Skip to content
examconnect-site-logo
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
Mock Test

GSSSB Fireman Recruitment | ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા ફાયર ઓફિસરની ભરતી જાહેર કરી.

  • ExamConnect
  • August 10, 2024
  • 9:52 pm
  • No Comments
GSSSB Fireman Recruitment

ગૌણ સેવા મંડળ દ્વારા GSSSB Fireman Recruitment ની કુલ 117 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપી છે. મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ Firemen cum Driver, Class 3 ની જગ્યા સંબંધિત નીચે મુજબ આપણે માહિતી મેળવીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

GSSSB Fireman Recruitment 2024

ભરતી કરનાર સંસ્થાગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ બોર્ડ (GSSSB)
ભરતી જાહેરાત ક્રમાંક236/202425
કુલ જગ્યાઓ117 (નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર – 9 અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન- 108)
જગ્યાનું નામફાયરમેન-કમ-ડ્રાઇવર, વર્ગ-3
અરજી કરવાની રીતઓનલાઇન
અરજી કરવાની તારીખ16-08-2024
અરજી કરવાની અંતિમ તારીખ31-08-2024
GSSSB Fireman Recruitment

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ

ફાયરમેન-કમ-ડ્રાઇવર નોટિફિકેશન

ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઇટ

GSSSB Fireman Recruitment – Educational Qualification

  • સરકાર માન્ય બોર્ડમાંથી HSC પાસ
  • સરકાર માન્ય સંસ્થામાંથી 6 માસનો ફાયરમેનનો કોર્ષ
  • હેવી મોટર વ્હિકલનું લાયસંસ ધરાવતો હોવા જોઇએ.
  • કોમ્પ્યુટરની પાયાની જાણકારી હોવી જોઇએ.
  • આ સિવાય શારિરીક યોગ્યતા માટે નોટિફિકેશનનો વિગતવાર અભ્યાસ કરવો.
GSSSB Fireman Recruitment 2024
GSSSB Fireman Recruitment 2024

GSSSB Fireman Recruitment- Age Limit

ક્રમઉમેદવારની કેટેગરીવયમર્યાદા માં છુટછાટ
1મુળ ગુજરાતના SC ST SEBC અને EWSપાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
2મુળ ગુજરાતના SC ST SEBC અને EWS ના મહિલા ઉમેદવારોદસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની છૂટછાટ)
3બિન અનામત (સામાન્ય) મહિલા ઉમેદવારોપાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
4માજી સૈનિકો ઇ.સી.ઓ., એસ.સી.ઓસંરક્ષણ સેવામાં બજાવેલ સેવા (ઓછામાં ઓછી પાંચ વર્ષની સંરક્ષણ સેવા) ઉપરાંત બીજા ત્રણ વર્ષ
  • નોંધ: તા. 31-08-2024 સુધી કોઇ પણ સંજોગો માં વય 45 વર્ષથી વધવી જોઇએ નહી.

GSSSB Fireman Recruitment – How to Apply ?

  • Ojas વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અરજી કરતા પહેલાં આપ નોટિફિકેશનનો વિગતવાર કાળજીપુર્વક અભ્યાસ કરી લેવો.
  • આપની વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત, તેમજ સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહીનો નમુનો JPEG ફોર્મેટમાં તૈયાર રાખવો. અને માંગ્યા મુજબ ઓનલાઇન અરજી કરવી રહે.
  • અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિંટ કાઢી લેવી.

GSSSB Fireman Recruitment – Application Fees

  • અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે – 400/-
  • બિન અનામતના ઉમેદવારો માટે -500/-
  • ફી ઓનલાઇન/ઓફલાઇન ભરી શકાશે.
  • નોંધ: પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારો માટે આ ફી રિફંડપાત્ર છે.

Firemen-cum-Driver – Salary

આ ભરતી વર્ગ-3 ની હોય શરૂઆતના 5 વર્ષ સુધી રૂ. 26000/- ફિક્સ પગાર રહેશે.

Firemen-Cum-Driver Syllabus

Part-A
ક્રમવિષયગુણ
1તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇંટરપ્રિટેશન30
2ગાણિતીક કસોટીઓ30
 ગુણ60
Part-B
ક્રમવિષયગુણ
1બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેંશન30
2સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો120
 કુલ ગુણ150

GSSSB Probation Officer Recruitment

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

  • ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ બોર્ડની પ્રોબેશન ઓફિસરની નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આ પરીક્ષા MCQ અથવા CRBT પધ્ધતિથી લેવામાં આવશે.
  • આ પરીક્ષાનું પ્રશ્નપત્ર પાર્ટ-A અને પાર્ટ-B એમ બે ભાગમાં લેવાનું નક્કી કર્યુ છે.
  • આ પ્રશ્નપત્રનું કઠિનતા મુલ્ય શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે.
online exam examconnect
online mock test

આપણે ફાયરમેનની ભરતી સંબંધિત જરૂરી માહિતી મેળવી છે. જો આપને આ અંગે કોઇ પણ મુંઝવણ હોય તો આપ જરૂર અમને કોમેંટ કરશો. આ સિવાય અમારી ફ્રી મોકટેસ્ટને પણ જરૂર એટેંડ કરશો.

PrevPreviousGPSC Vacancy 2024 | STI, Assistant Manager, Assistant Engineer and Various Other Posts
Nextજીપીએસસી રાજ્યવેરા નિરિક્ષકનો પગાર (GPSC STI Salary) શું હોય છેNext
Picture of Aarav Vasava

Aarav Vasava

Author

Leave a Reply Cancel reply

Facebook Twitter Youtube Instagram Facebook

Latest Post

GPSC Recruitment 2025 – Apply Online for 172 Posts under Advt. No. 30/2025-26 | Check Eligibility & Dates ✅

August 7, 2025

GSSSB RECRUITMENT 2025 – Apply Now for 21 Vacancies for Architecture Assistant (Class 3) 🚀

August 2, 2025

BOB RECRUITMENT 2025 – Apply Now for 459 Vacancies in Digital, MSME & Risk Departments 🚀

August 1, 2025

IBPS Clerk Recruitment 2025 – Apply Now for 10277 Vacancies Across India | CRP Clerks-XV

August 1, 2025

Gujarat Agriculture Universities Junior Clerk Recruitment 2025 – Apply for 227 Posts!

July 16, 2025

SIDBI Grade A and B Recruitment 2025 – Apply Now for 76 Officer Posts at sidbi.in 🚀

July 15, 2025

'examConnect' provides information about many employment oriented exams and entrance exams conducted in Gujarat and the country for you. It also creates mocktests in each exam.

Government Jobs Exam

  • GPSC
  • GSSSB
  • GPSSB
  • TET-TAT
  • COURT
  • FOREST
  • POLICE
  • About Us
  • Contact us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions
Copyright [oceanwp_date] - ExamConnect