Skip to content
examconnect-site-logo
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
Mock Test

GPSSB Work Assistant ભરતી 2025 – ડિપ્લોમા હોલ્ડર્સ માટે સરકારી નોકરીની સૌથી સારી તક.

  • ExamConnect
  • May 17, 2025
  • 3:01 pm
  • No Comments
GPSSB Work Assistant

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા GPSSB Work Assistant (વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3) માટે 994 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયરીંગ ધારકો માટે આ નોકરી મેળવવાની સૌથી સારી તક છે. આ બ્લોગમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

📌 મુખ્ય માહિતી (GPSSB Work Assistant Highlights):

વિષયવિગતો
પદનામWork Assistant (Class-III)
જાહેરાત નંબર17/2025-26
કુલ જગ્યાઓ994 જગ્યા
વિભાગગુજરાત પંચાયત વિભાગ
ભરતી પદ્ધતિલેખિત પરીક્ષા (OMR પદ્ધતિ) દ્વારા
ઓફિશિયલ વેબસાઇટojas.gujarat.gov.in / gpssb.gujarat.gov.in

📍 જગ્યાઓની વિહંગાવલોકન (District-wise Vacancies):

  • ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં કુલ 994 જગ્યાઓ ઉપલબ્ધ છે. સૌથી વધુ જગ્યાઓ બનાસકાંઠા (129), પાટણ (61), વલસાડ (62), સાબરકાંઠા (53) અને રાજકોટ (40) જેવા જિલ્લાઓમાં છે.
GPSSB Work Assistant

Read Also : Gujarat High Court Librarian Vacancy 

🎓 શૈક્ષણિક લાયકાત (Eligibility):

  • માન્ય યુનિવર્સિટી અથવા ટેક્નિકલ બોર્ડ પાસેથી Diploma in Civil Engineering
  • BE (Civil) પદવીધારકો માટે અરજી કરવી માન્ય નથી.
  • કોમ્પ્યુટર નોલેજ હોવો અનિવાર્ય.
  • ગુજરાતી અથવા હિન્દી ભાષાનો પૂરતો જ્ઞાન.
GPSSB Work Assistant 2

🎯 વયમર્યાદા (Age Limit):

  • મહત્તમ વય: 33 વર્ષ (Cut-off date: 10-06-2025)
  • અનામત કેટેગરી, મહિલા, દિવ્યાંગ અને પૂર્વ સૈનિક ઉમેદવારોને ઉપરી વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે. મહત્તમ છૂટછાટ બાદ 45 વર્ષ સુધી અરજી કરી શકાય છે.

📆 મહત્વની તારીખો (Important Dates):

ઘટનાની વિગતોતારીખ
ઓનલાઇન અરજીની શરૂઆત17 મે 2025 (બપોરે 3 વાગ્યાથી)
અરજી કરવાની છેલ્લી તારીખ10 જૂન 2025 (રાતે 11:59 સુધી)
ફી ભરવાની અંતિમ તારીખ10 જૂન 2025
પ્રવેશપત્ર ડાઉનલોડજાહેરાત બાદ અપડેટ થશે
લેખિત પરીક્ષા તારીખતારીખ અપડેટ થશે ઓફિશિયલ સાઇટ દ્વારા.

💵 અરજી ફી (Application Fee):

  • જનરલ કેટેગરી: ₹100 + બેંક ચાર્જ (SBI E-Pay દ્વારા ભરવી)
  • SC/ST/SEBC/EWS/PwD/Ex-Servicemen: ફી ભરવાની રહેતી નથી.

જો ઓનલાઈન ફી નહીં ભરાય તો ઉમેદવાર 11થી 13 જૂન 2025 વચ્ચે પર્સનલ રીતે ₹500 રોકડમાં જમા કરાવી શકે છે.

🧪 પસંદગી પ્રક્રિયા (GPSSB Work Assistant Syllabus):

  • OMR આધારિત લેખિત પરીક્ષા
  • પેપરમાં કુલ 100 પ્રશ્નો (200 ગુણ), દરેક ખોટા જવાબ માટે -0.33 નેગેટિવ માર્કિંગ રહેશે.
વિષયગુણ
સામાન્ય જ્ઞાન35
ગુજરાતી વ્યાકરણ20
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ20
ગણિત અને રિઝનિંંગ25
ટેક્નિકલ વિષય (Civil Engineering)100
કુલ ગુણ200
  • “General Awareness and General Knowledge” include questions related to –
  1. General Mental Ability and General Intelligence.
  2. History of India and History of Gujarat.
  3. Cultural heritage of India and Gujarat.
  4. Geography of India and Geography of Gujarat
  5. Sports.
  6. Indian Polity and the Constitution of India.
    Page 20 of 26
  7. Panchayati Raj.
  8. Welfare schemes of Gujarat State and Union Government.
  9. Indian Economy and Planning.
  10. General Science, Environment and Information & Communication Technology.
  11. Current affairs of Regional, National and International Importance.
    NOTE: The question papers shall be of objective type MCQs(multiple choice questions)

💼 પગાર ધોરણ (Salary Details):

  • પહેલો 5 વર્ષ માટે ફિક્સ પગાર (Fix Pay) રહેશે.
  • પ્રારંભિક પગાર ₹26,000/- પ્રતિ માસ રહેશે.

🔗 મહત્વની લિંક્સ (Important Links):

  • 👉 ઓફિશિયલ નોટિફિકેશન PDF
  • 👉 ઓનલાઈન અરજી કરો
  • 👉 GPSSB વેબસાઈટ

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. જો આપ જરૂરી લાયકાત ધરાવો છો તો જરૂર આ ભરતી માટે અરજી કરો અને સરકારી નોકરીમાં તમારુ સ્થાન બનાવો. તેમજ અન્ય સુધી પણ શેઅર કરો.

PrevPreviousIndian Army માં પ્રાદેશિક આર્મી ઓફિસર્સ તરીકે રાષ્ટ્રની સેવા કરવાની ઉત્તમ તક
Next🏗️ GPSSB Tracer Vacancy 2025: ગુજરાતમાં ટેકનિકલ સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક!Next
Picture of Aarav Vasava

Aarav Vasava

Author

Leave a Reply Cancel reply

Facebook Twitter Youtube Instagram Facebook

Latest Post

GSSSB RECRUITMENT 2025 – Apply Now for 21 Vacancies for Architecture Assistant (Class 3) 🚀

August 2, 2025

BOB RECRUITMENT 2025 – Apply Now for 459 Vacancies in Digital, MSME & Risk Departments 🚀

August 1, 2025

IBPS Clerk Recruitment 2025 – Apply Now for 10277 Vacancies Across India | CRP Clerks-XV

August 1, 2025

Gujarat Agriculture Universities Junior Clerk Recruitment 2025 – Apply for 227 Posts!

July 16, 2025

SIDBI Grade A and B Recruitment 2025 – Apply Now for 76 Officer Posts at sidbi.in 🚀

July 15, 2025

SSC MTS Recruitment 2025 – Apply Now for MTS & Havaldar Posts at ssc.gov.in 🚀

July 15, 2025

'examConnect' provides information about many employment oriented exams and entrance exams conducted in Gujarat and the country for you. It also creates mocktests in each exam.

Government Jobs Exam

  • GPSC
  • GSSSB
  • GPSSB
  • TET-TAT
  • COURT
  • FOREST
  • POLICE
  • About Us
  • Contact us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions
Copyright [oceanwp_date] - ExamConnect