મિત્રો, GSSSB Forest Guard Final Answer key 2024 ની જાહેરાત કરવામાં આવેલ છે. ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું આયોજન તા. 08-02-2024 થી 27-02-2024 ના રોજ કરવામાં આવેલ હતું. ત્યારથી ઉમેદવારો આ પરીક્ષાની આન્સર કીની ખુબજ આતુરતાથી રાહ જોતા હતા. ફોરેસ્ટ ગાર્ડ વિશે કેટલીક મહત્વની બાબતો નીચે મુજબ છે.
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ (GSSSB) |
પરીક્ષાની તારીખ | 08-02-2024 થી 27-02-2024 |
જાહેરાત ક્રમાંક | FOREST/202223/1 |
પરીક્ષાનો પ્રકાર | લેખિત પરીક્ષા (CBRT) |
GSSSB Official Website | https://gsssb.gujarat.gov.in |
Forest Department Official website | https://forests.gujarat.gov.in/ |
GSSSB Forest Guard Final Answer Key Download | ફોરેસ્ટ ગાર્ડ ફાઇનલ આન્સર કી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આંસર કી ડાઉનલોડ કરવા નીચેની લિંક પર કરો.
Forest Guard Final Answer key Notification Download | Download here |
forest guard answer key Download | Download Here |
Best Study Materials For All Exams

ExamConnect આપના માટે આવી જ અદ્યતન માહીતી લાવી રહ્યુ છે. એ પણ આપણી ગુજરાતી ભાષામાં. આપને આ પોસ્ટ ઉપયોગી થઈ હોય તો અન્ય મિત્રો સુધી જરૂર શેઅર કરશો. અને આપની પરીક્ષાને વધુ મજબુત બનાવવા અમારી સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ.