GSSSB દ્વારા 824 જગ્યાઓ માટે Adhik madadnis engineer (સિવિલ) ની ભરતી જાહેરાત

Adhik madadnis engineer
Adhik madadnis engineer

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક 303/2025-26 હેઠળ Adhik madadnis engineer (સિવિલ), વર્ગ-3 ની 824 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. સિવિલ ડિપ્લોમા ધરાવતાં ઉમેદવારો માટે આ સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. આ ભરતી સબંધિત તમામ માહિતી નીચે મુજબ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Adhik madadnis engineer : મહત્વની બાબતો

  • કુલ જગ્યાઓ: 824
  • પદનું નામ: અધિક મદદનીશ ઇજનએર(સિવિલ), વર્ગ-3
  • વિભાગ: નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ગાંધીનગર
  • અરજી રીત: ઓનલાઇન OJAS દ્વારા સ્વીકારવામાં આવશે.

મહત્વની તારીખો

  • અરજી શરૂ થવાની તારીખ: 13 મે 2025 (બપોરે વાગ્યાથી)
  • છેલ્લી તારીખ: 27 મે 2025 (રાત્રે 11:59 સુધી)
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 30 મે 2025

લાયકાત : Qualification

શૈક્ષણિક લાયકાત:

  • સિવિલ એન્જીનીયરિંગમાં ડિપ્લોમા
  • બી.ઇ. (સિવિલ) ધરાવનાર ઉમેદવારો ગેરલાયક રહેશે.
  • કોમ્પ્યુટરના જ્ઞાન હોવું જોઈએ.
  • ગુજરાતી અથવા હિન્દી ભાષા નું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

ઉંમર મર્યાદા (તા. 27-05-2025 ની અંતિમ તારીખ સુધી):

  • ઓછામાં ઓછી : 18 વર્ષ
  • વધુમાં વધુ: 33 વર્ષ
  • વયમર્યાદામાં છૂટછાટ: અનુસૂચિત વર્ગો અને મહિલાઓ માટે નિયમોનુસાર છૂટછાટ મળશે.

પગારધોરણ : Salary

  • શરૂઆતના 5 વર્ષ માટે રૂ. 49600/- માસિક ફિક્સ પગાર
  • ત્યારબાદ  રૂ. 39900 થી 126600 (લેવલ-7) ના ધોરણ મુજબ પગાર મળશે.

અનામત વિગતો

અનામત કેટેગરીઓમાં:

  • સામાન્ય
  • SEBC
  • SC/ST/EWS
  • ભૂતપૂર્વ સૈનિક
  • દિવ્યાંગ ઉમેદવારો.

મહિલાઓ માટે દરેક કેટેગરીમાં વિશેષ અનામતનો લાભ રહેશે.

પરીક્ષા ફી : Adhik madadnis engineer Fee

કેટેગરીફી
સામાન્ય પુરુષ ઉમેદવાર₹500
અનામત વર્ગ / મહિલા /દિવ્યાંગ ઉમેદવારો₹400

નોંધ: પરીક્ષામાં હાજર રહેતા ઉમેદવારોને ફી પાછી આપવામાં આવશે.

Read Also: Bank of Baroda Office Assistant Vacancy

Exam Syllabus : Adhik madadnis engineer

  • CBRT/OMR આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે.
  • કુલ 210 પ્રશ્નો, કુલ 210 ગુણ, સમયગાળો 3 કલાક
  • ભાગ A: લોજીકલ રિઝનિંગ, ગણિત, ડેટા ઈન્ટરપ્રિટેશન – 60 ગુણ
  • ભાગ B: ભારતનું બંધારણ, કરંટ અફેર્સ, કોમ્પ્રિહેન્સન, તથા ટેક્નિકલ વિષય – 150 ગુણ
  • નેગેટિવ માર્કિંગ: ¼ માર્ક પ્રશ્ન દીઠ

મહત્વની લિંક્સ

અરજી કરવાની રીત : How to Apply

  1. ojas.gujarat.gov.in પર જાઓ
  2. “Apply Online” પર ક્લિક કરો અને GSSSB પસંદ કરો
  3. જાહેરાત ક્રમાંક 303/2025-26 પસંદ કરો
  4. તમારી માહિતી, લાયકાત અને કેટેગરી ભરો
  5. ફોટો અને સાઈન અપલોડ કરો
  6. ફી ઑનલાઇન pay કરો.
  7. એપ્લિકેશન કન્ફર્મ કરો.

સૂચના: અરજી દરમિયાન દાખલ કરેલી માહિતી આધારે પ્રમાણપત્રો ચકાસવામાં આવશે, ખોટી માહિતીવાળી અરજી રદ કરાવશે.

સારાંશ

GSSSB દ્વારા આવી મોટી સંખ્યામાં સિવિલ ડિપ્લોમાધારકો માટે ભરતી એક સરસ તક છે. યોગ્ય ઉમેદવારો આ જાહેરાતનો લાભ ઉઠાવીને સમયસર અરજી કરે અને પરીક્ષાની તૈયારી શરૂ કરે. વધુ માહિતી માટે GSSSB ની અધિકૃત વેબસાઈટ તપાસતા રહો.

online exam examconnect
online exam examconnect

Leave a Reply