GPSSB Vacancy 2025 PwD : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ-3 સંવર્ગની “ફક્ત દિવ્યાંગ ઉમેદવારો” માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સીધી ભરતીની જાહેરાત આપવામાં આવેલ છે. કુલ 1251 જગ્યાઓની આ ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે. અત્રે અરજી કરવાની રીત, લાયકાત, તેમજ અન્ય બાબતો નીચે મુજબ આપવામાં આવેલ છે.
GPSSB Vacancy 2025 PwD | GPSSB દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતી જાહેર કરી.
| જાહેરાત ક્રમાંક | સંવર્ગનું નામ | દિવ્યાંગ ઉમેદવારો માટે ભરવાપાત્ર કુલ જગ્યાઓની સંખ્યા |
| ૧/૨૦૨૫-૨૬ | લેબોરેટરી ટેકનીશીયન | 43 |
| ૨/૨૦૨૫-૨૬ | સ્ટાફ નર્સ | 36 |
| ૩/૨૦૨૫-૨૬ | વિસ્તરણ અધિકારી (ખેતી) | 12 |
| ૪/૨૦૨૫-૨૬ | પશુધન નિરીક્ષક | 23 |
| ૫/૨૦૨૫-૨૬ | આંકડા મદદનીશ | 18 |
| ૬/૨૦૨૫-૨૬ | જુનીયર ફાર્માસિસ્ટ | 43 |
| ૭/૨૦૨૫-૨૬ | વિસ્તરણ અધિકારી (સહકાર)(ગ્રેડ-૨) | 8 |
| ૮/૨૦૨૫-૨૬ | સંશોધન મદદનીશ | 5 |
| ૯/૨૦૨૫-૨૬ | મુખ્ય સેવિકા | 20 |
| ૧૦/૨૦૨૫-૨૬ | ગ્રામ સેવક | 112 |
| ૧૧/૨૦૨૫-૨૬ | ફીમેલ હેલ્થ વર્કર | 324 |
| ૧૨/૨૦૨૫-૨૬ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુ) | 202 |
| ૧૩/૨૦૨૫-૨૬ | જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) | 102 |
| ૧૪/૨૦૨૫-૨૬ | ગ્રામ પંચાયત મંત્રી | 238 |
| ૧૫/૨૦૨૫-૨૬ | અધિક મદદનીશ ઇજનેર(સિવિલ) | 48 |
| ૧૬/૨૦૨૫-૨૬ | નાયબ ચીટનીસ | 17 |
| કુલ | 1251 |
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
GPSSB Vacancy 2025 (PwD) : Important Date
- અરજી કરવાની તારીખ : 15 એપ્રિલ 2025
- અરજી કરવાની અંતિમ તારીખ : 15 મે 2025
GPSSB Vacancy 2025 (PwD) : અગત્યની સુચનાઓ
નોંધ: આપની શૈક્ષણિક લાયકાત અનુસાર આપ જે જગ્યા માટે અરજી કરવા માંગો છો તે નોટિફિકેશન નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકશો.

GPSSB Vacancy 2025 (PwD) : Qualification
- સંવર્ગ મુજબ ની શૈક્ષણિક લાયકાત માટે સંબધિત ભરતીની વિગતવાર નોટિફિકેશનો અભ્યાસ કરવો.
GPSSB Vacancy 2025 (PwD) : Salary
- જગ્યા મુજબ રૂ. 26000 થી 40000 સુધી પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે.
- ત્યારબાદ સરકારના ધારાધોરણો મુજબનો પગાર રહેશે.
GPSSB Vacancy 2025 (PwD) : Age Limits

- અરજી કરવાની અંતિમ સુધી માં મહત્તમ વયમર્યાદા થી વધુ ઉંમર ન હોવી જોઇએ.
GPSSB Vacancy 2025 (PwD) : અરજી કેવી રીતે કરવી ?
- લાયકાત ધરાવનાર ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- અહીં આપને આપની Personal Details, Educational Details,વગેરે વિગતો ભરવાની રહેશે.
- આ સિવાય આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કેન કરેલ સહીનો નમુનો પણ JPEG ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે.
- આ ભરતી દિવ્યાંગ ઉમેદવારો માટે હોય દિવ્યાંગતાની વિગતો રજુ કરવાની રહેશે.
- અરજી કરતા પહેલા Detailed Notification માં આપેલ અરજી કરવા સંબંધિત તમામ વિગતો વાંચી લેવી.
GPSSB Vacancy 2025 (PwD) : મહત્વની લિંક્સ (Important Links)
- ઑફિસિયલ વેબસાઇટ : ક્લિક કરો.
- ઓફિસિયલ નોટિફિકેશન : ક્લિક કરો.
- ઓનલાઇન અરજી કરવાની લિંક : ક્લિક કરો.

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આ આર્ટિકલ અન્ય સુધી પણ પહોંચાડવા વિનંતી છે.