2024 – Educational Qualification

GPSC Vacancy 2024
GPSC Vacancy 2024
પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
નાયબ બાગાયત નિયામક, વર્ગ-1PH.D/2nd Class PG
સાયન્ટિફિક ઓફિસર(ફોરેન્સિકસાયકોલોજીજૂથ),વર્ગ-2Graduate/PG
ટેકનીકલ એડવાઈઝર, વર્ગ-1PH.D/PG
વીમા તબીબી અધિકારી (આયુર્વેદ), વર્ગ-2B.A.M.S
લેક્ચરર(સિલેકશનસ્કેલ)ગુજરાતનર્સિંગસેવા વર્ગ-1PG Nursing
લેક્ચરર(સીનીયરસ્કેલ)ગુજરાતનર્સિંગસેવા વર્ગ-1PG Nursing
પેથોલોજીસ્ટ (તજજ્ઞ સેવા), વર્ગ-1MBBS & MD/DNB/PG Diploma
મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા), વર્ગ-1MBBS & MD/DNB/PG Diploma
માઈક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા), વર્ગ-1MBBS & MD/DNB/PG Diploma
પેથોલોજીસ્ટ, વર્ગ-1MBBS & MD/DNB/PG Diploma
રાજય વેરા નિરીક્ષક, વર્ગ-3Any Graduate
આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ-3 (GSCSCL)Any Graduate
મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-2 (GMC)BE/Tech Civil
મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-2 (GMC)BE/Tech Civil
જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-2(GMC)Read Detailed Notification
હેલ્થ ઓફિસર, વર્ગ-2(GMC)Read Detailed Notification
અધિક મદદનીશ ઇજનેર(યાંત્રિક), વર્ગ-3(GMC)BE/DIP-M/AH
સ્ટેશન ઓફિસર, વર્ગ-3 (GMC)Read Detailed Advertisment

Job Advertisement (ન્યુઝ પેપર જાહેરાત)

GPSC STI Detailed Notification

GPSC Official Website

Online Application Website

How to Apply for GPSC Vacancy 2024

  • લાયકાત ધરાવનાર ઉમેદવારોએ GPSC Ojas વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અહીં આપને આપની Personal Details, Educational Details, Experiences વગેરે વિગતો ભરવાની રહેશે.
  • આ સિવાય આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કેન કરેલ સહીનો નમુનો પણ JPEG ફોર્મેટમાં અપલોદ કરવાનો રહેશે.
  • બિન અનામત ઉમેદવારોને ફોર્મ ભર્યા બાદ અરજીની ફી પણ ભરવાની રહેશે.
  • અરજી કરતા પહેલા Detailed Notification પર આપેલ અરજી કરવા સંબંધિત તમામ વિગતો વાંચી લેવી.
online exam examconnect
online exam examconnect

મિત્રો આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આ ભરતી સંબંધિત કોઇ પણ મુંઝવણ હોય તો જરૂર કોમેંટ કરશો.

FAQs : GPSC Vacancy 2024

GPSC Vacancy 2024 માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે ?

31-08-2024

GPSC Vacancy 2024 માટે રાજ્ય વેરા નિરીક્ષકની કેટલી જગ્યાઓ છે ?

300

GPSC STI ની પ્રાથમિક પરીક્ષા ક્યારે લેવામાં આવશે ?

ડિસેમ્બર-2024

Leave a Reply