GSSSB CCE Answer key જાહેર કરવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી તેઓ માટે ખુશીના સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા આ વર્ષથી ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. સાથોસાથ પરીક્ષાનો અભ્યાસક્રમ પણ બદલવામાં આવેલ છે. ગૌણ સેવા દ્વારા વિવિધ જગ્યાઓને બે ગ્રૃપમાં Group-A and Group-B વહેંંચવામાં આવેલ છે. આ બંને ગૃપની પરીક્ષાનેજ Combined Competitive Examination (CCE) પરીક્ષા કહેવામાં આવે છે.
Read More !
પરીક્ષા લેનાર સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ |
જાહેરાત ક્રમાંક | 212/202324 |
પરીક્ષાની તારીખ | 01/04/2024 થી 20/05/2024 |
પરીક્ષાની પધ્ધતિ | CBRT (Computer Based Response Test) |
આન્સર કી ડાઉનલોડ કરો | Click Here ! |
GSSSB CCE Answer key

CCE Answer key ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સને અનુસરો
- સૌપ્રથમ https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html લિંક પર ક્લિક કરો.
- હવે અહીં રોલ નંબર , જન્મ તારીખ ટાઇપ કરો. અને Login પર ક્લિક કરો.
- ત્યારબાદ Provisional Answer key ક્લિક કરો.
- Click here to Generate it પર ક્લિક કરતાં પ્રોવિઝનલ આંસર કીની સ્કીન ખુલી જશે. જેને આપ પ્રિંટ આપી શકશો અને ડાઉનલોડ કરી શકશો.
GSSSB CCE Answer key માં વાંધા સુચનો અંગે વધુ માહિતી
વધુ વાંચો
મિત્રો, આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. ExamConnect આપના માટે સરકારી નોકરી અને અન્ય પરીક્ષા વિશેની માહિતીઓ પ્રદાન કરે છે. માટે અમારી સાથે જોડાયેલા રહેશો.