GSSSB CCE 2025 Notification | CCE 2025 માટે મહત્વના સમાચાર

GSSSB CCE 2025 Notification
GSSSB CCE 2025 Notification
  • Post author:
  • Post category:Blog
  • Post comments:0 Comments
  • Post last modified:November 6, 2024

હાલમાં યુવા નેતા યુવરાજ સિંહ જાડેજાની GSSSB CCE 2025 Notification ને લઈને પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓમાં આશા જગાવી છે. આ ફોટો શ્રી જાડેજાના ટ્વિટર હેંડલ પરથી મળેલ છે. જે મુજબ વર્ષ 2025 માં પણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવનાર હોય જેવો આ પરીક્ષાની તૈયારી કરે છે તેઓ માટે ખુબજ સારા સમાચાર હોય શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GSSSB CCE 2025 Notification

GSSSB CCE 2025 Notification

નોંધ: આ ઓફિસિયલ માહિતી નથી જેની દરેક વાંચકોએ નોંધ લેવાની રહેશે.

  • જાહેરાત પ્રસિધ્ધ કરતાં પૂર્વે તમામ માંગણાપત્રકો તૈયાર કરવા: એપ્રિલ-2025 સુધીમાં
  • જાહેરાત પ્રસિધ્ધ કરવાની તારીખ: મે-2025
  • અરજીપત્રકો મેળવવાની તારીખ: 31 મે 2025 પહેલાં પૂર્ણ કરવા (15 દિવસ)
  • પ્રાથમિક પરીક્ષાનું આયોજન: જુલાઈ-2025
  • પ્રાથમિક પરીક્ષાનું પરિણામ પ્રસિધ્ધ કરવું: સપ્ટેમ્બર-2025
  • મુખ્ય પરીક્ષા માટે અરજીપત્રકો મેળવવા: સપ્ટેમ્બર-2025
  • મુખ્ય પરીક્ષાનું આયોજન: ઓકટોબર-2025
  • મુખ્ય પરીક્ષાનું પરિણામ પ્રસિધ્ધ કરવું: ડિસેમ્બર-2025
  • પ્રમાણપત્રોની ચકાસણી કરવી: જાન્યુઆરી-2026
  • નિમણૂક પત્રની ફાળવણી કરવી: 28 ફેબ્રુઆરી-2026

મહત્વની લિંક । Important Links

GSSSB Official Website Link

Ojas Official Website

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

જો આપ જરૂરી લાયકાત ધરાવો છો તો આપ આ પરીક્ષાઓની તૈયારી અત્યારથી કરી શકો છો. અભ્યાસક્રમને સમજી ને તે મુજબની તૈયારી તમને પરીક્ષામાં જરૂર સફળતા અપાવશે.

Leave a Reply