જીસેટ (GSET 2024 Notification) ની જાહેરાત કરવામાં આવેલ છે. ગુજરાતમાં પ્રોફેસર બનવા ઇચ્છતા ઉમેદવારો માટે આ ખુબજ અગત્યની તક છે. આ પરીક્ષાઅ સંબંધિત મહત્વની વિગતો નીચે મુજબ આપવામાં આવેલ છે.
GSET 2024 Notification – Important Date
ઓનલાઇન ફી ચુકવણું | 21 ઓગષ્ટ 2024 થી |
ઓનલાઇન રજીસ્ટ્રેશન | 16 સપ્ટેમ્બર સુધી |
પરીક્ષાની તારીખ | 1 ડિસેમ્બર 2024 |
Important Links
Educational Qualification
- અનુસ્નાતક (Master Degree)
GSET 2024 – How to apply ?
GSET 2024 ની પરીક્ષામાં આપ 21 ઓગષ્ટથી અરજી કરી શકસો તે માટે આપ GSET ની અધિકારિક વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશો.
- અરજી કરતાં પહેલા ઉપર આપેલ લિંક પરથી બુકલેટ ડાઉનલોડ કરી તેનો અભ્યાસ કરી લેવો.
- અરજી મુખ્ય બે ભાગમાં છે.
- પ્રથમ ભાગમાં આપે અરજીની ફી ભરવાની રહેશે.
- જ્યારે બીજા ભાગમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
ઓનલાઇન ફી ભરવા માટેની લિંક – ક્લિક કરો.
ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેની લિંક- ક્લિક કરો.
ફી નું સ્ટેટસ તપાસવા માટેની લિંક- ક્લિક કરો.
Application fees
જનરલ/એસ.સી.બી.સી નોન ક્રિમીલેયર | 900/- + બેંક ચાર્જ |
એસ.સી./એસ.ટી. | 700/- + બેંક ચાર્જ |
દિવ્યાંગ ઉમેદવાર | 100/- + બેંક ચાર્જ |

જો આપ જીસેટમાં અરજી કરવા માટે લાયકાત ધરાવો છો તો જરૂર અરજી કરો અને અન્ય મિત્રો સુધી પણ આ પોસ્ટ શેઅર કરશો. આ સિવાય આપ ઓનલાઇન મોકટેસ્ટ માટે અમારી વેબસાઇટની મુલાકાત લેશો.