GPSC Vacancy 2025

GPSC Vacancy 2025 । જીપીએસસી ભરતી 2025 । બાગાયત અધિકારી અને અન્ય જગ્યાઓ.

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

For Latest Updates : 

Follow Us On

જીપીએસસી ભરતી 2025 (GPSC Vacancy 2025 ) માં બાગાયત અધિકારી, સંશોધન અધિકારી, વર્ગ-2 અને અન્ય જગ્યાઓ સહિતની કુલ 111 જગ્યાઓ

જીપીએસસી ભરતી 2025 (GPSC Vacancy 2025 ) માં બાગાયત અધિકારી, સંશોધન અધિકારી, વર્ગ-2 અને અન્ય જગ્યાઓ સહિતની કુલ 111 જગ્યાઓ માટે ભરતી માટેની જાહેરાત આપવામાં આવેલ છે. રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. અત્રે અરજી કરવાની રીત, લાયકાત, અનુભવ વગેરે બાબતો આપવામાં આવેલ છે.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)

GPSC Vacancy 2024 Notification No. 102/2024-25 to 107/2024-25

મહત્વની તારીખ (Important Date)

  • શરૂઆતની તારીખ : 07-01-2025(બપોરના 13:00 કલાકથી)
  • અંતિમ તારીખ: 22-01-2025(રાત્રીના 11:59 કલાક સુધી)
  • ફી ભરવાની અંંતિમ તારીખ: 23-01-2025
  • અરજી પ્રિંટ કરવાની તારીખ:

અરજીની ફી (Application Fees)

  • સામાન્ય કેટેગરી: 100/-
  • એસ.સી./એસ.ટી./આર્થિક નબળા/સા.શૈ.પ.વર્ગ : ફી ભરવાની રહેશે નહી.
  • નોંધ: અનામત વર્ગના ઉમેદવારોએ પુરાવો રજુ કરવો.

GPSC Vacancy 2025: Qualification

જાહેરાત ક્રમાંક જગ્યાનું નામલાયકાતઅનુભવ
102સંશોધન અધિકારી, ગુજ.આંકડાકીય સેવા,વર્ગ-2સ્નાતક/અનુસ્નાતકજરૂર નથી.
103ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ગુજ.નર્સિંગ સેવા,વર્ગ-2સ્નાતક/અનુસ્નાતક નર્સિંગ1/3 વર્ષ
104લેકચરર ફિઝીયોથેરેપી, વર્ગ-22 વર્ષ ફિઝિયોથેરાપીમાં પોસ્ટ ગ્રેજ્યુએટજરૂર નથી.
105મહિલા અધિકારી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય વર્ગ-2પોસ્ટ ગ્રેજ્યુએટ 3 વર્ષ
106બાગાયત અધિકારી, વર્ગ-2ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ જરૂર નથી.
107સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 (અંગ્રેજી), વર્ગ-2 (GWRDC)બેચલર ડિગ્રીજરૂર નથી.

GPSC Vacancy 2025: જગ્યાઓની વિગત (Post Details)

જાહેરાત ક્રમાંક જગ્યાનું નામકુલ જગ્યાઓનોટિફિકેશન લિંક
102સંશોધન અધિકારી, ગુજ.આંકડાકીય સેવા,વર્ગ-215ક્લિક કરો
103ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, ગુજ.નર્સિંગ સેવા,વર્ગ-209ક્લિક કરો
104લેકચરર ફિઝીયોથેરેપી, વર્ગ-209ક્લિક કરો
105મહિલા અધિકારી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય વર્ગ-22ક્લિક કરો
106બાગાયત અધિકારી, વર્ગ-275ક્લિક કરો
107સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 (અંગ્રેજી), વર્ગ-2 (GWRDC)01ક્લિક કરો

GPSC Vacancy 2025: Age Limits

GPSC VACANCY 2024
GPSC VACANCY 2024
  • અરજી કરવાની અંતિમ તારીખ : 35 વર્ષથી વધુ નહી.
ક્રમઉમેદવારની કેટેગરીવયમર્યાદા માં છુટછાટ
1મુળ ગુજરાતના SC ST SEBC અને EWSપાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
2મુળ ગુજરાતના SC ST SEBC અને EWS ના મહિલા ઉમેદવારોદસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની છૂટછાટ)
3બિન અનામત (સામાન્ય) મહિલા ઉમેદવારોપાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
4માજી સૈનિકો ઇ.સી.ઓ., એસ.સી.ઓસંરક્ષણ સેવામાં બજાવેલ સેવા (ઓછામાં ઓછી પાંચ વર્ષની સંરક્ષણ સેવા) ઉપરાંત બીજા ત્રણ વર્ષ
5દિવ્યાંગ ઉમેદવારોદસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
6ગુજરાત સરકારના કર્મચારીઓઉપલી વય મર્યાદામાં કોઇ પણ પ્રકારની છૂટછાટ મળવાપાત્ર નથી.

વધુ માહિતી માટે જાહેરાત ક્રમાંક : 102/2024-25 to 107/2024-25 ની વિગતવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

GPSC Vacancy 2025 : અરજી કેવી રીતે કરવી ?

  • લાયકાત ધરાવનાર ઉમેદવારોએ GPSC Ojas વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અહીં આપને આપની Personal Details, Educational Details, Experiences વગેરે વિગતો ભરવાની રહેશે.
  • આ સિવાય આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કેન કરેલ સહીનો નમુનો પણ JPEG ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે.
  • બિન અનામત ઉમેદવારોને ફોર્મ ભર્યા બાદ અરજીની ફી પણ ભરવાની રહેશે.
  • અરજી કરતા પહેલા Detailed Notification માં આપેલ અરજી કરવા સંબંધિત તમામ વિગતો વાંચી લેવી.

GPSC Vacancy 2025 : મહત્વની લિંક્સ (Important Links)

GPSC OJAS : Online Application form

GPSC Official Website

News Paper Advertisement

Official Notification: 102/2024-25 to 107/2024-25

Close-up of a tablet displaying Google's search screen, emphasizing technology and internet browsing.

About GPSC Exams : Read More

Scroll to Top