હાલમાં GSPHC Engineer Vacancy જાહેર કરવામાં આવેલ છે. આ ભરતી વિશેની જરૂરી માહિતી જેવી કે આ ભરતી કયા ડિપાર્ટમેંટમાં કરવામાં આવનાર છે. અરજી કરવા સંબંધિત તમામ વિગતો નીચે મુજબ છે.
ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસ કોર્પોરેશન લિ. (GSPHC Engineer Vacancy)
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિ. |
કુલ જગ્યાઓ | 8 |
જગ્યાનું નામ | 1. સુપરિંટેંડિગ એન્જીનીયર – 1 2. એક્ઝિક્યુટિવ એન્જીનીયર-3 3. ડે. એક્ઝિક્યુટિવ એન્જીનીયર-4 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 28-08-2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | |
GPSC STI Vacancy 2024અરજી કરવાની રીત (How to Apply ? – GSPHC Engineer Vacancy)
- GSPHC Engineer ની ભરતીમાં અરજી Ojas ની વેબસાઇટ પરથી ઓનલાઇન કરી શકાશે.
- અહીં વ્યક્તિગત માહિતી શૈક્ષણિક માહિતી તેમજ અનુભવની વિગતો માંગ્યા મુજબ કાળજીપુર્વક ભરવી.
- ઓનલાઇન અરજી સબમીટ કર્યા બાદ અરજીની ફી ભરવાની રહેશે.
- અરજીની પ્રિંટ કાઢી લેવી.
મહત્વની લિંક (Important Link)
GSPHC ની ઓફિસિયલ વેબસાઇટ
Ojas Online Applicaiton
Detailed Notification
જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?
GPSC Exam Date 2024-25
GPSC Syllabus in Gujarati
GPSC Book List In Gujarati
online exam examconnectલાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉપર આપેલ લિંક પર જઈ વિગતવાર માહિતી મેળવી લેવાની રહેશે. આ જાહેરાત અંગે કોઇ મુંઝવણ હોય તો કોમેંટ કરશો.